Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch) profile picture

OFFICIAL TWITTER HANDLE OF PROJECT ADMINISTRATOR OFFICE BHARUCH

Joined August 2024
Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)Photo by Project Officer Tribal Sub Plan Bharuch (@pabharuch)
તા. 18.11.2026ના રોજ જનાજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનનું આયોજન ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રમાં કરવામાં આવ્યું જેમાં ઉદ્યમી મહિલાઓ એકત્રિત થઇને સમાજની અન્ય મહિલાઓને સ્વસહાય અર્થે પ્રેરણા આપી જેમાં 600 થી વધુ મહિલાઓએ ભાગ લીધો
20
તા.૧૫/૧૧/૨૦૨૬ના રોજ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમનું આયોજન શ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રોકડિયા હનુમાન મંદિર નૌગામા ખાતે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. # કાર્યક્રમની ઝાખી #
1
31
આજરોજ માન મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન એ. પી એમ. સી ઉમલ્લા ખાતે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જનમેદની અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો
1
27
Project Officer Tribal Sub Plan Bharuch retweeted
A proud and historic milestone for EMRS Jhagadiya, Bharuch, Gujarat! The foundation stone was virtually laid by the Hon’ble Prime Minister of India, Shri Narendra Modi Ji, on 15th November 2026, on the auspicious occasion of Janjatiya Gaurav Diwas.@narendramodi @TribalAffairsIn – at Tikari, India
1
2
4
102
તા. 15.11.2026ના રોજ ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જિલ્લાકક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ માન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે યોજાયો # સમગ્ર કાર્યક્રમની ઝાખી દર્શાવતી ફિલ્મ #
42
તા. 15.11.2026 ના રોજ ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે યોજાયો # કાર્યક્રમની ઝાખી પ્રદર્શિત કરતી શોર્ટ ફિલ્મ #
33
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાક્ષેત્રમાં માન મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી જીનાવાલા સ્કુલ કમ્પાઉન્ડ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી
2
38
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ ઉજવણી વર્ષ નિમિતે આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે આયોજિત થયો જેમાં માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યો
1
1
71
તા. 14.11.2026 ના રોજ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભગરૂપે દીપોત્સવ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રોમાં આયોજિત કરવામાં આવ્યો જે અંતર્ગત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સફસફાઈ સાધુ સંતો સન્માન અને દીપોત્સવ કાર્યક્રમની ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા
24
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર વાગરા જંબુસર અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ક્ષેત્રોમાં જિલ્લા કક્ષાના માર્યક્રમને સમકક્ષ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી અને યોજનાકીય લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા
30
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત થયો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો
1
1
69
આજરોજ તા. 13.11.2026 એ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળા લુવારા ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનો યુવા સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં 500 થી વધુ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા જેમાં યુવાઓને જનજાતિના ગૌરવ સમાન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
1
3
44
આજરોજ તા. 13.11.2026 એ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જીનવાલા સ્કૂલ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રનો યુવા સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં 440 થી વધુ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા જેમાં યુવાઓને જનજાતિના ગૌરવ સમાન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
2
37
આજરોજ તા. 13.11.2026 એ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પટેલ પંચની વાડી ખાતે ભરૂચ વિધાનસભા ક્ષેત્રનો યુવા સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં 456થી વધુ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા જેમાં યુવાઓને જનજાતિના ગૌરવ સમાન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
2
48
આજરોજ તા. 13.11.2026 એ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જે. એમ. શાહ કોલેજ જંબુસર ખાતે જંબુસર વિધાનસભા ક્ષેત્રનો યુવા સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં 545 થી વધુ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા જેમાં યુવાઓને જનજાતિના ગૌરવ સમાન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
18
આજરોજ તા. 13.11.2026 એ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એપીએમસી ઝગડીયા ખાતે ઝગડીયા વિધાનસભા ક્ષેત્રનો યુવા સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં 450 થી વધુ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા જેમાં યુવાઓને જનજાતિના ગૌરવ સમાન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
1
27
આજરોજ તા 12.11.2026 એ ભગવાન બિરસા મુંડાજીના 151માં જન્મદિનની જનજાતિય ગૌરવ સપ્તાહ તરીકેની ઉજવણીના ભગરૂપે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહી લોકોને કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
69
આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રયોજના વહીવટદાર અને મદદનીશ કમિશ્નરશ્રીની કચેરીના સ્ટાફ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન આપવામાં આવ્યું અને કચેરી પટાંગણ અને પરિસરની સાફસફાઈ કરવામાં આવી
1
41
Project Officer Tribal Sub Plan Bharuch retweeted
રાજસ્થાનના બે દંપતિઓએ જામગનરના બે અનાથ શિશુઓને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા દત્તક વિધાન થકી તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી બન્ને બાળકોને તેમને સોંપવામાં આવ્યા તથા બન્ને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ સહ યોગ્ય ઉછેર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું @CMOGuj @JayantiRavi @infojamnagargog
9
2
23
8,771
Project Officer Tribal Sub Plan Bharuch retweeted
ધ નેશનલ ટ્રસ્ટ હેઠળ દિવ્યાંગજનો માટે કાનૂની વાલીની નિમણૂક માટે રચવામાં આવેલ લોકલ લેવલ કમિટી દવારા ૧૦ જેટલા દિવ્યાંગજનોને તેમની સંભાળ, સુરક્ષા અને તેની મિલકતોનુ સંચાલન કરી શકે તેવા કાનૂની વાલીની નિમણૂક કરી ગાર્ડિયનશીપ પ્રમાણપત્રનું વિતરણ કરાયુ @CMOGuj @JayantiRavi @infojamnagargog
5
15
1,415