Nikul A Patel retweeted
7 હજાર કરોડના પ્લેનમાં બેસીને મત આપવા મોદી અમદાવાદમાં આવ્યા પણ, એક મતની કિંમત 7થી 10 કરોડ રુપિયા થઈ.
@allgujaratnews
#Election2022 #evmહઠાવો_ગુજરાત #ભાજપના_કારનામા_બોલે_છે #ગુજરાત_માંગે_પરિવર્તન #ગુજરાત #ભાજપ #કોંગ્રેસ #આમઆદમીપક્ષ
*‼️🟡 પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી*
પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત રૂપાણી સરકાર નાં ૮ મંત્રીઓ ને ટિકિટ નહિ મળે
#GujaratElections2022
@patelkirtan0 @sandeshnews
મચ્છુ ડેમ હોય કે આ પુલ.. ઈ તો ખાલી વાત છે,
મોરબી, તું ધ્યાન રાખ, તારે પાણીથી જ ઘાત છે.
આજે શબ્દો શોધવા અઘરાં છે.કારણકે આપણે ખાલી શાબ્દિક આશ્વાસન અને શ્રધ્ધાંજલિઓ જ આપી શકીએ.. જેના ગયેલાં છે ખબર નહીં એમના એ ઘા કેમ રુઝાશે ?
ઘણી વાર ભગવાનની પરીક્ષાઓ સરળ નથી હોતી.
🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻
Repatriation of little Indian Child from Germany to India - Sign the Petition! chng.it/ZqP8wcXb via @ChangeOrg_India
સાબરમતીનો શણગાર
રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ તૈયાર,અમદાવાદીઓ માટે વધુ એક ભેટ
@Bhupendrapbjp @CRPaatil @AmitShah @narendramodi
મોડાસા Apmc ના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના ખિસ્સા ખેડૂતોને લૂંટ્યા પછી પણ નથી ભરાય રહ્યા.જેથી હવે આ ભ્રષ્ટાચારીઓને આપવા માટે દરેક ખેડુત 100 રૂપિયા આપે તેવી હાકલ કરવામાં આવે છે #લૂંટ બંધ કરો
@Bhupendrapbjp @ACBGujarat @sanghaviharsh @CRPaatil @RaghavjiPatel @narendramodi @PMOIndia
મોડાસા APMC એટલે ખેડૂતોને લૂંટવાનું એપી સેન્ટર,પહેલા શેષ કૌભાડ અને હવે વજનમાં પણ લૂંટ!મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી કેટલાક વેપારીઓ વજનમાં ગોલમાલ કરી લૂટી રહ્યા છે.કાર્યવાહી ક્યારે?@CMOGuj @apmcmodasa @CollectorArvali @KhedutEkta @MLAJagdish @Arvalli
યુક્રેન માં ફસાયેલા અરવલ્લી જિલ્લાના વિધાર્થીઓને પાછા લાવવા માટે @CollectorArvali દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..વિધાર્થીઓ અને તેમના પરિવાર સાથે સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે @CollectorArvali @CMOGuj
મારા સ્વાસ્થયના સમાચાર સાંભળતાની સાથેજ ફોનપર,રૂબરૂ,હોસ્પિટલ તેમજ સોશીયલ મીડીયા થકી મારા સ્વાસ્થયની ચિંતા વ્યક્ત કરનારા સૌ મિત્રો,વડીલો,સામાજિક, શૈક્ષણિક,સહકારી અને રાજકીય ક્ષેત્રના સૌ માર્ગદર્શક વડીલો આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.હાલ સારી સારવારના કારણે એકદમ તદુરસ્ત અને સ્વસ્થ છુ
સિવિલ અમદાવાદ જે ખરેખર સારવારનુ ઉત્તમ સરનામું છે.અચાનક મારી તબિયત ખરાબ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.તબીબો અને અન્ય સ્ટાફે એટલી સુંદર સારવાર કરી કે જાણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતો હોય તેવો અનુભવ થયો.સાચા અર્થમાં કહેવાનું મન થાય છે "ધ ગ્રેટ સિવિલ " @civilhospamd
જગતના તાત ખેડૂતોને નતમસ્તક વંદન..વિશ્વમાં સૌથી વધુ સહનશીલ ખેડૂત છે.પોતાના અસ્તિત્વ માટે હંમેશા કુદરત સાથે બાથ ભિડનારા ખેડૂતને આજે મોટું નુકશાન પહોચ્યું છે.સરકારે તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ # તાઉ'તે @vijayrupanibjp @rcfalduofficial @PMOIndia @gujratsamachar
वरिष्ठ टीवी पत्रकार , आजतक के एंकर रोहित सरदाना जी का कोरोना से देहावसान का समाचार बहुत दुःखद है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें एवं परिवारजनों को यह दुख सहन करने की शक्ति दे ।
ॐ शांति शांति शांति 🙏
@gujratsamachar @aajtak @GSTV_NEWS
અમદાવાદ:-
હાઇકોર્ટનો સરકારને નિર્દેશ,કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી.રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે કરી ટકોર. લોકડાઉન ની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન
@CMOGuj @GSTV_NEWS @WHO @PMOIndia
રાજ્યમાં કોરોનાના કેસ 1હજારને પાર,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો
1122,છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ.અત્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5310.ફરીથી ઘાતક બનતો કોરોના
@GSTV_NEWS @CMOGuj @gujratsamachar @PMOIndia @CollectorAhd @WHO @AmdavadAMC
અમદાવાદમાં ફરી કોરોના બેકાબૂ બને તેવી ભિતીના કારણે આવતી કાલથી શહેરના તમામ બગીચા,કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલય અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યા છે.સાવચેત રહેવું તમામે જરૂરી છે.
# કોરોના બેકાબૂ
@CMOGuj @PMOIndia @gujratsamachar @GSTV_NEWS
@BJP4India @INCIndia
यदि चमोली में आयी आपदा के कारण आप कहीं भी फंसे हैं तो निम्न हेल्पलाइन नम्बर्स पर सम्पर्क करें।
☎️ 1905
☎️ 1070
☎️ 9557444486
#Uttrakhand
બ્રિટનથી આવતી - જતી ફ્લાઈટ પર રોક
ભારતે બ્રિટનની તમામ ઉડાનો પર રોક લગાવી
બ્રિટનમાં નવો કોરોના સ્ટ્રેન જોવા મળતા નિર્ણય
31 ડિસેમ્બર સુધી ઉડાનો પર રોક લગાવી
@PMOIndia @gujratsamachar @GSTV_NEWS
કોરોના કહેર વચ્ચે યોજાનારી ગુજરાત યુનિવર્સિટી અને Gtu ની પરિક્ષા અંતે રદ થઈ છે.વિધાર્થીઓ દ્વારા પરિક્ષા રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી.રાજ્યમાં કોરોના કહેર યથાવત @GTUoffice @gujuni1949 @gujratsamachar @GSTV_NEWS @imBhupendrasinh @vijayrupanibjp @Nitinbhai_Patel @WHO @PMOIndia