UPSCGPSC (@upscgpsc01) profile picture

Account will be deleted sooner or later

Cabo Verde
Joined May 2020
Only Robert Pattinson can replace Kaka & make GPSC great again.
11
874
૪૭ CL ૧/૨ Final result માં આવેલ તમામ ૨૯૩ ઉમેદવારોને congratulations 👏🏻🎉. . Last ટ્વીટ . It's done bro . Thankyou સાહેબ હસમુખ પટેલશ્રી, તમારા હેઠળ લેવાયલ પરીક્ષા માં ૨ સરકારી નોકરી મળી 😊 . Hope ૫ નંબર માં તમારી પેનલ આવે ને ફરી મુલાકાત થાય. 👍🏻
3
4
78
15,205
આ વખતે જેમને લાસ્ટ time ૨૦ CL ૧/૨ માં કાકા એ ઓછા માર્ક્સ આપી fail કર્યા હતા એમાંના dozen ભર લોકો આ ૪૭ CL ૧/૨ માં આશા મેડમ ની પેનલ માં ટોપ ૧૦૦ માં સિલેક્ટ થયા છે. ઘણા લાસ્ટ time ૭૦+ કાકા ની પેનલ માં લાવતા હતા એ લોકો આ વખતે ૪૨૫ ના લિસ્ટ માં પણ ન હતા કેમ કે બોર્ડ આશા મેડમ હતું.
1
8
67
26,276
એક female ઉમેદવાર જેને ૨૦ cl ૧/૨ માં ક્લાસ ૨ બન્યા. વિભાગ દ્વારા અનુસૂચિત આદિજાતિ નું સર્ટિફિકેટ રિજેક્ટ કરવામાં આવ્યું હતું અને નિમણૂક ન હતી આપવામાં આવી. એ ફરી આ વખતે ૪૭ માં ક્લાસ ૨ માં સિલેક્ટ થયા એ પણ ST female માં. આયોગ આવી બેદરકારી કેમ કરે છે એક ST Female ની ફરી સીટ બગડી.
1
4
59
14,700
Today's court hearing: None of the petitioners from advt 47/202324 have qualified to be considered for optout procedure. . ૨૯૩ લોકો safe છે બધા.. પણ મૌખિક કસોટી માં જે અન્યાય થયો એના લીધે તો કઈક લડત લડવી પડશે બાકી ૨૪૦ માં ૧૫૦ માં તમારી મેન્સ કશું value નહીં રહે.
1
29
5,219
Be ready for 47/202324 Justice . જે લોકો ફક્ત મૌખિક કસૌટી ના માર્ક્સ ના અન્યાય થી રહી ગયા છે.. એ લોકો ન્યાય માટે એકત્રિત થઈ લડશે જરૂર. . FR આવ્યા બાદ બધું પિકચર clear જ દેખાશે.
3
3
85
21,408
જે લોકો ૨૯૩ ની લિસ્ટ માં આવશે કૃપયા બધા એક ઉપકાર કરજો તમે પણ aspirant જ છો અને આયોગ ની જે દશા છે અને એના લીધે જે હેરાનગતિ થઈ એની માટે આવાઝ બનજો કૃપયા સહુ માટે આ ઉપકારી બની શકશે તો કઈક આયોગ ની દિશા દશા માં ફેર પડશે
3
2
30
4,866
Mock interview વાળા હલકાઓ જે લોકો list માં નથી એમના દુઃખ ની કદર કરો અને પછી ૨૪૦ ની સ્કીમો આપો.. રહી હસમુખ ભાઈ ની જો interview લીધે કોઈ fail થયું હશે તો સર્વ સમાજ અઢારે અઢાર વર્ણ ને જોડે આવા હલકા નું કઈક કરવું પડશે કાંતો બીજેપી સરકાર ૨૦૨૭ માં ૧૫૬ થી ઘટાડી ૮૫ નીચે લાવી પડશે..
2
1
33
6,416
અસફળ ૧૪૪૭ ઉમેદવારો GPSC ૪૭/૨૩૨૪ વાળા. નિરાશા આપણે છે અને ૪૨૫ માં થી પણ ૧૩૨ ને આવશે છતાં બધા સંયમ રાખજો આપ સૌ winner જ છો,સિસ્ટમ સામું આયોગ ની બેદરકારી અને પોતાના આજુબાજુ ટોળાં ના વાતો સાંભળી છતાં અડીખમ ઊભા રહ્યા ૪૦ મહિના સુધી ૧૦૦% આપી. સવારે સ્મિત સાથે પોતાને શાબાશી આપજો ખરા 👏🏻👏🏻
8
65
10,020
૪૭/૨૩૨૪ CL ૧/૨ સૌથી મોટી બેવફા નીકળી 😞💔
4
35
8,033
આજે ૨૦૨૪ માં GPSC ની મુખ્ય પરીક્ષા શરૂ થઈ હતી ત્યારબાદ ૧૪ મહિના પછી તેનું પરિણામ આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે oct. ૨૦૨૪ મા ૨૦ CL ૧/૨ નું મુખ્ય પરિણામ આવ્યું હતું જે ૭ મહિના માં આપી દેવામાં આવ્યું હતું ૨૦૨૩ બાદ ૩ CL ૧/૨ ચાલે છે અને એક પણ અંતિમ રીતે પૂર્ણ નથી થઈ.
