Jitubhai Chaudhari (@jitubhaiMLA) header
Jitubhai Chaudhari (@jitubhaiMLA) profile picture

M.L.A-Kaprada

Kaprada
Joined June 2017
Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)Photo by Jitubhai Chaudhari (@jitubhaiMLA)
વિશ્વગુરુ ભારતના યુગપુરુષ, અપાર ઉર્જાના સ્ત્રોત, વૈશ્વિક નેતા એવા યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીની મુલાકાત કરવાનો અનન્ય અવસર પ્રાપ્ત થયો. માનનીય મોદીજીના સકારાત્મક શબ્દો અને વક્તવ્ય હરહંમેશ રાષ્ટ્રસેવા માટે નવીન ઊર્જા પ્રદાન કરે છે.
5
24
1
80
17,135
વિધાનસભા પ્રવાસના બીજા દિવસે રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સહ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ પાંડવકુંડ અને કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત લઈ પ્રવાસન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
1
2
2
129
આ મુલાકાત દરમિયાન પાંડવકુંડના પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખીને આ સ્થળનો સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં.
11
વિધાનસભા પ્રવાસના બીજા દિવસે રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સહ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા રમણીય કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત લઈ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતી વિકાસકાર્યોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.
1
1
3
125
આ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા માટે રેલિંગ લગાવવાની તેમજ માર્ગને પહોળો કરવાની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
1
9
કપરાડા વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ (પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ – સ્વતંત્ર હવાલો) દ્વારા પેંઢારદેવી ગામ ખાતે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના સંપની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
1
1
3
91
આ દરમિયાન ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી પાણી પુરવઠાને લગતી સમસ્યાઓ અને રજૂઆતો જાણી. પાઈપલાઈનમાં લીકેજ, તૂટેલી પાઈપલાઈન સહિતની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
4
સામાજિક કુરિવાજોના વિરુદ્ધમાં સંઘર્ષ કરવાવાળા, મહિલા શિક્ષણને પ્રાધાન્ય આપનારા મહાત્મા શ્રી જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ.
2
1
66
કપરાડા વિધાનસભા મતવિસ્તારના પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ (પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ – સ્વતંત્ર હવાલો) સાથે શ્રી મંગુભાઈ ગાંવિતના નિવાસસ્થાને બેઠક યોજી.
1
2
5
148
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો તેમજ સૌની સાથે સ્નેહભર્યું ભોજન લીધું.
14
રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર પૂર્વ સૈનિક સાથે આત્મીય મુલાકાત કરી તેમની સાથે સંવાદ સાધ્યો. માતૃભૂમિની રક્ષા માટે તેમણે આપેલી નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને બલિદાન હંમેશાં દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે.
1
7
72
પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ માહલા સાથે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની સહ ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત કરી આત્મીય સંવાદ કર્યો.
2
1
106
ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નાનાપોંઢા ખાતે મહિલા સંચાલિત દૂધ મંડળીમાં વિધાનસભા પ્રભારી, મંડલ પ્રભારી, ક્લસ્ટર પ્રભારી, મંડલ પ્રમુખો તથા મહામંત્રીઓ સાથે બેઠક યોજી આગામી સંગઠનાત્મક કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
1
2
3
238
આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને કામગીરીને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.
89
આજરોજ માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સાથે નાની વહિયાળ સ્થિત શાળાની મુલાકાત લીધી હતી.
1
4
3
162
આ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સાથે હળવાશભરી પળો વિતાવી, તેમની સાથે આત્મીય સંવાદ સાધી આનંદદાયક સમય પસાર કર્યો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને નિર્દોષ સ્મિત હંમેશાં પ્રેરણાદાયી બની રહે છે.
28
આજરોજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાનાપોંઢા ખાતે આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
1
5
117
संविधान दिवस हर नागरिक के सम्मान, समानता, स्वतंत्रता और अधिकारों का उत्सव है। यह दलित, शोषित, पीड़ित और वंचित वर्गों के स्वाभिमान का प्रतीक है। #SamvidhanGauravDiwas
1
69
संविधान हमारे लोकतांत्रिक मूल्यों और सामूहिक चेतना का आधार है। जो आपातकाल जैसी चुनौती में भी लोकतंत्र की ढाल बनकर खड़ा रहा। आइए, इस संविधान दिवस पर इसके मूल्यों और आदर्शों को सशक्त बनाने का संकल्प लें। #SamvidhanGauravDiwas
1
50
संविधान हमारा आधार, लोकतंत्र हमारी पहचान 🇮🇳 #SamvidhanGauravDiwas
44
સત્તા માટે કોંગ્રેસે સંવિધાનનું અપમાન કર્યું, જ્યારે સેવા અને સમર્પણના સંકલ્પ સાથે ભાજપે સંવિધાનનું ગૌરવ વધાર્યું અને બાબાસાહેબના વારસાને સાચું સન્માન અપાવ્યું. #SamvidhanGauravDiwas
51