goojjoos (@goojjoos) header
goojjoos (@goojjoos) profile picture

Goojjoos - One Step Ahead. News, Information, Entertainment, Advertisement, Public Relations (PR). Follow Us : ∆ https://nitter.cf/t.co/1umhJRRmpE ∆ http://facebook

Joined July 2022
Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)Photo by goojjoos (@goojjoos)
વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી, 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મૃત્યુ, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. પોલીસની સાથે જયુડિશિયલ ઇન્કવાયરી પણ થશે. @Bhupendrapbjp @sanghaviharsh @TejassModiLive #Vadodara #Boat #Gujarat #VadodaraBoat
354
વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી, 13 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મૃત્યુ, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. #Vadodara #Boat #Gujarat #GujaratNews
1
176
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ને તપાસ સોંપવાનો મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ નો નિર્ણય.. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા નો રહેશે. #Vadodara #Gujarat
118
નવસારીના ખેરગામના પોક્સો સહિત 18 ગુનામાં સંડોવાયેલા અસીમ શેખની ધરપકડ. ખેરગામની કિશોરી પર બળાત્કાર ગુજાર્યા બાદ પોકસો અને લવજેહાદના ગુનાથી બચવા અન્ય આરોપી સાથે કિશોરીને પરણાવી દીધી. અસીમ શેખનો નવસારી પોલીસે ખેરગામમાં વરઘોડો કાઢ્યો, લોકોએ ફટાકડા ફોડયા. #Navsari #GujaratPolice
3
5
366
પ્રવાસીઓની યાત્રાને વધુ સ્મરણીય બનાવતાં મહારાષ્ટ્રના ભોર ઘાટ. #goojjoos #indianrailways #railways instagram.com/p/CpcS3A-hNUg/…
32
રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ. તિસ્કરીના રુદ્રાક્ષ શિવલિંગ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે. તા.૧૨ થી ૧૮ ફેબ્રુ દરમીયાન મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષ શિવલિંગના કરો દર્શન. #Mahashivratri2023 #MahaShivaratri #shivparvati
ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ. ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું. #MahaShivaratri #Mahashivratri2023 #shiv #mahadev #Mahakaleshwar #mahakal
1
132
ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ. ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું. #MahaShivaratri #Mahashivratri2023 #shiv #mahadev #Mahakaleshwar #mahakal – at Dharampur, India
1
1
256