Pinned Tweet
इस जनसागर में हम सभी एक सरिता की तरह छोटी लहरे बनकर बहते जा रहे हैं । जीवन सभी का समतल राह जैसा किसी का भी गुजरता नहीं । जीवन में सभी को पर्वत जैसी जटिलताओं और कभी समतल जमीं पर चलकर सामना करना पड़ता है यही जीवन सार है @RituRahul @Neelu64774991 @SanjayAzadSln @ArvindKejriwal 🙏
Savita Singh retweeted
આઝાદીના 79 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તારોમાં પાણી-વીજળીની સુવિધાનો અભાવ! મુખ્યમંત્રીના જ વીડિયોએ ગુજરાત મોડલના વિકાસના દાવાની પોલ ખોલી નાંખી.
Savita Singh retweeted
योगी सरकार में जल जीवन मिशन में ₹15,000 करोड़ का घोटाला हो गया, लेकिन मोदी की ED और CBI अब तक खामोश क्यों हैं?
Savita Singh retweeted
📍અમદાવાદ
મોંઘવારીના મારથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસ, પેટ્રોલ-ડીઝલ, શાકભાજી બાદ હવે દૂધ, દહીં અને છાશના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સતત વધતી મોંઘવારી રોકવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું..
Savita Singh retweeted
દ્વારકાના ડેમોમાં માત્ર 2% પાણી બચ્યું છે, જ્યારે નર્મદા ડેમ 96% ભરેલો છે! તેમ છતાં ગામડાઓમાં સિંચાઈ, પીવાના પાણી અને પશુઓ માટે પણ પાણીની મુશ્કેલી સર્જાઈ છે.
કરોડો રૂપિયાની સૌની યોજના છતાં ગામડાં સુધી પાણી કેમ નથી પહોંચતું? પાક વીમો બંધ કરીને ખેડૂતોને માત્ર ₹8,500ની સહાય આપવી એ ખેડૂતો સાથે અન્યાય છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાઈને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જુએ અને તેમને પૂરતું પાણી, યોગ્ય સહાય તથા દેવા માફી આપે.
ખેડૂતોને ન્યાય નહીં મળે તો 2027ની ચૂંટણીમાં ગામડાંમાંથી ભાજપને જાકારો મળશે.
@isudan_gadhvi, પ્રદેશ પ્રમુખ AAP ગુજરાત
Savita Singh retweeted
गुजरात में जल संकट को लेकर इसुदान गढ़वी ने भाजपा सरकार पर हमला बोला। किसानों के लिए पानी, कर्जमाफी और पर्याप्त आर्थिक सहायता की मांग की।
dainiknewsindia.com/gujarat-…
Savita Singh retweeted
એક તરફ દુષ્કાળનો મારો, બીજી તરફ ઘાસચારાના આસમાને ભાવો‼️
આ પરિસ્થિતિ જોવા છતાં સરકાર પશુપાલકોની સાંભળવા તૈયાર નથી.
Savita Singh retweeted
AAP is winning Punjab !
Multiple Opinion Poll are predicting 35-37% vote share and a complete sweep of Punjab by AAP
Ladenge Jeetenge!!
🤖 Made with AI
Savita Singh retweeted
छठी मैया से प्रार्थना है कि सभी के जीवन में सुख, शांति, समृद्धि और खुशहाली बनी रहे। 🙏🌺
Savita Singh retweeted
अगर 3 करोड़ लोग घर पर नही मिले बांग्लादेशी हैं तो जिस प्रधानमंत्री और गृह मंत्री विदेश यात्रा पर हों उस दिन BLO उनके घर चला जाय तो वो भी बांग्लादेशी हो जाएंगे।
“जो Absent वो बांग्लादेशी”
Savita Singh retweeted
जय छठी मैया 🙏🏻
आज सुबह भगवान सूर्यदेव के आशीर्वाद के साथ छठ महापर्व सकुशल संपन्न हुआ। छठी मैया सभी व्रतियों की मनोकामनाएं पूरी करें और सबको खुशहाल रखें।
Savita Singh retweeted
ધોરાજીની સફૂરા નદી વેલ અને ગંદકીથી ઢંકાઈ ગઈ છે, જેના કારણે પશુ-પક્ષીઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે, છતાં નગરપાલિકા તંત્ર નિષ્ક્રિય છે!
AAP નેતા @DharmikMathuki1 એ તંત્રને ચીમકી આપતા સ્પષ્ટ કહ્યું કે જો સફૂરા નદીની સફાઈ કરવામાં નહીં આવે તો ઢોલ-નગારાં સાથે નગરપાલિકાનો ઘેરાવ કરી જવાબદારોને જવાબ આપવા મજબૂર કરીશું.
જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાની સુવિધા માટે કરો, ધોરાજીને ગંદકીથી મુક્ત કરો!
Savita Singh retweeted
नहाय-खाय के साथ आज लोक आस्था और सूर्य उपासना के महापर्व छठ का शुभारंभ हो रहा है। आप सभी को हार्दिक शुभकामनाएँ। छठी मैया के आशीर्वाद से आपके घर में हमेशा खुशहाली बनी रहे।
जय छठी मैया।