1
2
50
6,765
અસત્ય પર સત્ય ની, અધર્મ પર ધર્મ ની વિજય થાય અસત્ય કોચિંગ ચોરો, paid mentorship અને paid mock interview વાળા લોકો ઉપર આપણા GPSC aspirants જે સત્યે નિષ્ઠાવાન મેહનત કરે જીત થાય અધર્મી modern જિન્નાહ ઉપર ધર્મી પીડિત શોષિત ને છેવાડે ધકેલી દીધા યુવાનો નો વિજય થાય વિજયાદશમી 🙏🏻
1
1
22
2,788
GPSC 27/2526 STI: 383 Days Final result is pending.
1
1
16
2,797
અલા ૪૭ અને ૨૪૦ નું ભેગું પરિણામ ન આવે.. બને ના RR અલગ છે અને બંને ની કોર્ટ મેટર અલગ છે. ૪૭ ની કોર્ટ મેટર તો કઈ નથી ૨૪૦ સામે. અને બંને ના ઇન્ટરવ્યુ માર્ક્સ અને મેન્સ subjects પણ difference છે. એક માં languages qualify છે અને એક માં નથી. શું યાર થોકમ ઠોક કરે રાખો 🤒
3
2
23
5,769
પેલા members નથી એના નાટક હતા. હવે આવી ગયા. બસ કામગીરી નથી કરવી...બાકી તો રાતના 3 વાગે પરિણામ આપી ખુદને મહાન કેવા આવી જાય....અમુક નેતાઓ ढोंगी હોય એમ અમુક અધિકારી પણ ढोंगी હોય.. ૧૦૦% સાચી વાત From Wegan
1
1
33
2,730
GPSC CL 1/2 47/2324: 1150 D 240/2425: 594 D અગર કોર્ટે case મુદ્દો છે તો ૨૪૦ તો ૪૭ કરતા વધાર delay થશે અને આ સોફ્ટવેર બનાવનું issue છે તો પણ ૨૪૦ વધાર delay થશે કેમ કે ૪૭ માં જ કઈ ઠેકાણા નથી.. ટૂંક માં બધું ડામાડોળ છે GPSC ની તૈયારી મૂકી બીજે ક્યાંક નોકરી લઈ લો અથવા છોડી દો
4
2
23
4,846
Interview to FR result timeline Post:Candidates:Days 9/1415 351:1459:69D 121/1617 335:1130:12D 40/1819 293:912:6D 20/1920 97:681:10D 26/2021 210:962:9D 30/2122 183:737:28D 20/2223 101:743:7D 47/2324 293:1740:36D.. counting . આયોગ ને ૯/૧૪૧૫ ના રેકોર્ડ તોડવો છે..હજુ મહિનો રાહ જોવો
1
1
9
2,604
મોડર્ન જિન્નાહ ના ભૂંડભકતો જે એમને ગાંધીજી ના બીજી અવતાર ગણાવી TG માં બચાવ કરે છે તો તમે લોકો આ દેશ ના ચમચા અને અંધભકતો કરતા એ જાય એવા છો.. ૪૭ cl ૧/૨ FR હજુ નહીં આપ્યું અવે તો આંખો ખોલો આ જિન્નાહ તરફ ક્યાંક બધાની ગાળો સાથે ખોટી ખરાબ હાય લાગશે તો ઝીંદગી જીવતા જી નરક બની જશે.
1
12
1,613
આયોગ મા ગરબા નું આયોજન હોવાથી કોઈ આજે પરિણામ નહીં આવે સુઈ જજો બધા અથવા ગરબા રમજો ને મોજ કરજો
1
23
2,447
આવું ને આવું ચાલતું રહ્યું તો ૪૭ cl ૧/૨ કરતા પણ લાંબી ૨૪૦ ચાલશે.. . GPSC પર irreversible damage હસમુખ પટેલ એ કરી મૂક્યું છે. . સરકાર @sanghaviharsh @Bhupendrapbjp @BJP4Gujarat ભવિષ્ય માં નવા અધિકારીઓ માટે તાલીમ પાઠ લાવે કે "અધિકારી કેવા ન હોવા જોઈએ" એમ HP ઊત્તમ ઉદાહરણ સાથે સમજાવે
6
4
27
5,191