@Banaskanthamission2022 (@Banaskanthabjp) header
@Banaskanthamission2022 (@Banaskanthabjp) profile picture
Joined June 2022
Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)Photo by @Banaskanthamission2022 (@Banaskanthabjp)
ગુજરાત વિદ્યાપીઠમાં 20 ટ્રક ભરીને કચરો કઢાયો. આ તો હજુ શરૂઆત છે. હજુ ઘણી ગંદકી કાઢવી પડશે. #VidhyapeethSafaiAbhiyaan
3
66
આચાર્ય દેવવ્રતે મહાસફાઇ અભિયાન આદર્યું છે તે માટે તેમને ધન્યવાદ છે. ઘણા વર્ષોથી જમા થયેલી ગંદકી અને કચરો સાફ થવા લાગ્યો છે. #VidhyapeethSafaiAbhiyaan
1
3
45
સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની પવિત્ર સંસ્થામાં આટલો બધો કચરો નિકળે તે આશ્ચર્ય છે. ગાંધીવાદીઓ માટે આ શરમજનક છે. #VidhyapeethSafaiAbhiyaan
1
4
46
કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નીમણૂકનો ગાંધીવાદીઓએ ખૂબ વિરોધ કરેલો. આ જ કારણ હશે કે તેમને ડર હશે કે તેમની ગંદકી બહાર ના પડી જાય. #VidhyapeethSafaiAbhiyaan
2
4
41
પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ છે. ઠેર ઠેર ગંદકી અને સમગ્ર પરિસરમાં કચરાના ઢગ ખડકાયા. આ સપ્તાહથી તેમણે સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો. #VidhyapeethSafaiAbhiyaan
3
29
ગવર્નર અને કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાપીઠની મુલાકાત દરમિયાન રમતગમતનું મેદાન વહેલામાં વહેલી તકે સમતળ કરીને રમત રમવા યોગ્ય કરવાની તાકીદ કરી. #VidhyapeethSafaiAbhiyaan
2
23
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે સંકુલમાં 1400 જેટલા છાત્રો રહેતા-ભણતા હોય એ પરિસરમાં રમત-ગમતના મેદાનમાં કચરાના ઢગલા પડ્યા હોય એ કેટલી મોટી કમનસીબી કહેવાય ! #VidhyapeethSafaiAbhiyaan
1
4
26
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાપીઠની ઈમારતો પર ઊગી નીકળેલા વૃક્ષોને કારણે થયેલા નુકસાન પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી. #VidhyapeethSafaiAbhiyaan
2
24
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાપીઠમાં બારી-બારણા પર જામી ગયેલા બાવા-જાળા જોઈને તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. #VidhyapeethSafaiAbhiyaan
2
23
સ્વચ્છતા માટે આદતની જરૂર છે, એ માટે કોઈ મોટી ગ્રાન્ટની જરૂર નથી હોતી." :- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી #VidhyapeethSafaiAbhiyaan
1
4
43
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા ત્યાર પછી તેમણે સૌ પ્રથમ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનને પ્રાથમિક અગ્રતા આપી છે. #VidhyapeethSafaiAbhiyaan
2
17
ગુજરાતના એક-એક ખૂણાનો વિકાસ
36
43
423
@Banaskanthamission2022 retweeted
Got an opportunity to congratulate @Bhupendrapbjp One of the double engine. Hope to meet the front engine too. 🥰😊
17
65
1
228
@Banaskanthamission2022 retweeted
કોંગ્રેસએ કરેલ કાળા કામની અસલિયત દુનિયા સામે છે
4
44
44
આપત્તિના સમયમાં માનવ સમાજને મજબૂત કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ હમેશાં કરતા હતા. :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
4
રાજ્ય સત્તાને ધર્મ સત્તાના આશિષ હંમેશા મળતા રહ્યા છે. :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
3
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ષોથી પ્રમુખસ્વામી મહારાજ સાથે ખૂબ નિકટથી વાર્તાલાપ કરવાનો લાભ મળ્યો છે.
4
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં મહંત સ્વામી મહારાજની સાથે સહભાગી થશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
1
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવનું વ્યક્તિગત ખૂબ મહત્વ છે, કારણ કે પ્રધાનમંત્રીશ્રી પ્રમુખસ્વામી મહારાજને પિતાતુલ્ય માનતા હતા
1