@rtosurati
iAccount based inIndia!
About this account
- Account based in
- India
- Connected via
- India App Store
! X says this location may be affected by a proxy or VPN.
Account-level information from X, not a live location or the device used for a specific post.
Committed to providing efficient driving licence and vehicle registration related services | promoting road safety for a safer Surat.
Surat, India
Joined September 2019
- Tweets643
- Following8
- Followers1.4K
- Likes117
RTO SURAT દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા. 24-09-2026 ના રોજ ITI, સુરત ખાતે રોડ સેફ્ટી અવેરનેસ ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રોડ સેફ્ટી અંગે જાગૃતિસભર સંદેશો રજૂ કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટ ઇનામ તરીકે આપવામાં આવ્યા.
RTO SURAT retweeted
માર્ગ સલામતી એટલે માત્ર ટ્રાફિક નિયમોનું પાલન નહીં, પરંતુ પોતાના અને અન્યના જીવન પ્રત્યેની જવાબદારી.
RTO Surat દ્વારા ચોર્યાસી તાલુકાના દામકા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ પ્રશંસનીય અને સમાજલક્ષી પહેલ છે.
RTO SURAT retweeted
સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય! 🚦🚸
તારીખ ૨૪-૦૯-૨૦૨૬ના રોજ @rtosurat દ્વારા દામકા પ્રાથમિક શાળા (તા. ચોર્યાસી) ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતીના નિયમો, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઇન્સ, અકસ્માત નિવારણ તેમજ સરકારશ્રીની 'રાહવીર યોજના' અને 'પીએમ રાહત ફંડ' વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો આધારિત ક્વિઝ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે જ બાળકોએ પોતાના પરિવારજનો અને સ્વજનો પાસે માર્ગ પર નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના સંકલ્પ સાથે સામૂહિક શપથ ગ્રહણ કર્યા.
#RTOSurat #RoadSafety #TrafficAwareness #SewaSankalpAbhiyan #SuratPolice #SafeRoadsSafeLives #StudentAwareness
RTO SURAT દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા. 24-09-2026 ના રોજ ITI, સુરત ખાતે રોડ સેફ્ટી અવેરનેસ ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રોડ સેફ્ટી અંગે જાગૃતિસભર સંદેશો રજૂ કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટ ઇનામ તરીકે આપવામાં આવ્યા.