Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav) header
Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav) profile picture

Dr.Manish Kumar Bansal, IAS

Bhavnagar-Gujarat-India
Joined June 2017
Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)Photo by Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav)
Collector & District Magistrate Bhavnagar retweeted
નવરાત્રી મહોત્સવ દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખાસ ઝુંબેશ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લામાં વિવિઘ નવરાત્રી મહોત્સવો દરમિયાન સ્વીપ ટીમ, ભાવનગર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. @ECISVEEP @CEOGujarat
1
40
Collector & District Magistrate Bhavnagar retweeted
#NoVoterToBeLeftBehind #SSR2026 #SpecialCamps ખાસ ઝુંબેશ અંતર્ગત તમામ મતદાન મથકો ૫ર EROશ્રી તથા AEROશ્રી દવારા મતદાન મથકોની મુલાકાત.. @CEOGujarat @ECISVEEP @CMOGuj @sanghaviharsh @revenuegujarat @SpokespersonECI @PMOIndia @HMOIndia
1
34
Collector & District Magistrate Bhavnagar retweeted
#NoVoterToBeLeftBehind #SSR2026 #SpecialCamps મતદામતદાર યાદી ના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે લોકોને જરૂરી માહિતી આપીને જાગૃત કરવા વિવિધ સમાચાર પત્રો ના માધ્યમથી પ્રયાસ... @CEOGujarat @ECISVEEP @CMOGuj @revenuegujarat @PMOIndia @sanghaviharsh @Bhupendrapbjp
1
39
Collector & District Magistrate Bhavnagar retweeted
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વ્હાલા બાળકોની વચ્ચે ઉપસ્થિત રહેવાનો અનેરો આનંદ મળ્યો. આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1 અને 9 ના બાળકો તેમજ પુનઃપ્રવેશ મેળવનાર ભૂલકાઓ, દીકરા-દીકરીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કર્યા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા વિશે એક દીકરાએ આપેલું સુંદર વક્તવ્ય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી દીકરીનો આત્મવિશ્વાસ જોઈને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખીલી રહેલી નવી પેઢીના સામર્થ્ય અંગેની શ્રદ્ધા વધુ મજબૂત થઈ. બાળકોમાં સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ઉપસ્થિત સૌ નાગરિકો અને બાળકોને માર્ગ સલામતીના શપથ પણ લેવડાવ્યા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું જે બીજ રોપ્યું હતું, તે આજે દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટાના અંતરિયાળ વિસ્તારોમાં વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યું છે, તેનો સુખદ સાક્ષાત્કાર થયો. આવો, સૌ સાથે મળીને શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ અને ગુજરાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવીએ. #ShalaPraveshotsav2026
2
138
4
185
8,060
Collector & District Magistrate Bhavnagar retweeted
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ.. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું. #LetterToModiji #LongestServingElectedPMModi
17
184
32
288
16,295
Collector & District Magistrate Bhavnagar retweeted
આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે બેઠક યોજી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી. રાજ્યના નાગરિકોને નમ્ર અપીલ છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે ઈંધણની અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવી.
6
190
3
297
9,637
Collector & District Magistrate Bhavnagar retweeted
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય ✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર ✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
4
157
4
227
9,833
Collector & District Magistrate Bhavnagar retweeted
31
32
1,214
Collector & District Magistrate Bhavnagar retweeted
1
31
34
1,458
Collector & District Magistrate Bhavnagar retweeted
HPV વેક્સિન વિશે ઘણી ગેરસમજો છે, પણ હકીકત એ છે કે આ વેક્સિન સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે. ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ. અફવા નહીં - હકીકત અપનાવીએ. #HPVVaccine #CervicalCancerPrevention #MythsVsFacts #HealthAwareness #NHM #GOG
3
205
14
208
11,709
Collector & District Magistrate Bhavnagar retweeted
SIR 2026 આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ગયી છે. આપનું નામ ચકાસવા નીચેની વેબસાઇટ પર જાઓ
7
33
54
5,330
Collector & District Magistrate Bhavnagar retweeted
સાક્ષી બનો કચ્છ-સૌરાષ્ટ્રની પ્રગતિના એક નવા અધ્યાયનાં. હમણાં જ રજીસ્ટ્રેશન કરો અને પધારો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં. જેનો શુભારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ્ હસ્તે. તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬. મારવાડી યુનિવર્સિટી, રાજકોટ. #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
38
1
56
1,810
Collector & District Magistrate Bhavnagar retweeted
