Hardev Vala retweeted
#TATHS #Rechecking
👉 ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરવા માટેના સ્ટેપ મૂકી દેવામાં આવેલ છે.
👉 આવતીકાલ બપોરે ત્રણ વાગ્યાથી ફી પેમેન્ટ કરી શકાશે.
👉 જે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
@hardev_vala
@tejasmajithiya5
@sandeshnews
@hdraval93
@VtvGujarati
મોદી સાહેબ વારંવાર એમની જન્મ ભૂમિ ગુજરાત આવે છે ખૂબ સારી વાત છે પણ એમના જ ગુજરાતનાં #ફિક્સ_પે કર્મચારીઓની સ્થિતિ દયનિય છે. એમના નિવારણ માટે પણ એકાદ સૂચન કરશો તો આપના આભારી રહેશું.
#RemoveFixPayGujarat
@narendramodi
@CMOGuj @sanghaviharsh
@chetan_pagi @dave_janak
@hdraval93
ઉમેદવારોનું કહેવું છે કે અમારે જે પેપરમાં માર્ક ઓછા છે એજ પેપર રિચેક કરવું છે. તો એ પ્રશ્નનું નિવારણ વિભાગ લાવે.
@hdraval93
This quoted post is unavailable.
Hardev Vala retweeted
મોંઘવારી દર વર્ષે વધે છે પણ ગુજરાતમાં મોંઘવારી અમુક ચોક્કસ વર્ગને જ નડે છે જેમકે નેતાઓ,મંત્રીઓ અને ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને કારણકે તે બધાને મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓને ૫ વર્ષ સુધી કોઈ પણ મોંઘવારી નડતી નથી 🤐🤫🫣
છે ને બાકી વિચારવા જેવી બાબત.🧐
#TAT_HS
ઉમેદવારોની રિચેકીંગની માંગણી અને ઉત્તરવહી જાહેર કરવાની માંગણી યોગ્ય કહી શકાય.
👉 પણ પરિણામ આવ્યા બાદ નાપાસ જાહેર થયેલ ઉમેદવારની પરીક્ષા રદ કરવાની માંગણી ગેર બંધારણીય છે.
👉 સફળ ઉમેદવારોનું શુ?
રદ કરાવવી હતી તો પરિણામની રાહ કેમ જોય?
@hdraval93 @dave_janak
@Rivaba4BJP
સફળતા જિંદગીની હસ્ત રેખામાં નથી હોતી,
ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.
#GoodMorning
1
24
520
Hardev Vala retweeted
૨૫ વર્ષના પત્રકારત્વ અનુભવની સફર…
जनक दवे: एक छोटे से गाँव से अंतरराष्ट्रीय युद्ध के मैदान तक का सफर, जहाँ जुनून ने बनाई पहचान और खबरों ने बदली लोगों की जिंदगी.
journalistcafe.com/janak-dav… via @Journalist
Hardev Vala retweeted
IndianVedas
સનાતનને માનો છો ?
થોડો સમય કાઢી આ પ્રોગ્રામ જરૂર જોશો.
અમેરિકામાંથી પાછું આવ્યું ભારતનું 100 વર્ષ જૂનું રહસ્યમય પુસ્તક.
જોશો તો જાણશો અને સ્વાભિમાની થશો.
youtu.be/BaGXZT8cYdU?si=7d0h…
શ્રી રામભાઈ આહીર સાહેબને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐
@RJRam_Ahir
8
536
મારાં પરમ મિત્ર વિપુલભાઈ પિતાશ્રીનાં શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય સંતવાણી.
મિત્ર વિપુલભાઈનાં પૂજ્ય પિતાશ્રીનાં આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના.
6
532
Hardev Vala retweeted
Replying to @hardev_vala @PAhya75
Tat HS પરીક્ષા માં પાસ થવા બદલ
મિત્ર @hardev_vala ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
ખૂબ ખૂબ આભાર સ્નેહી મિત્ર @PAhya75 ભાઈ તમેં પણ tat s માં આવનારા સમયના સફળતા પ્રાપ્ત કરો એવી માતાજીને પ્રાર્થના.
👉 પરમ સ્નેહી, શિક્ષણ સહાયક તરીકે હાલ
ફરજ નિભાવતા.હરદેવ સાહેબ.
👉 શિક્ષક શ્રી, કોઈપણ, સહાયતા વગર
સ્વ પરિશ્રમ એ હાયર સેકન્ડરી માં. સફળતા પ્રાપ્ત કરે છે.
👉 અભિનંદન અને ઉતરોતર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. ✨✨
👉 સતત ત્રણ વખતથી વધુ, ટેટ ટાટ પરીક્ષા પાસ. કરી ✨છે
@hardev_vala
અમુક મિત્રોના મેસેજ આવ્યા કે કોઈ ગ્રુપમાં કોર્ટ કેસ માટે પૈસા ઉઘરાવે તો અપાય.
મિત્રો વિશ્વાસ પાત્ર વ્યક્તિ હોય અને ન્યાય મળે ત્યાં સુધી લડે એમ હોય તો અપાય બાકી અમેં ભૂતકાળનાં પૈસા આપેલ પણ કંઈ થયું નથી પૈસા ખવાય જાય છે.અમુક લોકો ઉમેદવાઓનો ફાયદો ઉઠાવશે.
સાવધાન રહો,સતર્ક રહો
#taths
TAT HS ઇતિહાસ વાળા મિત્રો માટે એક ગ્રુપ બાવ્યું છે.
t.me/+VdDdcQMdkkU0OWJl
જોડાઈ જજો.... અને માર્ક પણ કોમેન્ટ કરજો.
#TATHS #HISTORY














