Vipul BJP (@ivipulbjp) header
Vipul BJP (@ivipulbjp) profile picture

MLA SOJITRA BJP | (MODI Ka Parivar)

Dabhou, Sojitra, Anand,GUJARAT
Joined June 2016
Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)Photo by Vipul BJP (@ivipulbjp)
LIVE: અમદાવાદ ખાતે 3જી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો સમાપન સમારોહ કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/2nQVkobWd…
1
32
1
44
2,252
શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૭મી જયંતીના પાવન અવસરે આજે ગાંધીનગરના પોર સ્થિત ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ​આ પવિત્ર અવસરે ગુજરાતના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે અરદાસ કરી. સાથે જ, ગુરુદ્વારા ખાતે આયોજિત લંગરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી થવાનો આનંદ મળ્યો. ​ગુરુ નાનક દેવજીના સમાનતા, સેવા અને માનવતાના આદર્શો સૌના જીવનમાં પ્રકાશ ફેલાવે તેવી મંગલકામના. 🙏
2
54
1
93
2,398
Vipul BJP retweeted
अपने सपनों पर काम करो और उन्हें पूरा करो!
6
43
2
166
5,400
Vipul BJP retweeted
शिरोमणि अकाली दल का NDA में हार्दिक स्वागत है! गुरुपर्व के पावन अवसर पर गुरु साहिबान के ‘सरबत दा भला’ के संदेश से प्रेरित होकर आज भाजपा और शिरोमणि अकाली दल पंजाब के उज्ज्वल भविष्य के लिए फिर एकजुट हुए हैं। NDA परिवार एकजुट होकर पंजाब को नशामुक्त बनाने, युवाओं के लिए अपने ही प्रदेश में रोजगार सुनिश्चित करने, सुशासन स्थापित करने और ‘विकसित पंजाब’ का सपना साकार करने के लिए संकल्पित है। ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਦਾ ਐੱਨਡੀਏ ਵਿੱਚ ਦਿਲੋਂ ਸਵਾਗਤ ਹੈ। ਗੁਰਪੁਰਬ ਦੇ ਪਾਵਨ ਮੌਕੇ ’ਤੇ ਗੁਰੂ ਸਾਹਿਬਾਨ ਦੇ ‘ਸਰਬੱਤ ਦਾ ਭਲਾ’ ਦੇ ਸੰਦੇਸ਼ ਤੋਂ ਪ੍ਰੇਰਿਤ ਹੋ ਕੇ ਅੱਜ ਭਾਜਪਾ ਅਤੇ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਪੰਜਾਬ ਦੇ ਉੱਜਵਲ ਭਵਿੱਖ ਲਈ ਮੁੜ ਇਕਜੁੱਟ ਹੋਏ ਹਨ। ਐੱਨਡੀਏ ਪਰਿਵਾਰ ਇਕਜੁੱਟ ਹੋ ਕੇ ਪੰਜਾਬ ਨੂੰ ਨਸ਼ਾ ਮੁਕਤ ਬਣਾਉਣ, ਨੌਜਵਾਨਾਂ ਲਈ ਆਪਣੇ ਹੀ ਸੂਬੇ ਵਿੱਚ ਰੁਜ਼ਗਾਰ ਯਕੀਨੀ ਬਣਾਉਣ, ਸੁਸ਼ਾਸਨ ਸਥਾਪਿਤ ਕਰਨ ਅਤੇ ‘ਵਿਕਸਿਤ ਪੰਜਾਬ’ ਦਾ ਸੁਪਨਾ ਸਾਕਾਰ ਕਰਨ ਲਈ ਦ੍ਰਿੜ੍ਹ ਸੰਕਲਪ ਹੈ। @Akali_Dal_ @BJP4India
36
272
6
904
13,803
મજૂરાના દીકરાનો પરિવાર ખૂબ જ મોટો છે. #MajuraKaMitra
6
102
543
10,317
Vipul BJP retweeted
On Lachit Diwas, we pay tribute to the great Ahom general Lachit Borphukan on his jayanti. His patriotism and leadership remain a source of pride for Assam and the entire nation. Lachit Borphukan played a historic role in protecting Assam from external aggression. His bravery and determination in safeguarding the land continue to be remembered with respect. His life and legacy inspire generations to uphold courage, duty and love for our motherland.
