બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરાશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. #NarendraModi
નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. #NarendraModi @narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી mએ બનાસકાંઠાના દિયોદર ખાતે રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનેલ નવા ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી. #NarendraModi #PMModiInGujarat #narendramodigujaratvisit @narendramodi @Bhupendrapbjp @CRPaatil @ChaudhryShankar

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( વિદ્યા સમીક્ષા સેન્ટર)ની મુલાકાત લીધી. @narendramodi @Bhupendrapbjp @jitu_vaghani @CRPaatil #NarendraModi
ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું. @narendramodi #PMModiinGujarat #NarendraModi #ModiInGujarat @Bhupendrapbjp @CRPaatil
હવે ગુજરાતનો વારો..
PM નરેન્દ્ર મોદી અને HM અમિત શાહનો વધી રહ્યો છે ગુજરાત પ્રવાસ; 10 એપ્રિલે અમિત શાહ તો 19 એપ્રિલે PM મોદી આવશે ગુજરાત; 15 એપ્રિલે મનસુખ માંડવિયા, સિંધિયા પણ ગુજરાત આવશે. #Gujarat #GujaratElection #NarendraModi #AmtShah #GujaratBJP #BJP
wa.me/919930499000
સુરતમાં સોનું મેળવવાની લાલચે માટી કાઢતાં ગટર લાઈનમાં બે યુવાનો ઉતર્યા, ગેસ ગૂંગળામણથી બંને બેભાન થયા, રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ યુવકોને ગટરમાંથી ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા, બંને યુવાનોનું સારવાર દરમિયાન મોત થયું. #Surat #Gujarat
wa.me/919930499000
સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવોથી હેરાન જનતાને કેન્દ્ર સરકાર રાહત આપવાનો બનાવી રહી છે પ્લાન, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે ઉપરાંત પેટ્રોલ-ડીઝલની ખરીદી પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે સરકાર. #PetrolDieselPriceHike #Petrol #Diesel
પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના 47 અધિકારીઓની રાજ્યવ્યાપી બદલી. #Gujarat #GujaratPolice wa.me/919930499000
શિક્ષણ વ્યવસ્થા અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન;
જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે, જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. wa.me/919930499000
3 વર્ષ સુધી આપી શકશો ભારતીય સેનામાં સેવા; કેન્દ્ર સરકાર લાવી રહી છે જબરદસ્ત સ્કીમ; સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવા માટે સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની નવી યોજનાની જાહેરાત કરવાની તૈયાર. સેવા યોગ્ય લાગશે તો સેનામાં નોકરી મળશે. #IndianArmy wa.me/919930499000
અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે.
ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.
નીચલી અદાલતો માટે 100થી વધુ ઉમેદવારોએ આસિસ્ટન્ટની પોસ્ટની ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોનું લીસ્ટ હાઈકોર્ટમાં પડકારાયું હતુ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા #Gujarat
wa.me/919930499000
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો સામે આવ્યો, ઘટના યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં કેદ,
કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા, યુવરાજસિંહની સામે IPC 307, 332 મુજબ ગુનો નોંધવામાં આવ્યો, #YuvrajSingh
વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા wa.me/919930499000

સુરતના ચકચારીત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં 16મી એપ્રિલે આવશે ચુકાદો, આજે બંને પક્ષો દ્વારા દલીલો પૂર્ણ કરવામાં આવી. ફેનિલ ગોયાણીએ ગળું કાપી ગ્રીષ્માની કરી હતી હત્યા.
#Surat #GrishmaVekariya @CP_SuratCity @sanghaviharsh @GujaratPolice #FenilGoyani #Gujarat #SuratPolice