Manoj modh (@manojmodh1972) header
Manoj modh (@manojmodh1972) profile picture

L.I.C of India-agent

Palanpur, India
Joined September 2015
Photo by Manoj modh (@manojmodh1972)Photo by Manoj modh (@manojmodh1972)Photo by Manoj modh (@manojmodh1972)
Negative लोगों से हमेशा दूर रहिये, क्योंकि उनके पास हर Solution के लिए एक नया Problem होता है .
5
પ્રીમિયમની કરો નિયમિત ચુકવણી,જેથી અનમોલ જીવનની થાય જાળવણી.
બાળકોની ખુશી એજ આપણી ખુશી... તેઓ મનપસંદ ક્ષેત્રમાં ઉચ્ચ વિધાભ્યાસ મેળવી શકે તેનું પણ આયોજન કરીએ.
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખાં જ હોવાં જોઈએ, તો જ કોઈક ને આવવાનું અને બે ઘડી ઠરવાનું મન થાય.
4
20
56
श्री रामनाथ कोविंद जी को भारत के १४ वे राष्ट्रपति चुने जाने पर हार्दिक बधाई ।
જિંદગી માણસ ને chance આપે છે, માણસ ને choice નથી આપતી...
गुरु पूर्णिमा की आप सभी को हार्दिक बधाई व शुभकामनाएं ।
સામી વ્યક્તિ મને સમજે એવી અપેક્ષા સાથે જીવવા થી દુ:ખો વધશે. હું સામી વ્યક્તિ ને સમજુ એવી અપેક્ષા સાથે જીવવા થી સુખો વધશે.
1
*"નીતિ"* સાચી હશે તો, *"નસીબ"* ક્યારે પણ ખરાબ નહીં થાય ....
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય છે એ જગતનો સૌથી સુખી માણસ છે.
1
3
સળગતા રહે છે એજ પ્રકાશ આપે છે સાહેબ..... બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે....
1
"વટ" તો હંમેશા મૌન નો હોય છે "શબ્દ" નું તો શુ છે પરિસ્થિતિ પ્રમાણે બદલતા રહેતા હોય છે
3
ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો... બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે... પ્રેમ તો પ્રેમ છે ને..⁠⁠⁠⁠
3
સ્મશાન ની રાખ જોઈને મન માં એક ખ્યાલ આવ્યો........ માત્ર રાખ થવા માટે માણસ જિંદગીભર બીજા થી કેટલો બળે છે....
1
સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે છતાં પણ અજાણ ની જેમ વરતન કરતો હોય છે. ના બોલવું-એ તેની કમજોરી નથી હોતી, પણ મૌન રહેવું એજ તેની તાકાત હોય છે.
ઘણા લોકો માટે હું "સારો" નથી હોતો. તમે કહો,ક્યો દરિયો "ખારો" નથી હોતો?
*गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं*
1
મંદિરમાં સિમેન્ટ ની બોરી પછી દાન કરજે પેહલા પાડોશી ના ઘરમાં ખાવા લોટ છે કે નહી એ જોઈ લેજે...
1