Toral Kavi (@toralkavi) header
Toral Kavi (@toralkavi) profile picture

Digital Head @tv13gujarati / News Anchor / News Personality

Gujarat, India
Joined July 2016
Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)
વધુ એક એવોર્ડ અમદાવાદ નામે અમદાવાદને PM સ્વનિધિ સન્માન એવોર્ડ મળ્યો 'મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીઝ' કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન લોન વિતરણ અને 'સ્વનિધિ સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં સિદ્ધિ 8 સરકારી યોજનાઓના લાભ અપાવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું @tv13gujarati
14
474
ગાંધીનગર: ખાનગી વાહનો પર જાતિવાચક લખાણ અને પ્રતીકો પર પ્રતિબંધ ગુજરાત મોટર વ્હીકલ નિયમો, 1989માં રાજ્ય સરકારના મહત્વના સુધારા વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો કે સંકેતો લખી શકાશે નહીં રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી અપવાદરૂપ મંજૂરી અપાશે @tv13gujarati
6
36
2,130
સોના ચાંદીના ભાવમાં પાંચમાં દિવસે કડાકો 10 ગ્રામ સોનામાં 5 હજારના ઘટાડા સાથે રૂ.1,22,5500 પહોંચ્યો 1 કિલો ચાંદીમાં રૂ,9500ના ઘટાડા સાથે 1.48 લાખ પહોચ્યો MCX માર્કેટ ખુલતાની સાથે જ ખૂબ મોટો કડાકો જોવા મળ્યો નવા વર્ષમાં પ્રથમ વખત MCX બજારમાં ભાવની મોટી વધઘટ જોવા મળી
2
34
1,220
ગુજરાત પોલીસમાં 2,841 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બિનહથિયારી અને હથિયારી કોન્સ્ટેબલની 2,000 જગ્યાઓ SRPF હથિયારી કોન્સ્ટેબલની 841 જગ્યાઓ પર ભરતી ધોરણ 12 પાસ ઉમેદવારો કરી શકશે અરજી ઓનલાઈન ફોર્મ 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ભરી શકાશે @tv13gujarati
3
1
1
58
1,988
ગુજરાતમાં AICCના નવા બે સેક્રેટરીની નિમણૂક હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુરની સેક્રેટરી તરીકે નિમણૂક ગુજરાત માટે રામકિશન ઓઝા, સુભાષિની યાદવ યથાવત ગુજરાત કિસાન સેલના ઇન્ચાર્જ પાલ આંબલીયા મધ્યપ્રદેશના સેક્રેટરી બન્યા લાલાભાઇ ઉર્ફે નિલેશ પટેલને રાષ્ટ્રીય કક્ષાએ સેક્રેટરી તરીકે નિમણૂક
1
23
726
વાહનચાલકો માટે PUC સર્ટિફિકેટના નિયમોમાં મોટો ફેરફાર કેન્દ્ર સરકારે BS-6 વાહનો માટે PUCની માન્યતા વધારી 6 વર્ષ સુધીનાં ખાનગી BS-6 વાહનોને હવે 3 વર્ષનું સર્ટિફિકેટ 6 વર્ષ સુધીનાં કોમર્શિયલ વાહનોને 2 વર્ષની માન્યતા 6 થી 10 વર્ષનાં વાહનોને 1 વર્ષની માન્યતા
2
51
2,370
સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો MCX ખુલતાની સાથે જ સોના-ચાંદીના ભાવ ગગડ્યા સોનામાં ₹3,000નો ઘટાડો, 10 ગ્રામનો ભાવ ₹1.31 લાખ ચાંદીમાં ₹6,000નો ઘટાડો, કિલોદીઠ ભાવ ₹1.63 લાખ @tv13gujarati
3
51
1,575
IPL 2027ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર IPL 2027 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સનો મોટો નિર્ણય મહેન્દ્ર સિંહ ધોની હવે નહીં રમે IPLની મેચ CSKએ મહેન્દ્ર સિંહ ધોનીને આપી મોટી જવાબદારી IPL 2027 માટે મહેન્દ્રસિંહને ટીમના મેન્ટરની જવાબદારી @tv13gujarati
46
2,202
ઉત્તરાખંડ: ઋષિકેશ-બદરીનાથ હાઈવે પર બસનો અકસ્માત દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત, અનેક ઘાયલ અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ પોલીસ અને ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી
1
27
1,131
ઘી, બટર અને દૂધ બાદ દહીંના ભાવમાં વધારો અમૂલ મસ્તી દહીંના ભાવમાં 5 રૂપિયાનો વધારો એક કિલો મસ્તી દહીં 85 રૂપિયાએ પહોંચ્યું અમૂલ મસ્તી દહીં 35 રૂપિયામાં 380 ગ્રામ મળશે અમૂલ દહીં 1 KG બકેટનો ભાવ 120 રૂપિયા થયો અમૂલ પ્રો.બાયોટિક રોઝ લસ્સીમાં 2 રૂપિયાનો વધારો @tv13gujarati
45
2,252
સ્પાઇસ જેટ પર દુબઈ એરપોર્ટની મોટી કાર્યવાહી રૂ.35.85 કરોડના બાકી લેણાંને પગલે ચેક-ઇન સેવા બંધ 12 નવેમ્બરથી દુબઈથી ભારતની ચાર ફ્લાઇટ રદ અમૃતસર, જયપુર, મુંબઈ અને દિલ્હી જતી ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા 13 ઓક્ટોબરથી ચૂકવણી ન થતાં દુબઈ એરપોર્ટનો નિર્ણય
2
31
1,129
UAEના ફુજૈરામાં 23 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત 14 લોકોનાં મોત 30 લોકો ઘાયલ, અનેક વાહનોમાં આગ ભારત, UAE, ઓમાન, બ્રાઝિલ સહિત 7 દેશોના નાગરિકો ભોગ બન્યા બેકાબૂ ટ્રકની ટક્કર બાદ સર્જાઈ દુર્ઘટના મૃતકોના પરિવારોને મદદની ભારતીય દૂતાવાસની ખાતરી
2
27
1,017
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ લાભ પાંચમના દિવસે શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે માટે કરવામાં આવ્યો રદ ગુજરાત આવવાનો કાર્યક્રમ યથાવત આવતીકાલે રાત્રે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કરશે બેઠક @tv13gujarati
2
55
2,013
કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા વર્ષની ભવ્ય ભેટ કર્મચારીઓને 1.8 લાખ સુધીનું લેપટોપ આપવામાં આવશે લેવલ-12 કે તેથી ઉપરના કર્મીઓને મળશે લેપટોપ 4 વર્ષ બાદ કર્મચારીઓ લેપટોપ ઘરે લઇ જઇ શકશે @tv13gujarati
5
4
115
18,657
મુંબઈમાં ફરી બોમ્બની ધમકીથી હડકંપ મેયર ઓફિસ, અમિતાભ બચ્ચનના બંગલા સહિતને ઉડાવવાની ધમકી બેંક, કોર્ટ, મહાલક્ષ્મી રેસકોર્સ અને એરપોર્ટ પણ નિશાને ઈમેઈલથી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ @tv13gujarati
22
662
અરવિંદ કેજરીવાલ અને પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 7 કરોડની ખંડણી માગી રકમ નહીં આપે તો બંનેની હત્યાની ધમકી અપાઈ AAP ધારાસભ્ય જરનેલ સિંહની ફરિયાદ બાદ કેસ નોંધાયો મોહાલી પોલીસે તપાસ શરૂ કરી, ગેંગ સાથેનો સંબંધ હજુ અસ્પષ્ટ @tv13gujarati
1
23
991