Hello_gandhinagar (@Hello_Gnagar) header
Hello_gandhinagar (@Hello_Gnagar) profile picture

Find us on Instagram and Facebook - @hello_gandhinagar for more updates of Gandhinagar

Gandhinagar,gujrat
Joined August 2012
Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)Photo by Hello_gandhinagar (@Hello_Gnagar)
કલેકટર ગાંધીનગર શ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગરના જનતાને આગામી લોકસભા ની ચૂંટણીમાં ભારે મતદાન કરવા અપીલ.. #hello_gandhinagar #gandhinagar #loksabhaelection2024
1
1
248
Hello_gandhinagar retweeted
Congratulations Gandhinagar for the Guinness World Record. Today, Gandhinagar set a Guinness World Record by planting 3.61 lakh saplings in just one hour. A monumental milestone towards realizing Modi Ji's vision of 'Progress with Nature.' I applaud the Ahmedabad Municipal Corporation and the 25,000 volunteers for their dedication in achieving this landmark feat. #एक_पेड़_माँ_के_नाम
418
1,470
36
5,815
5,489,814
જો ગાંધીનગરનું વાતાવરણ પક્ષીઓ માટે એટલું બધું અનુકૂળ હોય કે બહારથી આવીને અહીં સંત સરોવરની કોતરોમાં ઈંડા મૂકે તો , આવી જગ્યાઓને સુરક્ષીત કરવા જોઈએ. @GandhinagarMC @GujForestDept @CollectorGnr @MeeraPatelMayor @narendramodi @CMOGuj
દર વર્ષે સંત સરોવરમાં નીલ પૂંછ પતરંગા પક્ષીઓ ઉનાળામાં આગમન કરે છે,અહીં મેટિંગ કરી બચ્ચા પેદા કરે છે,પણ આ વર્ષે તેમની વસાહત પર મકાનોનો કાટમાળ અને માટીના ટ્રેક્ટર ફરી રહ્યા છે.પરિસ્થિતિ સંવેદનશીલ છે,જો તાત્કાલિક પગલા ન લેવાય, તો આવનારા વર્ષોમાં આ રમણીય પક્ષી માત્ર યાદગાર બની રહેશે
2
5
10
262
દર વર્ષે સંત સરોવરમાં નીલ પૂંછ પતરંગા પક્ષીઓ ઉનાળામાં આગમન કરે છે,અહીં મેટિંગ કરી બચ્ચા પેદા કરે છે,પણ આ વર્ષે તેમની વસાહત પર મકાનોનો કાટમાળ અને માટીના ટ્રેક્ટર ફરી રહ્યા છે.પરિસ્થિતિ સંવેદનશીલ છે,જો તાત્કાલિક પગલા ન લેવાય, તો આવનારા વર્ષોમાં આ રમણીય પક્ષી માત્ર યાદગાર બની રહેશે
6
9
1
17
433
Hello_gandhinagar retweeted
The world must show zero tolerance for terrorism. #OperationSindoor
6,309
42,628
1,714
274,167
8,045,854
Hello_gandhinagar retweeted
Train no.12238 Ka Asli Sach बिल की माँग करने पे होगी हाथापाई
558
1,383
130
1,699
58,151
Hello_gandhinagar retweeted
Calling all entrepreneurs, investors, and startup enthusiasts! Join us at the #AhmedabadStartupSummit for a day of insights, networking, and inspiration. Hear from growth-stage founders on scaling their startups and their journey to success and demo day of startups 🗓️ Date: 3pm to 6 pm | Oct 25th 📍 AIDTM, SG Highway, #Gandhinagar 🎟️ Register Now: echai.ventures/events/ahmeda… (Free event) Organized by @eChaiVentures @communicatekaro in partnership with Adani Institute of Digital Technology & Management (AIDTM)
2
5
2
12
1,508
ગાંધીનગર તો જોડાઈ ગયું છે સ્વચ્છતા અભિયાનમાં હવે તમે ક્યારે જોડાવ છો? @InfoGandhinagar @CollectorGnr @hitukanodia #SHSGujarat2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #10yearsofswachhbharat #hello_gandhinagar #gandhinagar
1
1
94
Great initiative, Thanks for inviting 🙏🏼
ગાંધીનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા "સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઇન્ફ્લુએન્સર્સ દ્વારા અડાલજ વાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો.
