આરટીઓ વલસાડ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ વધારવાના હેતુથી માર્ગ સલામતી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.🚨
180
સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત RTO વલસાડ અને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અદાણી ICD, તુંબ ખાતે ટ્રક ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કેમ્પમાં નેત્ર-રક્ત તપાસ શિબિર અને નિઃશુલ્ક દવા ,જરૂરિયાતમંદ ડ્રાઇવરોને ચશ્મા આપવામાં આવ્યા. 🚦
1
199
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત RTO વલસાડ, શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે DRL ઇન્ડસ્ટ્રી, વાપી ખાતે ભારે વાહન ચાલકો માટે માર્ગ સલામતી,નેત્ર રક્ત તપાસ શિબિર ,નિઃશુલ્ક ચશ્મા-દવા વિતરણનું આયોજન કર્યું .@GRSAofficial @COTGuj_office @collectorvalsad
🤖 Made with AI
1
168
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત RTO વલસાડ અને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે GSRTC બસ ડેપો, વાપી ખાતે ડ્રાઇવરો અને કંડક્ટરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. @GRSAofficial @COTGuj_office @collectorvalsad @OfficialGsrtc
🤖 Made with AI
154
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આરટીઓ વલસાડ દ્વારા સ્વામિનારાયણ હાઇસ્કુલ માલનપાડા ધરમપુર ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.@GRSAofficial @COTGuj_office @collectorvalsad @DEO_Valsad_Edu
144
સેવા સંકલ્પ અભિયાન દરમિયાન આરટીઓ વલસાડ દ્વારા જીએસઆરટીસી વલસાડ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.@GRSAofficial @COTGuj_office @collectorvalsad @OfficialGsrtc
136
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત RTO વલસાડ ટીમ દ્વારા આજે RTO વલસાડ કચેરી ખાતે વિશેષ #સ્વચ્છતાઅભિયાન હાથ ધરવામાં આવ્યું. 🧹🌱@GRSAofficial @COTGuj_office @collectorvalsad
148
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત RTO વલસાડના ઇન્સ્પેક્ટર દ્વારા શાહ જે.જી. સાર્વજનિક હાઈસ્કૂલ, ખતલવાડા (ઉમરગામ) ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 🚦🏫🛡️🏍️@GRSAofficial @COTGuj_office @collectorvalsad
1
159
’સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત RTO વલસાડ ટીમ દ્વારા આજે VGP ૩૫ રૂટ પર વિશેષ #સ્વચ્છતાઅભિયાન હાથ ધરવામાં આવ્યું. 🧹🌱
કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહભેર આ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો. 🇮🇳✨
#SevaSankalp #RTOValsad @collectorvalsad @InfoValsadGoG @COTGuj_office
શાહ કે. એમ. એસ. હાઇસ્કૂલ, વલસાડ ખાતે RTO ઇન્સ્પેક્ટર્સ દ્વારા 'માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ' યોજાયો. 🚦 વક્તૃત્વ સ્પર્ધાના શ્રેષ્ઠ ૩ વિજેતાઓને કલર-સ્ટેશનરી કિટ ભેટ આપવામાં આવી. 🎨🏆 નિયમોનું પાલન કરીએ, સુરક્ષિત રહીએ! 🚗✨@GRSAofficial @COTGuj_office @collectorvalsad
2
153
આરટીઓ વલસાડ દ્વારા બી આર જી ડી પરીયા પારડી હાઇસ્કુલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.@GRSAofficial @COTGuj_office @collectorvalsad
1
183
આરટીઓ વલસાડ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ વધારવાના હેતુથી માર્ગ સલામતી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.🚨@GRSAofficial
138
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત RTO વલસાડના ઇન્સ્પેક્ટરો દ્વારા મરોઠિયા હાઈસ્કૂલ, વાપી ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યું. 🚦📚🛡️@GRSAofficial @COTGuj_office @collectorvalsad
160
લોકોમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી બાઇક રેલીની યાદગાર ઝલક. આ ભવ્ય રેલીમાં RTO વલસાડના ઇન્સ્પેક્ટર્સ અને સ્ટાફે પણ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. 🏍️🚓🚦🛡️@GRSAofficial @COTGuj_office @collectorvalsad @SPvalsad
174
આરટીઓ વલસાડ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ વધારવાના હેતુથી માર્ગ સલામતી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.🚨
1
150
માનનીય જિલ્લા કલેકટર સાહેબ શ્રી વલસાડના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા રોડ સેફ્ટી કમિટી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું@GRSAofficial @COTGuj_office @collectorvalsad
2
187
આરટીઓ વલસાડ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ વધારવાના હેતુથી માર્ગ સલામતી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.🚨@GRSAofficial
166
આર.ટી.ઓ. વલસાડ👮♂️ ખાતે વાહનચાલકો અને અરજદારોને માર્ગ સલામતી 🏍️જાગૃતિ અંગે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.@GRSAofficial
129
આર.ટી.ઓ. વલસાડ ખાતે વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. 🏍️🚙👮🚨
158
📄આજે RTO વલસાડ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા રાહદારીઓને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. 🚦@GRSAofficial
1
159











