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરને ‘ભાવેણા ભાવનગર’ તરીકે ઓળખાવ્યું છે. અહીં ભવ્ય ઇતિહાસ છે તો વાઇબ્રન્ટ વર્તમાન છે. અહીં કૃષિ, દરિયાઈ વ્યવસાયોનો મોભો છે. તો સાથે જ હવે આ પંથકને મળશે વૈશ્વિક મંચ. સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગોને નવો વેગ આપતી પહેલ આવી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ. જે યોજાશે તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૬. મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે. હવે બસ ૪ જ દિવસની વાર છે. #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
10
14
749
Collector & District Magistrate Bhavnagar retweeted
From the shores where ships are reborn to industries built on reuse and resilience, Bhavnagar’s journey reflects scale with sustainability at its core. As a global leader in ship recycling and circular economy practices, the district brings forward a model of growth that is responsible, impactful, and future-ready. 4 Days to go | VGRC Rajkot 2026 Marwadi University | 11th –12th January 2026 #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
7
12
506
Collector & District Magistrate Bhavnagar retweeted
કચ્છ-સૌરાષ્ટ્રનાં સ્થાનિક ઉદ્યોગો અને વ્યવસાયોને મળવા જઈ રહ્યો છે વૈશ્વિક મંચ. તમે પણ સાક્ષી બનો અને હમણાં જ રજીસ્ટ્રેશન કરાવો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનાં. Register today: infinite.vibrantgujarat.com/… #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
14
1
18
1,067
Collector & District Magistrate Bhavnagar retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશદુનિયાના મૂડીરોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના પાયામાં છે- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા. આ સમિટથી પ્રેરિત થઈને રાજ્ય સરકાર વિવિધ ઝોન માટેની અલાયદી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરી રહી છે. જે પૈકી, સૌપ્રથમ ઉત્તર ગુજરાત ઝોનની કોન્ફરન્સને અત્યંત ઉત્સાહવર્ધક સફળતા મળ્યા બાદ હવે આગામી 11 જાન્યુઆરીએ માનનીય મોદી સાહેબ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની VGRC નો રાજકોટ ખાતે શુભારંભ કરાવશે. કચ્છ અને સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગો, એન્જિનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના MSME એકમો તેમજ રિન્યુએબલ એનર્જી, પ્રવાસન, કલા સહિતના ક્ષેત્રોને આ કોન્ફરન્સનો ખૂબ મોટો લાભ મળશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ અને રોજગારીના અવસરો ખૂલશે. #VGRCRajkot #VGRC2026
9
117
205
3,506
Collector & District Magistrate Bhavnagar retweeted
Don’t miss the biggest regional growth platform of 2026. Join us at the Vibrant Gujarat Regional Conferences and engage with leaders, innovators, and industries shaping the future of Gujarat. Date: 11th – 12th January 2026 Venue: Marwadi University, Rajkot Support. Connect. Collaborate. Register today: infinite.vibrantgujarat.com/… #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
2
7
14
633
Collector & District Magistrate Bhavnagar retweeted
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે. ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો. ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે. આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.
#WATCH गुजरात: बनासकांठा ज़िले के वाव-थराद क्षेत्र के जेतडा गांव के पैरा-एथलीट गगदास परमार को गुजरात सरकार से अहम सहयोग मिला है। 2017 में करंट हादसे में दोनों पैर गंवाने वाले गगदास को मुख्यमंत्री भूपेंद्र पटेल के निर्देश पर CSR के तहत 14 लाख रुपये की सहायता दी गई। इस राशि से उन्हें अत्याधुनिक हाई-स्पीड प्रोस्थेटिक पैर उपलब्ध कराए गए हैं। प्रोस्थेटिक पैर मिलने के बाद गगदास ने मुख्यमंत्री से मुलाक़ात कर आभार जताया। फिलहाल वे नियमित प्रशिक्षण के साथ 100 और 200 मीटर दौड़ स्पर्धाओं की तैयारी कर रहे हैं और राष्ट्रीय-अंतरराष्ट्रीय मंच पर बेहतर प्रदर्शन का लक्ष्य रख रहे हैं। #GujaratCares
11
261
36
420
20,585
Collector & District Magistrate Bhavnagar retweeted
Join us for B2B and B2G meetings at the Vibrant Gujarat Regional Conferences and explore new avenues for collaboration and growth. Build alliances in hospitality, travel, and destination development. Date: 11th and 12th January 2026 Venue: Marwadi University, Rajkot Support. Connect. Collaborate. Register today: infinite.vibrantgujarat.com/… #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
1
15
1
18
1,049
Collector & District Magistrate Bhavnagar retweeted
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે શુભારંભ થઈ રહ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો. કચ્છ-સૌરાષ્ટ્રનાં સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક વ્યવસાયોને મળવા જઇ રહ્યો છે વૈશ્વિક મંચ. તો તમે પણ પધારો અને સાક્ષી બનો નવી પહેલના. Date: 11th – 12th January 2026 Venue: Marwadi University, Rajkot Register today: infinite.vibrantgujarat.com/… #VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
1
24
29
1,712