DyDDO_Dangs (@DangsDyddo) header
DyDDO_Dangs (@DangsDyddo) profile picture

Official account of Deputy District Development Officer Dangs

Joined November 2023
DyDDO_Dangs retweeted
જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયાની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આહવામાં ‘મહિલા સંમેલન’ નો કાર્યક્રમ યોજાયો. સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સ્વાવલંબનના ત્રિવેણી સંગમથી ગુજરાતની નારી બની 'નવા ભારત'ના વિકાસની સમાન ભાગીદાર: મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ
1
1
62
DyDDO_Dangs retweeted
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ પરંપરાગત રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને આદિવાસી સાંસ્કુતિક ભવન આહવા ખાતે યોજાયો કાર્યક્રમ. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા.
1
1
79
DyDDO_Dangs retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતા "જનજાતિય ગૌરવ દિવસ" અંતર્ગત ડાંગ જિલ્લામાં તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ આહવામાં વિવિધ સ્થળોએ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, લીબું ચમચી, કોછળા કુદ જેવી રમતો રમાડવામાં આવશે.
1
67
DyDDO_Dangs retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાઈ રહેલ જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયું અંતર્ગત આજરોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે 'પ્રબુધ્ધ નાગરિક સંમેલન' યોજાયું.
2
1
81
DyDDO_Dangs retweeted
ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આહવામાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરાઇ. આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન: રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ.
1
2
100
DyDDO_Dangs retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ
1
37
DyDDO_Dangs retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ
1
1
65
DyDDO_Dangs retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે આહવામાં 'યુવા સંમેલન' નો કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લાના આહવા સાંસ્કૃતિક ભવન હોલમાં 'યુવા સંમેલન'નો કાર્યક્રમ યોજાયો. ભગવાન બિરસા મુંડા ધર્મ, સંસ્કૃતિ અને સ્વાભિમાનના રક્ષક - વક્તાશ્રી ડો. ચિંતુભાઈ ચૌધરી
1
81
DyDDO_Dangs retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે આહવામાં 'યુવા સંમેલન' નો કાર્યક્રમ યોજાયો.
1
1
115
DyDDO_Dangs retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ ની ઉજવણી કરાશે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ તા.૧૩મીએ આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે યુવા સંમેલન યોજાશે.
2
3
88
DyDDO_Dangs retweeted
૧૫ નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી – જિલ્લો ડાંગ આહવામા ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે : કલેક્ટર શ્રી એન.ડી.પરમાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે કાર્યક્રમ તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે :
1
72
DyDDO_Dangs retweeted
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આહવા ખાતે ‘રન ફોર યુનિટી’ નું આયોજન
3
3
97
DyDDO_Dangs retweeted
આદિવાસી સાંસ્કૃતિક ભવન,આહવા ખાતે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ યોજાયો રાજ્ય કક્ષાના મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ૨૪મા હપ્તા પેટે DBT મારફતે ડાંગ જિલ્લાના કુલ ૩૦,૫૯૮ ખેડૂતોને ₹૬૧૧.૯૬ લાખની સહાયનો સીધો લાભ મળ્યો
1
3
118
DyDDO_Dangs retweeted
ડાંગમાં "પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ" ની ઉજવણીના આયોજન માટે પ્રભારી મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. ૩૦ મી ઓક્ટોબરે જિલ્લામાં કુલ ૩૫ ‘પીએમ કિસાન ઉત્સવ’ કાર્યક્રમ યોજાશે. તા.૩૧ મી એ જિલ્લાના તમામ ગામોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન
3
4
110
As per instructions of ECI, the DEO of Dangdistrict has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 339 no of booths in the district to ensure this. @ECISVEEP @CEOGujarat @InfoDangGog
1
4
409
DyDDO_Dangs retweeted
ડાંગ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી (દિશા) ની યોજાયેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આપ્યુ ઉપયોગી માર્ગદર્શન
3
3
211
DyDDO_Dangs retweeted
આજે ‘વિશ્વ પ્રવાસન દિન’ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના રમણીય પ્રવાસન સ્થળ 'અંજનકુંડ' ખાતે મહા સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું.
4
6
162
DyDDO_Dangs retweeted
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત 'અંજનકુંડ' ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ 'વિશ્વ પ્રવાસન દિન' નિમિત્તે પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મળી ૫૦૦થી વધુ લોકો સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા
2
2
78
Let's join hands to get the environment clean.
2
4
376
DyDDO_Dangs retweeted
આજરોજ ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે #PoshanAbhiyaan અંતર્ગત "પોષણ ઉત્સવ-૨૦૨૬" નિમિત્તે જીલ્લા કક્ષાની "પૌષ્ટિક વાનગી સ્પર્ધા" યોજાઈ. THR અને મિલેટ્સમાંથી બનાવેલી સ્વાદિષ્ટ તથા પોષણયુક્ત વાનગીઓ દ્વારા બાળકોને સુપોષિત અને સ્વસ્થ રાખવા કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
1
5
121