@Banaskanthamission2022 retweeted
Got an opportunity to congratulate @Bhupendrapbjp
One of the double engine. Hope to meet the front engine too. 🥰😊
@Banaskanthamission2022 retweeted
આજે વિકાસને નાનકડા ગામડાઓ સુધી છેવાડાના માણસો સુધી આપણે પહોંચાડયો છે.
:- મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp
@Banaskanthamission2022 retweeted
આજે મારી બીજી ઇનિંગનો પ્રથમ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં થઈ રહ્યો છે, તેનો મને વિશેષ આનંદ છે.
@Banaskanthamission2022 retweeted
આવનારી પેઢી પણ પૂરતાં સાધન-સગવડ ભોગવી શકે અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે તે માટે અત્યંત જરૂરી છે કે આપણી આજની પેઢી ઊર્જાનો વિવેકપૂર્વક ઉપયોગ કરે.
આજે 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ' ના અવસરે, આવો આપણે સૌ ઊર્જાની બચત કરવાનો તથા રીન્યુએબલ એનર્જીના મહત્તમ ઉપયોગનો સંકલ્પ કરીએ.
@Banaskanthamission2022 retweeted
Live: અમદાવાદમાં વૈષ્ણોદેવી જંકશન પાસે નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ તથા જાહેરસભા. nitter.cf/i/broadcasts/1ypJddMMX…
@Banaskanthamission2022 retweeted
આજના 'રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ' નિમિત્તે ઉર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવીએ અને ઉર્જાની સાથોસાથ પર્યાવરણને પણ બચાવીએ.
@Banaskanthamission2022 retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે શુભમુહૂર્તમાં મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર ખાતે સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો. મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવી તથા રાજ્યના અવિરત વિકાસ માટે કાર્ય કરતા રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
@Banaskanthamission2022 retweeted
ગાંધીનગરના નવા સચિવાલય સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આજથી વિધિવત પદભાર સંભાળ્યો. ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ તથા રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રભુને પ્રાર્થના કરી તેમજ નવનિયુક્ત સૌ મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવી.
@Banaskanthamission2022 retweeted
ગતિશીલ ગુજરાતની ગતિ આગળ વધી રહે તે માટે ભૂપેન્દ્ર પટેલની નવનિયુક્ત સરકારના મંત્રીશ્રીઓને શુભકામનાઓ આપી
@Bhupendrapbjp @CMOGuj
@Banaskanthamission2022 retweeted
અડાલજ ત્રિમંદિરે દર્શન કરીને ગુજરાત રાજ્યની પ્રગતિ તથા જન-જનના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી, તથા આત્મજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
@Banaskanthamission2022 retweeted
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાના અવસરે આજે અનેક શુભેચ્છકો, સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પ્રગતિ-સુખાકારીના નવા સીમાચિન્હ સર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
@Banaskanthamission2022 retweeted
ગુજરાતની જનતાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આપેલા પ્રચંડ જનાદેશ બાદ ગુજરાતમાં સાતમી વખત બની રહી છે ભાજપ સરકાર #અગ્રેસર_ગુજરાતનો_પ્રણ
@Banaskanthamission2022 retweeted
આવનાર સમયમાં રાજ્ય અને દેશના હિતને સર્વોચ્ચ સ્થાને રાખીને ગુજરાતને વૈશ્વિક વિકાસના શિખરે લઈ જવામાં પૂરી નિષ્ઠા સાથે કર્તવ્યરત રહીશ. ગુજરાતના સૌ નાગરિકોને સાથે રાખીને સૌના સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પુરુષાર્થની પરાકાષ્ટા કરવાનો સંકલ્પ વ્યક્ત કરું છું.
@Banaskanthamission2022 retweeted
Live: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ nitter.cf/i/broadcasts/1jMJgLlzb…
@Banaskanthamission2022 retweeted
અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ભાજપ સરકાર ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને ખૂબ ખૂબ અભિનંદન. #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર
@Banaskanthamission2022 retweeted
Tomorrow, 11th December is a special day for Maharashtra as projects worth Rs. 75,000 crore will either be inaugurated or their foundation stones would be laid. These include Vande Bharat Express, Nagpur Metro, AIIMS and the spectacular Mahamarg between Nagpur and Shirdi.
@Banaskanthamission2022 retweeted
સૌથી વધુ મત..
સૌથી વધુ બેઠકો...
સૌથી વધુ લીડ.. સાથે
ભાજપનો ભવ્ય વિજય
બદલ …..
જનતાને દંડવત પ્રણામ...
નેતૃત્વને અભિનંદન...વંદન…
કાર્યકર્તાઓને વંદન…અભિનંદન...
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
#Gujarat #GujaratElectionResult



































