IGP, Surat Range retweeted
Run for Unity 2026 ✨
#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ #SuratRuralPolice #GujaratPolice
@CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat
@GujaratPolice
IGP, Surat Range retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
#GujaratPolice #UnityDay
Run For Unity
વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને —સહભાગી થવા આમંત્રણ
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
સગીર બાળકીનું અપહરણ કરનાર આરોપીને પકડી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
અઘોરી બાબા બનીને સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરતા વોન્ટેડ ત્રણ ઈસમોને પકડી પાડતી વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
IGP, Surat Range retweeted
Our diversity is India’s soul and Sardar Patel wove it into unity. PM Modi carries this vision forward.
Celebrate his 150th birth anniversary, join the Run for Unity and strengthen the spirit of Ek Bharat Shreshtha Bharat! 🇮🇳
#EktaDiwasBharat #EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
પીપોદરા ગામ GIDC વિસ્તારમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પકડી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી.
@GujaratPolice
@SP_SuratRural
વાહન ચોરીના ગુનામાં ચોરીની એક્ટીવા મોપેડ સાથે આરોપીઓને પકડી પાડતી વલસાડ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
ઘરફોડ ચોરીના આરોપીને મુંબઈના દાદરથી પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad
ચપ્પુ બતાવી લૂંટ કરનાર ધાર ગેંગના એક આરોપીને પકડી પાડતી વલસાડ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
ટાટા ટ્રકમાં વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી.
@GujaratPolice
@SP_SuratRural
વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad
“નશાથી દૂર રહો, જીવનની દરેક પળને સુરક્ષિત બનાવો!”
💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત!
📷 State Narcotics Helpline: 1908
#GujaratPolice
“કેનાબીસના નશાથી સાવધાન! સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્યને જોખમમાં ન મૂકો.”
💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત!
📞 State Narcotics Helpline: 1908
#GujaratPolice
સોલાર પ્લાન્ટ માંથી વાયર ચોરી કરનાર બે ઈસમોને પકડી પાડતી બારડોલી રૂરલ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ઓલપાડ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
તાપી જિલ્લામાં તાજેતરમાં બનેલ ATM કાપવાના બે ગુના તથા વાહન ચોરી સહિત કુલ-૩ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.
@GujaratPolice
@SP_SuratRural
"ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી નવસારી SOG"
નશીલા પદાર્થો સામેની લડાઈમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી. @GujaratPolice @SP_Navsari
એલ્યુમિનિયમના ઈન્ગોટ સહિત ટ્રેલરની ચોરીના ગુનામાં પાંચ આરોપીઓને પકડી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
કાચા હીરાની ચોરીના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad





















