Malhar Buch (@malharbuch) header
Malhar Buch (@malharbuch) profile picture

Practising Advocate at BHUJ

Bhuj - Kachchh
Joined June 2010
Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)Photo by Malhar Buch (@malharbuch)
Several drones have been spotted in the Kutch district. A complete blackout will be implemented now. Please stay safe,Don’t panic.
146
2,049
150
9,687
510,742
તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવે છે તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે. @CMOGuj @InfoGujarat
97
686
51
2,986
214,096
તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં. -જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ @CMOGuj
13
143
8
1,081
56,325
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આજરોજ સમગ્ર કચ્છ જીલ્લામાં આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બ્લેક આઉટ જાહેર કરવામાં આવે છે. @CMOGuj
38
265
18
1,540
136,230
ભુજ શહેરના વિવિધ પ્રશ્નો અને નવા વિકાસ કાર્યો અંગે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રતિનિધીશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. @CMOGuj
4
8
52
2,129
#BhaskarBreaking એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયામેદાન એવા બન્નીમાં પહેલીવાર 600 ‘વડ’નું વાવેતર @GujForestDept
7
1
34
1,109
GTPL broadband is not resumed till today 6 days already passed without broadband services. And when we visit the office of GTPL situated at Golden Palace Bhuj no Responsible person is there and the office of the Broadband is locked. @TRAI @GTPLHathwayLtd @GTPL_Care @gtpl
2
7
174
1/2 Request to put Trained traffic police at Jubily Ground Circle, Bhuj for management of the traffic, At present if they manage stop the traffic from all side and after open it from all side – at Bhuj, India
2
3
13
403
2/2 Due to that it creates mess and public have to suffer for long time in traffic. @SPWestKutch @GujaratPolice @Kalpesh_kcg @BhujCouncil @CollectorKutch @iKeshubhaiPatel @VinodChavdaBJP – at Bhuj, India
1
6
127
Thanks @sanjay__india for taking immediate action within 1 hour. Also thanks to @WesternRly and @rpfwr1 for taking note of tweet – at Bhuj, India
This post is from an account that no longer exists. Learn more
3
89
Due to Rickshaw parking in the entry of Bhuj Railway Station public face problem to pass through the Vechile to drop or to pick up the passenger. @WesternRly @BhujCouncil @AshwiniVaishnaw @WestRailPolice – at Bhuj, India
3
3
16
609
समय के साथ - साथ, गुजरात के लोगो का प्यार, स्नेह और विश्वास बढ़ता ही जा रहा है! #GujaratElection2022
1
7
34
આવતી કાલે ૧ લી ડીસેમ્બર મત આપવાનું ભૂલતા નહિ હો...... @CEOGujarat @ECISVEEP #PowerOfOneVote #GoVote #GujaratElections2022    #GujaratAssemblyPolls #AVSAR #FreeandFairElection
6
17
Ashapura Mandir Bhuj Navratri Ghatsthapan #navratri2022 #bhuj #ashapuramandir #jaymataji – at Bhuj, India
7
Touched by the affection in Kutch. Our Yuva Shakti and Nari Shakti joined the roadshow in record numbers.
355
4,497
56
31,697
Congratulations to @CollectorKutch @KutchDdo @SPWestKutch and all subordinate Officers, staffs, teachers Police and R&B department #gujaratst for Such a Well Managed event of Hon’ble #PMNarendraModi. Feeling grateful by participating in whole Program.
1
5
#KutchKaKayakalp Advocates of Bhuj with 50 ft long Banner showing 75 Different Yojnas, places and task compeleted by PM #NarendraModi #advocate #Lawyers #BJP #Bhuj
8
#KutchKaKayakalp આજરોજ મા. વડાપ્રધાનશ્રીનાં વરદ્દ હસ્તે ભુજ મધ્યેથી વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના થયા લોકાર્પણ-ખાતમુહૂર્ત. ભુજ મધ્યેથી માનનીય વડાપ્રધાનશ્રીનાં યોજાયેલ ભવ્ય રોડ શો માં વકિલમિત્રો સાથે કચ્છી માડુઓએ ખૂબ ઉમંગ-ઉત્સાહ સાથે આવકાર્યું. @PMOIndia @CMOGuj @Bhupendrapbjp
1
3
प्रधानमंत्री के भुज दौरे से पहले की रातों-रात मक्खन जैसी सड़के बनाई जा रही है Meanwhile Citizens Of Bhuj Says : માંડ માંડ ખાડાથી ટેવાઈએ છીએ.... ત્યાં જ કોક.. આવીને રોડ બનાવી નાંખે છે... બોલો! 😂😅
47
109
24
584
આજરોજ ભૂજના ઐતિહાસિક હમીરસર તળાવ અડધું ભરાતા નવા નીરને શહેરીજનો દ્વારા વધાવામાં આવ્યું. ભુજ શહેરના હૃદયસમા તળાવમાં પાણી નિહાળવા લોકોમાં અનોખો ઉન્માદ જોવા મળ્યો હતો. @CMOGuj @pkumarias
2
23
159