Mitesh Kanejiya (@mkanejiya) profile picture
Joined October 2016
Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)Photo by Mitesh Kanejiya (@mkanejiya)
Mitesh Kanejiya retweeted
અનીતિ ફિક્સ વેતન ની હવે બેઅસર કરવી છે, મળે છે મત મને એક જ, મનેય કરકસર કરવી છે. પ્રશ્ન પગાર નો આવે,બહાના થાય બોજાનાં, પ્રચારે વાપરે અબજો, હિસાબો હોય છે એના? લાવવા અંત શોષણનો લડત આ હાથ ધરવી છે. મડે છે મત મને એક જ એક ફિક્સ પગારદાર #RemoveFixPayGujarat #GenZ_Against_Fixpay_Gujarat
88
1
112
4,850
Mitesh Kanejiya retweeted
ફિક્સ પેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી માત્ર તારીખો જ મળતી રહી છે, ન્યાય નહીં! 2012થી 2026 સુધીની આ લાંબી કાનૂની લડાઈ એક જ સવાલ પૂછે છે — આખરે ન્યાય ક્યારે મળશે? શું ફિક્સ પગારના કર્મચારીઓને મળશે ન્યાય કે મળશે ફક્ત તારીખ પે તારીખ ? #Fixpay #Remove_Fixpay_in_Gujarat
3
123
4
155
2,968
ફિક્સ પે કર્મચારી ની વેદના #GenZ_Against_Fixpay_Gujarat
8
271
3
337
21,747
Mitesh Kanejiya retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
89
1,562
36
1,508
22,202
આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને માનવ ગૌરવના તેમના મૂલ્યોને યાદ કરીએ છીએ. આ પવિત્ર દિવસે આપણી સંવેદનશીલ ગુજરાત સરકાર સમક્ષ રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નના ન્યાયસંગત અને માનવીય ઉકેલ માટે ફિક્સ પગારના લાખો કર્મચારીઓની આ રજૂઆત છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સરકારી સંલગ્ન સંસ્થાઓમાં ફિક્સ પગાર પદ્ધતિ હેઠળ સેવા આપતા કર્મચારીઓ વર્ષોથી પોતાની ફરજો બજાવી રહ્યા છે. તેમની જવાબદારીઓ, કાર્યનો બોજ અને જાહેર સેવા પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને તેમની સેવા-શરતો અને વેતન વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા થવી ખૂબ જરૂરી છે. આથી હવે રાજ્ય સરકારે ફિક્સ પગાર પદ્ધતિની સમગ્ર વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરી, લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓ માટે વધુ ન્યાયસંગત અને પારદર્શક વ્યવસ્થા અંગે આ શોષિત અને અન્યાયકારી નીતિ દૂર કરી લાખો કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. કર્મચારીઓની રજૂઆતના મુખ્ય મુદ્દાઓ: 🔹 ફિક્સ પગારની પદ્ધતિનો અંત લાવવાની દિશામાં વિચારણા કરવામાં આવે. 🔹 સમાન પ્રકારનું કામ કરતા કર્મચારીઓ માટે વેતન અને સેવા-શરતોમાં સમાનતા અંગે વિચારણા થાય. 🔹 સેવા સુરક્ષા, પગારવધારો અને અન્ય સેવા લાભોની યોગ્ય સમીક્ષા કરવામાં આવે. આ મુદ્દો માત્ર પગાર વધારાનો પ્રશ્ન નથી. આ મુદ્દો એવા કર્મચારીઓની સેવા, પરિવારની આર્થિક સુરક્ષા, ભવિષ્યની સ્થિરતા અને મહેનતને મળતા યોગ્ય વળતર સાથે જોડાયેલો છે. સરકાર અને કર્મચારીઓના મંડળ વચ્ચે સંવાદ દ્વારા વ્યવહારુ અને ન્યાયસંગત ઉકેલ લાવી શકાય છે. ગાંધીજીના સત્ય, અહિંસા અને માનવ ગૌરવના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે સમાજના દરેક વર્ગના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે અને દરેકને બંધારણીય સમાન દરજ્જો અને સમાન મહેનતનું સમાન વેતન મળે. આથી ગાંધી જયંતિના અવસરે રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય કમિટી બનાવી આ શોષિત નીતિને સંપૂર્ણ નાબૂદ કરવાની સમીક્ષા કરવામાં આવે તેવી વિનંતી છે. આ વર્ષે દિવાળી નજીક આવી રહી છે. રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ લાંબા સમયથી જે પ્રશ્નનો ઉકેલ ઈચ્છી રહ્યા છે, તેના અંગે સરકાર તરફથી નક્કર નીતિગત નિર્ણય, સ્પષ્ટ સમયબદ્ધ પ્રક્રિયા અને સત્તાવાર જાહેરાત થાય તો તે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મોટી ભેટ મળી રહેશે. આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp અને ગુજરાત સરકારને વિનંતી છે કે— “ફિક્સ પગાર પદ્ધતિ અંગે રાજ્યવ્યાપી વ્યાપક સમીક્ષા કરી, કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત અને વ્યવહારુ સેવા-વેતન વ્યવસ્થા અંગે આ દિવાળી પહેલાં નક્કર નિર્ણય લેવા બાબતે વિચારણા કરવામાં આવે.” સત્ય • ન્યાય • સમાનતા • માનવ ગૌરવ #GandhiJayanti #FixedPay #GujaratEmployees #EmployeeRights #EqualPay #GujaratGovernment #DiwaliGift @sanghaviharsh @iJagdishBJP @Vivekdoza @hdraval93 @chetan_pagi @Janak_Sutariyaa
16
251
4
261
3,417
મહેસૂલી કર્મચારીનું અવસાન થવાથી ગુજરાત રાજ્ય ના તમામ મહેસૂલી કર્મચારીઓ દ્વારા મૃતક ના પરિવાર ને આર્થિક સહાય અર્પણ કરી શ્રધાંજલિ આપવામાં આવી... ઉમદા સત્કાર્ય બદલ રાજ્ય ના તમામ મહેસૂલી કર્મચારીઓને વંદન....
