harshoza (@harshoza03) header
harshoza (@harshoza03) profile picture

Performance is my profile Senior cameraman with information dep Govt of Gujarat Tweets are my personal views

Gujarat
Joined May 2012
Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)Photo by harshoza (@harshoza03)
કઠિનતાની કલ્પના કરીને કોઈ કામ છોડી ન દેશો. કામની કઠિનતા તમારો ઉત્સાહ વધારનારી બનવી જોઈએ. - અમૃતબિંદુ #WeAreThoughts #fridayvibes
4
69
Very poor connectivity @ViCustomerCare
1
2
165
What does the next big leap in India's animal husbandry and dairy sector look like? To know that, come to Banaskantha, Gujarat! A 127-acre, Bovine Breeding and Research Centre is being launched tomorrow, 30th October. It is a great example of how science and innovation are furthering the welfare of our farmers.
398
2,347
110
12,207
627,269
भीलड़ी में अत्याधुनिक भारत बोवाइन ब्रीडिंग एंड रिसर्च सेंटर (BBBRC) का निर्माण पशुधन की नस्ल सुधार और दुग्ध उत्पादकता बढ़ाने की दिशा में बड़ा कदम है। यह केंद्र पशुपालकों तक किफायती दर पर उत्तम नस्ल पहुँचाएगा, जिससे कम लागत में अधिक दूध उत्पादन होगा और उनकी आय बढ़ेगी। विकसित गांव की नींव को मजबूत करता और आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के 'सहकार से समृद्धि' के विज़न को साकार करता यह केंद्र देश के पशुपालन क्षेत्र के लिए एक राष्ट्रीय मॉडल बनेगा। आदरणीय प्रधानमंत्री जी के करकमलों से BBBRC के साथ बनास डेरी के ऑटोमेटेड स्टोरेज सिस्टम, फूड प्रोसेसिंग प्लांट का लोकार्पण तथा नए बायो-CNG प्लांट्स का शिलान्यास भी होने जा रहा है। यह सभी प्रकल्प पशुपालकों और किसानों की समृद्धि के साथ स्वच्छ ऊर्जा को भी नया संबल देंगे। यह डेरी परिवार के लिए अत्यंत आनंद का क्षण है। श्री शंकरभाई चौधरी जी और समग्र बनास डेरी परिवार को हार्दिक अभिनंदन। @banasdairy1969
"विज्ञान से प्रगति, सहकार से समृद्धि" भीलड़ी में स्थित अत्याधुनिक भारत बोवाइन ब्रीडिंग एंड रिसर्च सेंटर (BBBRC) को आदरणीय प्रधानमंत्री श्री @NarendraModi जी आगामी 30 अक्टूबर को देशवासियों को समर्पित करेंगे। @banasdairy1969
3
88
1
159
4,248
harshoza retweeted
Only 2 Days to Go! The grand celebration of Rashtriya Ekta Diwas 2026 is just around the corner at Ekta Nagar, in the august presence of the Hon’ble Prime Minister of India, Shri Narendra Modi Ji. Witness the spectacular Rashtriya Ekta Parade, showcasing the discipline, valour and dedication of India’s security forces, along with a magnificent display of national unity, strength and cultural diversity. 📍 Ekta Nagar, Gujarat #RashtriyaEktaDiwas2026 #EktaNagar #NarendraModi #UnityInDiversity #StatueOfUnity @PIB_India @DDNational @MinOfCultureGoI @CMOGuj @sanghaviharsh @MukeshPuri26 @GujaratTourism @InfoGujarat
8
12
487
harshoza retweeted
Fearless riders. Breathtaking formations. Unmatched team spirit! The brave women and men of India’s paramilitary and police forces are all set to deliver a spectacular motorcycle daredevil display at the grand celebration of Rashtriya Ekta Diwas 2026. Join the excitement as Ekta Nagar gears up to celebrate the strength and unity of India at the Statue of Unity! 📅 31st October 2026 | 📍 Ekta Nagar, Gujarat #RashtriyaEktaDiwas2026 #StatueOfUnity #DaredevilDisplay #EkBharatShreshthaBharat #EktaNagar @InfoGujarat @GujaratTourism @CISFHQrs @MinOfCultureGoI @tourismgoi @CMOGuj @sanghaviharsh @MukeshPuri26
4
30
970
harshoza retweeted
સરદાર સાહેબના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળે, ભારતની એકતાને ઉજાગર કરતો પથ એટલે આગામી તા.31 ઓક્ટોબર - ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે લોકાર્પિત થનાર ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’. પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ ધરાવતો 2.62 કિલોમીટરનો થીમેટિક શિલ્પ-સ્થાપત્યો પ્રદર્શિત કરતો આ અનોખો વનમાર્ગ ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ રોમાંચક ઇકો-ટ્રેઇલ પર ડગ માંડીને પ્રાકૃતિક સુંદરતા સાથે રાષ્ટ્રીય એકતાના ગૌરવનો અનુભવ કરવા જરૂર પધારો. @souindia
3
30
2
53
4,542
A welcome step towards the welfare of Central Government employees and pensioners! The Union Cabinet, under the leadership of Hon’ble PM Shri @narendramodi Ji, approves a 3% hike in DA for employees and DR for pensioners. #CabinetDecisions
33
66
1
137
9,541
"विज्ञान से प्रगति, सहकार से समृद्धि" भीलड़ी में स्थित अत्याधुनिक भारत बोवाइन ब्रीडिंग एंड रिसर्च सेंटर (BBBRC) को आदरणीय प्रधानमंत्री श्री @NarendraModi जी आगामी 30 अक्टूबर को देशवासियों को समर्पित करेंगे। @banasdairy1969
25
155
11
537
19,557
ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી સાકાર થયો વિશાળ મગર: નર્મદા માતાના વાહનનું પ્રતીક અને સ્ટેચ્યુ ઑફ યુનિટીનો અદ્ભુત નજારો. નાના પથ્થરોમાંથી તૈયાર થયેલી મગરની ભવ્ય પ્રતિકૃતિ બની પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.