1
41
ગાંધીનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા "સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઇન્ફ્લુએન્સર્સ દ્વારા અડાલજ વાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો.
3
3
116
આપણા ગાંધીનગરનું ગૌરવ અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને લોકલાડીલા કલાકાર એવા હિતુભાઈ કનોડિયા તથા મોના થીબા કનોડીયા દ્વારા જિલ્લાને સ્વચ્છતાની બાબતમાં અગ્રેસર બનાવવા જિલ્લાના તમામ દુકાનદારો તથા નાના વ્યાપારીઓને કચરાપેટીનો ઉપયોગ કરવા પ્રેરિત કરતો એક સંદેશ વિડિયો.... #SHSGujarat
11
16
251
"એક પેડ મા કે નામ" ચાલો આજે આપણે એક વૃક્ષ વાવીએ જે આવતી કાલની પેઢી માટે યાદગાર બને.... સ્વચ્છ પર્યાવરણ અને સુંદર પ્રકૃતિની આવનારા ભવિષ્યને ભેટ આપીએ #ekpedmaakenaam
5
5
137
લોકોની ફરીયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તેવા હેતુથી આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે ગાંધીનગર તાલુકાના સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ઉપસ્થિત થયેલ પ્રશ્નોના સુચારૂપણે નિકાલ સારૂ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી. #citizenbenefits #citizensofgandhinagar @CMOGuj @revenuegujarat @infogujarat @jayantiravi
11
30
1,002
અંડરપાસ એ ગાંધીનગર માટેનો કોન્સેપ્ટ જ નથી, અને ઓવરબ્રિજ તો બનાવી જ ના શકાય એટલે કોઈ મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવો હોય અને જરૂરિયાત દેખાડવી હોય તો એ છે "અંડર પાસ". કોઈ આંગળી કરે જ નહિ.
વાવોલ અંડરપાસ ની હાલત. આ અંડરપાસમાં પાણી ભરાતા વાવોલ ગામની કનેક્ટિવિટી બંધ થઈ જાય છે.
4
8
11
323
યોગ્ય નિરીક્ષણ જરૂરી છે...
ગ્રાન્ટ વાપરવાના આશયથી બનાવેલ અંડરપાસ છે.. એટલે એની જરૂરિયાત નથી એટલે એનું કામ અટકે તો પબ્લિક હેરાન થાય એમ નથી. 0 લોજીક સાથે નો બનેલો અંડર પાસ. અને વૃક્ષો તો ધડા ધડ કાપી નાખ્યાં. ઉપર ના લેવલ થી આવા કામો પર નિરીક્ષણની જરૂર છે.@AmitShah @PMOIndia @sanghaviharsh @GujForestDept
1
45
ગાંધીનગર જિલ્લા વન વિભાગ દ્વારા, ભારે પવન અને વરસાદના પરિણામે ધરાસાઈ થયેલા વૃક્ષોનો તાત્કાલિક નિકાલ કરી, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્ગો ખુલ્લા કરવા ચાલુ વરસાદે પણ કામ કરતાં વન વિભાગના કર્મચારીઓની સારાહની કામગીરી. #safegujarat #safegandhinagar
4
5
76
ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદ સમયે કરેલ સરાહનીય કામગીરી #SafeGujarat @CMOGuj @InfoGujarat
15
22
548
"અતિવૃષ્ટિમાં સતર્ક રહીએ, સલામત રહીએ" સાર્વત્રિક ભારે વરસાદને પરિણામે રાજ્યના ઘણા જળાશયો ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સહયોગ આપવા અપીલ. @CMOGuj #RainAlertinGujarat
1
3
365
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખતા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ #RainAlertinGujarat
3
3
133