
Find us on Instagram and Facebook - @hello_gandhinagar for more updates of Gandhinagar
Gandhinagar,gujrat
Joined August 2012
- Tweets1.5K
- Following130
- Followers1.3K
- Likes2.9K
Congratulations Gandhinagar for the Guinness World Record.
Today, Gandhinagar set a Guinness World Record by planting 3.61 lakh saplings in just one hour. A monumental milestone towards realizing Modi Ji's vision of 'Progress with Nature.' I applaud the Ahmedabad Municipal Corporation and the 25,000 volunteers for their dedication in achieving this landmark feat.
#एक_पेड़_माँ_के_नाम
Hello_gandhinagar retweeted
જો ગાંધીનગરનું વાતાવરણ પક્ષીઓ માટે એટલું બધું અનુકૂળ હોય કે બહારથી આવીને અહીં સંત સરોવરની કોતરોમાં ઈંડા મૂકે તો , આવી જગ્યાઓને સુરક્ષીત કરવા જોઈએ.
@GandhinagarMC
@GujForestDept @CollectorGnr @MeeraPatelMayor @narendramodi
@CMOGuj
Hello_gandhinagar retweeted
દર વર્ષે સંત સરોવરમાં નીલ પૂંછ પતરંગા પક્ષીઓ ઉનાળામાં આગમન કરે છે,અહીં મેટિંગ કરી બચ્ચા પેદા કરે છે,પણ આ વર્ષે તેમની વસાહત પર મકાનોનો કાટમાળ અને માટીના ટ્રેક્ટર ફરી રહ્યા છે.પરિસ્થિતિ સંવેદનશીલ છે,જો તાત્કાલિક પગલા ન લેવાય, તો આવનારા વર્ષોમાં આ રમણીય પક્ષી માત્ર યાદગાર બની રહેશે
Hello_gandhinagar retweeted
The world must show zero tolerance for terrorism.
#OperationSindoor
Hello_gandhinagar retweeted
Calling all entrepreneurs, investors, and startup enthusiasts!
Join us at the #AhmedabadStartupSummit for a day of insights, networking, and inspiration.
Hear from growth-stage founders on scaling their startups and their journey to success and demo day of startups
🗓️ Date: 3pm to 6 pm | Oct 25th
📍 AIDTM, SG Highway, #Gandhinagar
🎟️ Register Now: echai.ventures/events/ahmeda…
(Free event)
Organized by @eChaiVentures @communicatekaro in partnership with Adani Institute of Digital Technology & Management (AIDTM)
Hello_gandhinagar retweeted
Hello_gandhinagar retweeted
આપણા ગાંધીનગરનું ગૌરવ અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને લોકલાડીલા કલાકાર એવા હિતુભાઈ કનોડિયા તથા મોના થીબા કનોડીયા દ્વારા જિલ્લાને સ્વચ્છતાની બાબતમાં અગ્રેસર બનાવવા જિલ્લાના તમામ દુકાનદારો તથા નાના વ્યાપારીઓને કચરાપેટીનો ઉપયોગ કરવા પ્રેરિત કરતો એક સંદેશ વિડિયો....
#SHSGujarat
Hello_gandhinagar retweeted
"એક પેડ મા કે નામ"
ચાલો આજે આપણે એક વૃક્ષ વાવીએ જે આવતી કાલની પેઢી માટે યાદગાર બને.... સ્વચ્છ પર્યાવરણ અને સુંદર પ્રકૃતિની આવનારા ભવિષ્યને ભેટ આપીએ
#ekpedmaakenaam
Hello_gandhinagar retweeted
લોકોની ફરીયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તેવા હેતુથી આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે ગાંધીનગર તાલુકાના સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ઉપસ્થિત થયેલ પ્રશ્નોના સુચારૂપણે નિકાલ સારૂ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી. #citizenbenefits #citizensofgandhinagar @CMOGuj @revenuegujarat @infogujarat @jayantiravi
Hello_gandhinagar retweeted
ગાંધીનગર જિલ્લા વન વિભાગ દ્વારા, ભારે પવન અને વરસાદના પરિણામે ધરાસાઈ થયેલા વૃક્ષોનો તાત્કાલિક નિકાલ કરી, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્ગો ખુલ્લા કરવા ચાલુ વરસાદે પણ કામ કરતાં વન વિભાગના કર્મચારીઓની સારાહની કામગીરી.
#safegujarat
#safegandhinagar
Hello_gandhinagar retweeted
ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદ સમયે કરેલ સરાહનીય કામગીરી #SafeGujarat
@CMOGuj @InfoGujarat
Hello_gandhinagar retweeted
"અતિવૃષ્ટિમાં સતર્ક રહીએ, સલામત રહીએ"
સાર્વત્રિક ભારે વરસાદને પરિણામે રાજ્યના ઘણા જળાશયો ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સહયોગ આપવા અપીલ.
@CMOGuj
#RainAlertinGujarat
Hello_gandhinagar retweeted
Replying to @Hello_Gnagar @InfoGujarat @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @MoHFW_GUJARAT @NHMGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG @InfoGandhinagar
Hello_gandhinagar retweeted
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખતા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ
#RainAlertinGujarat
Hello_gandhinagar retweeted
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી પી.સ્વરૂપના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ.
#RainAlertinGujarat
Hello_gandhinagar retweeted
ભારે વરસાદને કારણે રોડ પર પડી ગયેલ ઝાડ ને તાત્કાલીક હટાવી રોડ પર આવતો ટ્રાફીક ચાલુ કરાવતી ચિલોડા પોલીસ
@CMOGuj
@dgpgujarat
@sanghaviharsh
#gandhinagar



