55
રાષ્ટ્રીય એકતા દિવસ 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી... રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોના નાગરિકો રાજકોટના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની મુલાકાતે... વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લઈ ઐતિહાસિક વારસો અને સમૃદ્ધ ઈતિહાસ વિશેની જાણકારી મેળવી; તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ ગાંધીજીના જીવન પ્રસંગો અને સંદેશ વિશેની સમજણ મેળવી... #RashtriyaEktaDiwas #Rajkot
11
18
2,007
A landmark moment for #Jio marks the dawn of an exciting new chapter. Heartiest congratulations to Akash and Isha Ambani as they lead the way forward. Wishing them unstoppable success as they build on Jio’s remarkable journey of innovation, growth, and transformation. @reliancejio @RIL_Updates #JioIPO #JioAapneBanaya #JioPlatforms #Reliance
12
15
1
115
2,639
"प्रतिभा, एकांत में पलती है; चारित्र्य, संसार की तूफ़ानी मौजों से आकार लेता है। " #MorningVibes
5
83
LIVE: અમદાવાદ ખાતે ભાજપ આયોજિત 'લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો' અભિયાન કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/1OGwbndLv…
15
91
110
3,956
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ૮૯% વરસાદ થયો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોની પડખે ઊભા રહેવા, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા અનુસાર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને આ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાન સામે SDRFના ધોરણે અસરગ્રસ્ત પાકો માટે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય, મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. પશુ કેમ્પમાં પશુ દીઠ રોજના ₹૮૦ની સહાય બે મહિના સુધી ચૂકવાશે. ગ્રામીણ પરિવારોને રોજગારી મળી રહે તે માટે VB-G RAM G યોજના હેઠળ ૧૫૦ માનવદિન રોજગારી આપવામાં આવશે. વિલંબિત વરસાદને ધ્યાને લઈ જૂન-જુલાઈથી જ સમગ્ર રાજ્યમાં રાહત દરે ઘાસ વિતરણ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં ₹૨ પ્રતિ કિલોના દરે ૧.૨૧ કરોડ કિલો ઘાસનું વિતરણ થયું છે, અને હાલ ૩ કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi ના માર્ગદર્શનમાં સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતને હંમેશા પ્રાથમિકતા આપી છે. મુશ્કેલીના આ સમયમાં પણ રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તેમની પડખે છે.
22
137
1,230
10,132
harshoza retweeted
LIVE: રાજ્યમાં વિલંબિત અને ઓછા વરસાદ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ. nitter.cf/i/broadcasts/1PKqrNMkz…
15
32
5
69
15,780
One of the best aspects of Arvind Limited’s garment manufacturing facility in Varanasi is the boost it will give to women empowerment!
269
3,004
65
12,277
503,893
From Varanasi to the world!
496
2,831
195
12,813
1,380,241
BIG NEWS for India! Ahmedabad will host the 2029 IWF World Weightlifting Championships! After the Commonwealth Weightlifting Championships 2025 and the Asian Weightlifting Championships 2026, the world's best weightlifters are now coming to Gujarat.
62
474
19
3,687
52,808
The countdown to grandeur has begun! Ekta Nagar is all set to welcome you to a spectacular celebration of India’s unity, diversity and national spirit. Join us at the Statue of Unity for Rashtriya Ekta Diwas 2026 on 31 October and be part of this grand national celebration. Registration is free! Visit rashtriyaektadiwas.com and register now! #RashtriyaEktaDiwas2026 #EktaNagar #StatueOfUnity #NationalUnity #SardarPatel @InfoGujarat @GujaratTourism @tourismgoi @CMOGuj @sanghaviharsh @MukeshPuri26
5
17
681