shripal shah (@ishripalshah) header
shripal shah (@ishripalshah) profile picture
India
Joined May 2017
Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)Photo by shripal shah (@ishripalshah)
દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ અને આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીએ.
#PostCardToPM
6
જન્મદિવસ ની શુભેરછાઓ@narendramodi
5
जय हिंद जय हिंद की सेना #OperationSindoor
1
23
#ViksitBharatAmbassador "I urge BJP workers to get on the 'NaMo App' and encourage at least 10 people each to become 'Viksit Bharat Ambassadors,' - PM Modi via NaMo App
3
#ViksitBharatAmbassador "I call upon every young individual in the country to become a 'Viksit Bharat Ambassador.' Take leadership in fulfilling the aspirations of a developed India," - PM Modi via NaMo App
1
5
Congratulations to Team India! India puts up a superlative performance and enters the Finals in remarkable style. Fantastic batting and good bowling sealed the match for our team. Best wishes for the Finals!
2
7
भारत माता की जय 🇮🇳
1
1
9
જન્મ દિવસ ની શુભકામના @vijayrupanibjp
11
વિશ્વ ના સૌ પ્રથમ નેતા કે જે દર મહિને દેશની જનતા ને મન કી બાત કાર્યક્રમ દા્રા સંબોધીત કરે છે તેમજ દેશને આગવી ઓળખ અપાવનાર લોકો ની કાર્યશૈલી ને દેશ ને માહિતગાર કરે છે. તે કાર્યક્રમ નો આજે #મનકીબાત ૧૦૦ મો એપિસોડ નમો - પુસ્તક પરબ પર વડીલ મિત્રો સાથે સાંભળ્યો.
1
15
૧૦૦ દિવસોના સુશાસને કરાવ્યા સોનેરી સમયના દર્શન, ભૂપેન્દ્રભાઈ સરકાર તમને ખૂબ ખૂબ અભિનંદન #સાથસહકારસેવા_100દિવસ
2
21
આવતીકાલ થી શરુ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા આપનાર યુવામિત્રો ને શુભકામનાઓ. જીવન ના લક્ષ ને સિદ્ધ કરવા ના પ્રથમ પગથીયા સમાન આ પરીક્ષા માં આપ આત્મવિશ્વાસ અને ઇષ્ટદેવ પર શ્રદ્ધા રાખી નીડર બની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરો તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છા.
4
36
નદીની રેતમાં રમતું એ…. રિવરફ્રન્ટની પાળી ઉપર બેસતું થઇ ગયું. લાલ બસ અને રીક્ષામાં ફરતું એ…. મેટ્રોમાં દોડતું થઇ ગયું. અડધી ચા અને ચવાણામાં ધરાતું એ… રાતદિવસ એસ.જી. હાઈવે,સિંધુભવન પર બેસતું થઇ ગયું , મારી ભીતર રહેતું ,ધબકતુંને મને જીવાડતું.. મારું અમદાવાદ 612 વર્ષનું થઇ ગયું.
4
29
🇮🇳७४ वें गणतंत्र दिन की शुभकामना। 🇮🇳🇮🇳
3
9
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી@narendramodi સાહેબના પૂજ્ય માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આદરણીય હીરાબા ત્વરિત રૂપે સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.@narendramodi
1
3
22
સંગમ સંયમ અને સમન્વય સરળતા સહજતા અને સામર્થ્ય કર્તૃત્વ વકતૃત્વ અને નેતૃત્વ “અટલ” એટલે “અટલ” એટલે “અટલ”
2
19
ગુજરાત મોદીજી સાથે. #GujaratWithModiJi
1
2
મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુખદ છે, ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર મળે એ માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે, ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.@mkaswalabjp @CMOGuj
2