2
25
107
7,541
વિદ્વાન કવિ, મહાન દાર્શનિક અને ‘કલિકાલ સર્વજ્ઞ’ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન! ભાષા, સાહિત્ય, યોગ, દર્શન અને ઇતિહાસ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપીને તેમણે ભારતીય જ્ઞાનપરંપરાને સમૃદ્ધ બનાવી. શિક્ષણ, સમાજસુધારણા અને અહિંસાના શાશ્વત મૂલ્યો દ્વારા તેમણે સમગ્ર માનવજાતને સદાચાર અને જ્ઞાનના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. તેમનું જ્ઞાન અને વિચારો યુગો યુગો સુધી પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
1
34
50
681
Crossing the 1 crore mark in HPV vaccinations and reaching nearly 87% of eligible girls, is a deeply encouraging development for public health in India. In Gujarat, dedicated efforts by healthcare teams, frontline workers, and families have resulted in 100% target coverage, providing over 7.75 lakh adolescent girls with crucial protection against cervical cancer and placing the state among the leading performers in this national drive. Heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his foresight in launching this vital preventive initiative and prioritizing the long-term health of our daughters. I also thank Hon’ble Union Health Minister Shri @JPNadda Ji for his continuous support, guidance, and encouragement in helping states effectively execute this campaign on the ground. Reaching this scale is a reassuring step toward securing a healthier future and protecting the next generation from preventable diseases.
𝗜𝗻𝗱𝗶𝗮 𝗖𝗿𝗼𝘀𝘀𝗲𝘀 𝟭 𝗖𝗿𝗼𝗿𝗲 𝗛𝗣𝗩 𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗲 𝗗𝗼𝘀𝗲𝘀, 𝗖𝗼𝘃𝗲𝗿𝘀 𝗡𝗲𝗮𝗿𝗹𝘆 𝟴𝟳% 𝗼𝗳 𝗔𝗻𝗻𝘂𝗮𝗹 𝗖𝗼𝗵𝗼𝗿𝘁 𝗼𝗳 𝗘𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲 𝗚𝗶𝗿𝗹𝘀! In less than nine months since its launch by Hon’ble PM Shri @narendramodi Ji, the National HPV Vaccination Campaign has achieved this historic milestone in protecting India’s daughters against cervical cancer. Congratulations to Gujarat, Uttar Pradesh, Andhra Pradesh, Mizoram, Madhya Pradesh and Bihar for achieving 100% coverage, with 12 States surpassing 80%. This remarkable progress reflects the collective commitment of States/UTs, healthcare professionals, frontline health workers and parents across the country. With free, safe and effective single-dose HPV vaccination available for eligible 14-year-old girls through Government health facilities and U-WIN, India is moving closer to a future free from cervical cancer.
5
77
2
210
5,057
ગુજરાતની પાવન ધરતીના ગૌરવ અને ભારતીય જ્ઞાનપરંપરાના અદ્વિતીય વિદ્વાન 'કલિકાલ સર્વજ્ઞ' હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન🙏🏻 જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે તેમના અસાધારણ પ્રદાનથી તેમણે ગુજરાતને વિશિષ્ટ ઓળખ અપાવી છે. તેમની વિદ્વત્તા અને વિચારધારા આજે પણ જ્ઞાનસાધકો માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. આવા મહાન જ્ઞાનપુરુષનો વારસો આપણી અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર છે.
12
36
2
151
8,589
Vipul BJP retweeted
आज चंडीगढ़ में प्रदेश अध्यक्ष श्री @JPMalhotra जी के नेतृत्व में पार्टी पदाधिकारियों एवं देवतुल्य कार्यकर्ताओं द्वारा किए गए स्वागत के लिए सभी का हार्दिक आभार। @BJP4Chandigarh
21
347
4
786
5,763
Vipul BJP retweeted
The Modi govt has incorporated early warning systems in our disaster response mechanism, which has saved millions of lives.
113
369
2
761
57,808
LIVE: હિંમતનગર ખાતે શ્રી અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. nitter.cf/i/broadcasts/2mdVBPKEX…
9
41
2
72
3,646
Vipul BJP retweeted
करुणा और सद्भाव का संदेश देकर मानव समाज को नई दिशा देने वाले सिख धर्म के संस्थापक श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएँ। गुरु नानक देव जी ने एक ओर ईश्वर के प्रति आस्था व सदाचार की ज्योति जलाई, वहीं दूसरी ओर भेदभाव मुक्त समाज, बंधुत्व और नारी सम्मान का मार्ग भी दिखाया। लंगर की परंपरा और धर्मशालाओं की स्थापना के माध्यम से उन्होंने सेवा और सामाजिक समरसता का अनुपम उदाहरण प्रस्तुत किया। उनकी शिक्षाएँ अनंतकाल तक सत्य, परोपकार व लोककल्याण के मार्ग पर चलने की प्रेरणा देती रहेंगी। ਦਇਆ ਅਤੇ ਸਦਭਾਵਨਾ ਦਾ ਸੰਦੇਸ਼ ਦੇ ਕੇ ਮਨੁੱਖੀ ਸਮਾਜ ਨੂੰ ਨਵੀਂ ਦਿਸ਼ਾ ਦੇਣ ਵਾਲੇ ਸਿੱਖ ਧਰਮ ਦੇ ਸੰਸਥਾਪਕ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਹਾਰਦਿਕ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਨੇ ਇੱਕ ਪਾਸੇ ਪ੍ਰਮਾਤਮਾ ਪ੍ਰਤੀ ਆਸਥਾ ਅਤੇ ਸਦਾਚਾਰ ਦੀ ਜੋਤ ਜਗਾਈ, ਉੱਥੇ ਹੀ ਦੂਜੇ ਪਾਸੇ ਵਿਤਕਰੇ ਤੋਂ ਮੁਕਤ ਸਮਾਜ, ਭਾਈਚਾਰੇ ਅਤੇ ਇਸਤਰੀ ਸਨਮਾਨ ਦਾ ਮਾਰਗ ਵੀ ਦਿਖਾਇਆ। ਲੰਗਰ ਦੀ ਪਰੰਪਰਾ ਅਤੇ ਧਰਮਸ਼ਾਲਾਵਾਂ ਦੀ ਸਥਾਪਨਾ ਰਾਹੀਂ ਉਨ੍ਹਾਂ ਨੇ ਸੇਵਾ ਅਤੇ ਸਮਾਜਿਕ ਸਦਭਾਵਨਾ ਦੀ ਅਨੋਖੀ ਮਿਸਾਲ ਪੇਸ਼ ਕੀਤੀ। ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਦੀਆਂ ਤੱਕ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਸੱਚ, ਪਰਉਪਕਾਰ ਅਤੇ ਸਰਬੱਤ ਦੇ ਭਲੇ ਦਾ ਰਾਹ ਦਿਖਾਉਂਦੀਆਂ ਰਹਿਣਗੀਆਂ।
122
562
3
1,878
37,169
नानक नाम जहाज है, चढ़े सो उतरे पार, जो श्रद्धा कर सेंवदे, गुरु पार उतारणहार। શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના પાવન પ્રકાશ પર્વની સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ. ગુરુ નાનક દેવજીએ માનવજાત સમક્ષ સત્યનો પથ પ્રદર્શિત કર્યો. તેમનો ઉપદેશ સદૈવ માનવજીવનના કલ્યાણનો અને શાંતિનો માર્ગ બતાવતો રહેશે.
