Pinned Tweet
મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત મતદાર નોંધણી અધિકારીશ્રી ૪૪- એલીસબ્રીજ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઇ બી.એલ.ઓ. ની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
38
મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત મતદાર નોંધણી અધિકારીશ્રી ૪૪- એલીસબ્રીજ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઇ બી.એલ.ઓ. ની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.@CollectorAhd @DEO_ahmedabad
109
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...
પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...
#FairExamsSecureYouth @CMOGuj
71
DSO AHMEDABAD retweeted
આજરોજ માન. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અમદાવાદના અધ્યક્ષ સ્થાને અસારવા તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અરજદારશ્રીઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો@CMOGuj @revenuegujarat @CollectorAhd @cdceast @dsoahmedabad
સુશાસન અને ટેકનોલોજીના સંગમથી હવે નાગરિક સેવાઓ બની સરળ, ફેસલેસ અને પેપરલેસ!
#DigitalGujarat #GoodGovernance #DigitalIndia #Gujarat
@CMOGuj
@CollectorAhd
@revenuegujarat
80
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ!
#Ahmedabad #Gujarat #GoodGovernance #PublicWelfare #JanKalyan #Development #CivilServices #TransformingIndia
@CMOGuj
@CollectorAhd
@PMOIndia
@revenuegujarat
78
નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે સજ્જતતા!🗳️
આજે વોર્ડ નં.18,30 અને 31 માં ચૂંટણી ઓબ્ઝર્વર સાહેબશ્રીએ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને કોઈ અગવડ ન પડે તે હેતુથી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
#AMC2026
@CEOGujarat
@CollectorAhd
"લોકશાહીનો સાચો ઉત્સવ"🗳️
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત આજે વોર્ડ નં-18, 30 અને 31 માં દિવ્યાંગ મતદારોએ વ્હીલચેર પર આવીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. શારીરિક મર્યાદાઓ હોવા છતાં મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવી અન્ય નાગરિકો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
@CollectorAhd
@CEOGujarat
1
112
DSO AHMEDABAD retweeted
રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અસરકારક સંચાલન માટે નિયુક્ત નિરીક્ષક શ્રીમતી અવંતીકા સિંઘ (MD, GSPC) ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
#LocalBodyElection2026
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી-2026 વોર્ડ નંબર-18,30,31 માં સમાવિષ્ટ સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાનમથકો નક્કી કરવા બાબતે સંબંધિત પોલીસ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ બેઠક યોજવામાં આવી.
@CollectorAhd
@CEOGujarat
@CMOGuj
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત ચૂંટણી સંબંધિત આયોજન અને કામગીરી અંગે ઝોનલ ઓફિસર અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફિસરને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@deoahmedabad
@CEOGujarat
@CMOGuj
@CollectorAhd
DSO AHMEDABAD retweeted
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો તેમજ બફર સ્ટોક ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારની અછત નથી.
નાગરિકોએ અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવી.
#Gujarat #FuelSupply #NoPanicPlease
DSO AHMEDABAD retweeted
"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..."
રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
DSO AHMEDABAD retweeted
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા; રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ...
રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. ઉપરાંત, રાજ્યમાં પૂરતો ઇંધણનો 'બફર સ્ટોક' પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધાર્યા છે અને જથ્થામાં પણ વધારો કર્યો છે. વધુમાં, સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ. ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં : ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ
#GujaratGovernment #Petrol #Diesel @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
DSO AHMEDABAD retweeted
આદિવાસી સમુદાયના સર્વગ્રાહી કલ્યાણની દિશામાં ગુજરાતનાં આગેકદમ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના આદિવાસી સમાજના બાંધવો માટે ગુણવત્તાસભર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ રાજ્ય સરકાર.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
DSO AHMEDABAD retweeted
રાજ્યમાં વન વિસ્તારોના રક્ષણ અને વન્ય પ્રાણીઓના જતન થકી પર્યાવરણપ્રીય વિકાસની પ્રતિબદ્ધતા સાથે વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
DSO AHMEDABAD retweeted
પર્યાપ્ત વીજ વિતરણ, ઊર્જા સંરક્ષણ, બિન-પરંપરાગત ઊર્જાના સ્રોતો થકી રાજ્યમાં અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
DSO AHMEDABAD retweeted
રાજ્યમાં જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ આધુનિક અને અસરકારક બનાવવાની પ્રતિબદ્ધતા સાથે મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
DSO AHMEDABAD retweeted
'સમૃદ્ધ ખેતી, ખુશહાલ ખેડૂત'ના સંકલ્પને ચરિતાર્થ કરવા આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓની સાથોસાથ પ્રાકૃતિક ખેતીને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24,022 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
DSO AHMEDABAD retweeted
રાજ્યમાં વિજ્ઞાન તેમજ નવીનતમ ટેક્નોલોજીનો વ્યાપ વધારી વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634 કરોડની જોગવાઇ.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ































