
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો કરશું દર રવિવારે એક નવા મહેમાન સાથે. #gujarati #podcasting #wordpress
Gujarat
Joined May 2023
- Tweets422
- Following18
- Followers29
- Likes15
Mary Hubbard @4thhubbard [Executive Director, WordPress] કે જેઓ આમંત્રિત સ્પીકર તરીકે આવ્યા હતા વર્ડકેમ્પ એશિયા 2026 માં
#wpvaat #gujaratipodcast #firesidechat #opensource #wordpress
Mary Hubbard [Executive Director, WordPress] who was invited as a Speaker for @WordCampAsia 2026 held at Jio World Convention Centre during Fireside Chat shared her thoughts and lots of valuable insights around how WordPress as a platform is evolving & growing with AI.
Replying to @adityakane
@adityakane એ જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 ના ઓર્ગનાઈઝીંગ ટીમના [Leadership] માં હતા તેઓએ ઓપનિંગ રીમાર્કસમાં ખુબ સુંદર અને પ્રેરણાદાયી સંદેશો આપતા જણાવ્યું કે
#wpvaat #gujaratipodcast #wordpressevent #learntogether #growlocalcommunities #openingremarks
Aditya Kane who was in the @WordCampAsia 2026 organizing team [Leadership] during opening remarks conveyed very beautiful & inspiring message to learn WordPress together, teach others, grow together & help local communities as well to grow.
Bigul Malayi @mbigul એ પોતાની માતૃભાષા મલયાલમમાં પોતાના અનુભવો અને શેયર કર્યા હતા, જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 માં ઓર્ગનાઈઝીંગ ટીમના Attendee Experience વિભાગમાં રહ્યા હતા.
#wpvaat #gujaratipodcast #happythoughts #malayalam #smoothexperience
Bigul Malayi gracefully shared his experiences & thoughts in his mother tongue Malayalam language, who was part of @WordCampAsia 2026 organizing team [Attendee Experience team].
WPVaat retweeted
ખૂબ ખૂબ આભાર સુમંતભાઈ
Replying to @VanpariyaRonakJ
@VanpariyaRonakJ એ વર્ડકેમ્પ એશિયા 2026 માં ઘણી બધી activities માં ભાગ લીધો હતો જેમાં કોન્ટ્રીબ્યુશન ને લઈને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
#wpvaat #gujaratipodcast #wordpressevent #contributionexperiences #discussingwithpeople
Suresha N @nsureshamys એ ખુબ સુંદર રીતે પોતાની માતૃભાષા કન્નડમાં વર્ડકેમ્પ એશિયા 2026 ને લઈને પોતાના અનુભવો અને વિચારો વ્યક્ત કર્યા હતા.
#wpvaat #gujaratipodcast #kannadalanguage #experiences #happymoments
Suresha N gracefully shared his experiences and thoughts in his mother language Kannada.
He was so happy to attend sessions, participate in various activities & admired about venue for @WordCampAsia 2026.
Replying to @sonnalssinha
@sonnalssinha એ ખુશી વ્યક્ત કરી વર્ડકેમ્પ એશિયા 2026 ના એમના અનુભવોને લઈને અને જણાવ્યું કે venue ની પ્રશંસા કરતા જણાવ્યું કે ખુબજ વિશાળ હતું જ્યાં એક સાથે 3000 થી વધારે લોકોને મળવું ખુબજ આનંદાયક રહ્યું હતું.
#wpvaat #gujaratipodcast #happyexperience #greatvenue #wordpressevent
Sonal S Sinha was so happy to have great experience at @WordCampAsia 2026 held in Mumbai at Jio World Convention Centre.
He also shared that the venue was so huge where meeting 3000+ attendees looked almost impossible 😄 and felt amazing to see such huge crowd.
Sudhir Kumar Chechani એ શોર્ટમાં પોતાના વિચારો અને અનુભવો શેયર કર્યા અને જણાવ્યું કે વર્ડકેમ્પ એશિયા 2026 નું ઓવરઓલ આયોજન ખુબજ પ્રશંસનીય હતું.
#wpvaat #gujaratipodcast #appreciation #thoughts #wordpressevent
Sudhir Kumar Chechani appreciated and was very happy with overall management and all arrangements at @WordCampAsia 2026 held in Mumbai.
Replying to @VanpariyaRonakJ
@VanpariyaRonakJ એ વર્ડકેમ્પ એશિયા 2026 માં ઘણી બધી activities માં ભાગ લીધો હતો જેમાં કોન્ટ્રીબ્યુશન ને લઈને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
#wpvaat #gujaratipodcast #wordpressevent #contributionexperiences #discussingwithpeople
Ronak V. shared his experiences about @WordCampAsia 2026 especially all about Contribution which he enjoyed a lot.