2
54
73
872
देश का हर युवा नशे से आज़ाद हो, इस प्रयास में परिवारों की भूमिका बहुत बड़ी है।
3
73
3
229
4,926
Vipul BJP retweeted
श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ। ‘नाम जपो, किरत करो, वंड छको’ के संदेश के माध्यम से गुरु साहिब ने मानवता को ईश्वर का स्मरण करने और मिल-बाँटकर जीने की सीख दी। उनके द्वारा आरंभ की गई लंगर की परंपरा आज भी सामाजिक भेदभाव मिटाकर समानता, सेवा और भाईचारे का संदेश दे रही है। गुरु साहिब की शिक्षाएँ हमें सेवा, समरसता और मानव कल्याण के पथ पर सदैव आगे बढ़ने की प्रेरणा देती रहें। ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਆਪ ਸਭ ਨੂੰ ਹਾਰਦਿਕ ਵਧਾਈਆਂ ਅਤੇ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ‘ਨਾਮ ਜਪੋ, ਕਿਰਤ ਕਰੋ, ਵੰਡ ਛਕੋ’ ਦੇ ਸੰਦੇਸ਼ ਰਾਹੀਂ ਗੁਰੂ ਸਾਹਿਬ ਨੇ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਪ੍ਰਮਾਤਮਾ ਦੇ ਸਿਮਰਨ, ਹੱਕ-ਸੱਚ ਦੀ ਕਮਾਈ ਅਤੇ ਸਾਂਝੀਵਾਲਤਾ ਦਾ ਰਾਹ ਦਿਖਾਇਆ। ਉਨ੍ਹਾਂ ਵੱਲੋਂ ਆਰੰਭ ਕੀਤੀ ਗਈ ਲੰਗਰ ਦੀ ਪਰੰਪਰਾ ਅੱਜ ਵੀ ਸਮਾਜਿਕ ਭੇਦਭਾਵ ਮਿਟਾ ਕੇ ਬਰਾਬਰੀ, ਸੇਵਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦਾ ਸੰਦੇਸ਼ ਦੇ ਰਹੀ ਹੈ। ਗੁਰੂ ਸਾਹਿਬ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਸੇਵਾ, ਸਦਭਾਵਨਾ ਅਤੇ ਮਨੁੱਖਤਾ ਦੀ ਭਲਾਈ ਦੇ ਮਾਰਗ 'ਤੇ ਸਦਾ ਅੱਗੇ ਵਧਣ ਦੀ ਪ੍ਰੇਰਨਾ ਦਿੰਦੀਆਂ ਰਹਿਣ।
31
184
1
368
4,180
ભારતભૂમિના મહાન સંત, આત્મજ્ઞાની અને આધ્યાત્મિક પ્રેરણાપુંજ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતી નિમિત્તે તેમને ભાવપૂર્વક વંદન. સત્ય, અહિંસા, આત્મસાધના અને આત્મશુદ્ધિના તેમના દિવ્ય વિચારો માનવજીવનને ઉચ્ચ આદર્શો તરફ દોરી જાય છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન પર પણ ઊંડી આધ્યાત્મિક છાપ છોડનાર શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન અને દર્શન આજે પણ સમાજને નૈતિકતા, કરુણા અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.
6
55
2
171
6,024
Vipul BJP retweeted
देव दीपावली के पावन अवसर पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। कार्तिक पूर्णिमा की पावन रात्रि में काशी के गंगा घाट लाखों दीपों की स्वर्णिम आभा से जगमगा उठते हैं। गंगा की लहरों पर झिलमिलाते दीप, घाटों पर गूंजते मंत्र और मंदिरों में होती आरती का दिव्य दृश्य काशी की आध्यात्मिक भव्यता को साकार करता है। यह अनुपम दीपोत्सव हमारी समृद्ध सांस्कृतिक विरासत और सनातन परंपरा का जीवंत प्रतीक है। माँ गंगा और बाबा विश्वनाथ की कृपा से सभी के जीवन में सुख, शांति और समृद्धि का प्रकाश बना रहे। हर हर महादेव!
26
182
2
312
3,722
શીખ ધર્મના સ્થાપક, યુગદ્રષ્ટા શ્રી ગુરુ નાનક દેવજીના પાવન પ્રકાશ પર્વ પર કોટિ કોટિ નમન. ​'એક ઓંકાર'ના નાદ સાથે તેમણે સમગ્ર વિશ્વને સમાનતા, કરુણા, નિઃસ્વાર્થ સેવા અને બંધુત્વનો શાશ્વત સંદેશ આપ્યો છે. તેમનું દિવ્ય જીવનદર્શન અને ઉપદેશ આપણને સૌને સદાય માનવતા અને સત્કર્મના માર્ગે અગ્રેસર રહેવાની પ્રેરણા આપતા રહેશે.
8
57
1
142
2,646
Vipul BJP retweeted
The Modi govt is scripting a new era of economic progress for Arunachal Pradesh with the might of Vibrant Villages program and cooperatives. Under Vibrant Villages program our border villages are rising to new levels of prosperity by supplying the necessary items to our security forces through local cooperatives. We are now determined to extend the benefits of a cooperative movement to every village with a wide range of initiatives. Today, addressed the Cooperative Conference in Itanagar, Arunachal Pradesh.
125
666
5
2,351
78,196