1
1
32
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો. #Remove_Fixpay_in_gujarat @BJP4Gujarat @INCGujarat @YAJadeja
28
639
7
653
13,915
Mitesh Kanejiya retweeted
એક જ કામ, એક જ જવાબદારી શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં. #BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે. હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો? આ નીતિ નથી, આ અન્યાય છે. વ્યથા સાંભળો. ન્યાય આપો. #Remove_Fixpay_in_gujarat #EqualWork_EqualPay 
@CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat
26
487
7
582
8,870
Ias/ips/ifs ને ફિક્સ પે નથી વર્ગ -1/2 ને ફિક્સ પે નથી Mp/mla ને ફિક્સ પે નથી કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં? આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
6
310
5
337
7,835
Mitesh Kanejiya retweeted
है कोई इस देश मे अर्थशास्त्री??? जो बताये इसका अर्थशास्त्र??
78
1,195
29
2,600
36,246
#Remove_Fix_Pay_in_Gujarat સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
10
234
2
225
1,925
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ? સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે. ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ. #UCC #FixPay #EqualRights @Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak
31
361
5
540
10,745
🚨आवाज़ उठाओ – अब बदलाव जरूरी है!🚨 नौकरी करने वाले का महीना 30 से 31 दिन का होता है, दूध वाले का महीना भी 30 से 31 दिन का होता है…! लेकिन मोबाइल रिचार्ज कराने वाले का महीना 28 दिन का क्यों? हर बार 349 -399 रुपये का रिचार्ज, और साल में 12 नहीं बल्कि 13 बार Sim Recharge कराना क्या ये सही है? क्या आम जनता से ऐसे ही ज्यादा पैसा लिया जाएगा? अगर आप भी चाहते हैं कि ✅ रिचार्ज 28 दिन की जगह 30 दिन का हो ✅ Incoming कॉल हमेशा फ्री रहे तो अब चुप मत रहो… अपनी आवाज उठाओ और इस पोस्ट को ज्यादा से ज्यादा से ज्यादा Repost करें एकजुट होंगे तभी बदलाव आएगा! #RaghavChadha
220
5,597
85
9,901
95,217
Mitesh Kanejiya retweeted
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔 કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!" સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅‍♂️ વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!" સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥 ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️ 📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે. 📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે. 📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી. 📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰 🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે) 🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔 સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏 😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡 #FixPay #Gujarat #EmployeeRights #Justice #GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice #GovernmentEmployees #JusticeForEmployees #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
66
761
10
1,245
31,393
Mitesh Kanejiya retweeted
જન આક્રોશ નો અવાજ !! બજેટ થી જનતાને આશા ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થવી જોઈએ મહિલાઓને આર્થિક સુરક્ષા માટે નિયમિત પેન્શન આપવું જોઈએ મોંઘવારીમાંથી જનતાને રાહત આપવા ખાસ પગલાં લેવાં જોઈએ MSME ઉધોગોના કર્જ માફ કરી નાના ઉદ્યોગોને ફરી ઊભા કરવાની તક આપવી જોઈએ #GujaratBudget
19
294
4
392
6,052
Mitesh Kanejiya retweeted
૨૦૧૨ ની બેચના કુલ ૧૬૫ નાયબ મામલતદારશ્રીઓને મહેસૂલ વિભાગ દ્વારા હકારાત્મક વલણ રાખી બહોળી સંખ્યામાં મામલતદાર તરીકે પ્રમોશન આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના માન.મહેસૂલી મંત્રીશ્રી તેમજ અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ વિભાગ )નો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ આભાર માનીએ છીએ.@Bhupendrapbjp @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat
13
1
22
338