IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA) header
IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA) profile picture

IP OFFICER @Happy_Vaghela24 Empowering Mehsana’s youth and startups with IP guidance, innovation training& industry-linked skill development for regional growth

Joined June 2025
Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)Photo by IP & INNOVATION LAB, MEHSANA (@IPLABMEHSANA)
@DCSCMEHSANA 🌸 વિમેન્સ ક્લબ અંતર્ગત મહિલા સશક્તિકરણ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નિષ્ણાત શ્રીમતી સરિતાબેન આર. રાણા દ્વારા મહિલાઓને પ્રારંભિક લક્ષણો, સ્વ-તપાસ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન અપાયું.જાગૃતિ જ બચાવ છે!🌸🔬 @InfoGujcost
2
2
15
@DCSCMEHSANA દ્વારા વિમેન્સ ક્લબ અંતર્ગત આજ રોજ મહિલાઓ માટે સ્વરક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. નિષ્ણાત દીપકભાઈ સાહેબ તથા તેમની ટીમે સ્વરક્ષણની વિવિધ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
2
2
29
IP & INNOVATION LAB, MEHSANA retweeted
A celestial spectacle on a sacred night! The magnificent #Supermoon rising behind the sacred #Nilachakra of Shree Jagannath Temple, Puri, on the auspicious occasion of Kartik Purnima, creates a divine confluence of nature, faith and spirituality. When the cosmic beauty of the universe meets the eternal grace of Mahaprabhu, the moment becomes truly timeless. Jai Jagannath! 🙏
6
12
452
⚛️ Remembering Ernest Rutherford (d. Oct 19, 1937)! The "Father of Nuclear Physics" and Nobel Laureate discovered alpha/beta rays, unlocked the atomic nucleus, and proved elements decay into others over time. 🧪✨
6
7
295
Born on this day in 1917: Christian de Duve! 🧬 The brilliant biochemist who discovered lysosomes (cells' recycling centers) and peroxisomes, earning a Nobel Prize. #ScienceHistory #CellBiology
3
5
111
IP & INNOVATION LAB, MEHSANA retweeted
A state-level mega bike rally focused on road safety will be held under the 'Seva Sankalp Abhiyan', presided over by the Honorable Commissioner of the Gujarat Road Safety Authority. @GRSAofficial @arjunmodhwadia @InfoGujcost @CMOGuj @PMOIndia @sanghaviharsh @Punam_Bhargava
13
16
233
IP & INNOVATION LAB, MEHSANA retweeted
International Day of Clean Air for Blue Skies | 7 September Recognising that clean air is fundamental to human health, planetary well-being and climate resilience, the #UnitedNations established this Day in 2019 as a global call to action. Clean air is not a luxury - it is a right, a shared responsibility and the invisible foundation of life. The air we breathe connects every person, community and ecosystem. Science shows us the way: measure pollution, understand its sources, reduce emissions and continuously monitor progress. From #cleanenergy and #sustainable mobility to cleaner industry, responsible agriculture, better waste management and stronger air-quality standards, evidence must translate into action. Let us turn scientific knowledge into collective action and innovation into lasting solutions - so that clean air and blue skies become a reality not only for us, but for generations yet to come. Let #science lead. Let #innovation scale. Let every breath inspire us to build a healthier #people, a healthier #planet and a healthier #future. @ClimateCentral @SDG2030 @mygovindia @missionliFE @UNFCCC
7
23
488
આ કાર્યક્રમમાં રઘુપુરા પ્રાથમિક શાળામાં ધો. ૭માં અભ્યાસ કરતી ભાવના વાઘેલા પ્રથમ ક્રમે તથા શારદા મંદિર વિદ્યાલયમાં ધો. ૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દક્ષરાજ ગોહિલ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેઓ રાજ્ય કક્ષાએ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
1
4
4
103
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે જાણીતા મહાન વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ હતા. તેમનો જન્મ અમદાવાદ, ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત જૈન પરિવારમાં થયો હતો. તેમણે ભારતમાં ISRO (ઇસરો) ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી .
3
5
51
IP & INNOVATION LAB, MEHSANA retweeted
Friday update of regular school visits @IPLAB_PORBANDAR .they have become a part of us now they does activities which finds path to solutions with all the aid available here. @arjunmodhwadia @GUJCOST @InfoGujcost @Punam_Bhargava @pavitshah @picgujcost
5
8
273
IP & INNOVATION LAB, MEHSANA retweeted
a live streaming watching session was arranged for students about IPR&AI @IPLAB_PORBANDAR where students seen the live presentation and interaction with the experts on screen .@arjunmodhwadia @picgujcost @InfoGujcost @GUJCOST @PIC_GUJCOST @Punam_Bhargava @pavitshah
14
18
225
🌾 વિશ્વ ગ્રામ વિકાસ દિવસ વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજી આધારિત ગ્રામ વિકાસ એ આત્મનિર્ભર ભારતનો પાયો છે. સ્માર્ટ કૃષિ, જળ સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ સેવાઓ અને વૈજ્ઞાનિક જાગૃતિ દ્વારા સમૃદ્ધ, સ્વાવલંબી અને ટકાઉ ગામોનું નિર્માણ કરીએ. @GujAgriDept @PMOIndia @arjunmodhwadia
🤖 Made with AI
14
17
292
IP & INNOVATION LAB, MEHSANA retweeted
The strength of a nation is not measured by the height of its skyscrapers, but by the dignity and prosperity of its villages! 6 July | World Rural Development Day Every investment in rural #education, #healthcare, #science, #sustainable agriculture, digital #connectivity, and local #entrepreneurship plants the seeds of a #stronger , more #inclusive future. Let us work towards a world where every #village is empowered, every #farmer is valued, and every #child has the opportunity to dream, learn, and thrive. When rural communities flourish, humanity flourishes.
🤖 Made with AI
13
21
327
IP & INNOVATION LAB, MEHSANA retweeted
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. બેઠકમાં ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ, પાણી વ્યવસ્થા, જળ સંરક્ષણ, શૈક્ષણિક સુવિધાઓ અને ગટર વ્યવસ્થાપન જેવા જનહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલિકા સતત કાર્યરત છે. #MMCMahesana #StandingCommittee #CityDevelopment #CitizenServices #UrbanDevelopment #Mahesana #GoodGovernance @PMOIndia @CMOGuj @InfoGujarat @infomahesanagog @CollectorMeh @MoHUA_India @sbmugujarat
2
5
386
IP & INNOVATION LAB, MEHSANA retweeted
Our farmers feed the world - it's time we redesigned the tools that serve them. Let's move beyond tradition and create #safe, #ergonomic, and #intelligent ploughing machines that reduce physical strain and protect those who toil under the scorching sun and pouring rain. #innovation should begin where humanity needs it most - with our farmers. Let's design with #dignity. Let's innovate with #compassion. @SDG2030 @mygovindia
10
16
1,372
IP & INNOVATION LAB, MEHSANA retweeted
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ દ્વારા સશક્ત સમાજ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો જનઆંદોલન છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas” ના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સર્વસમાવેશી અને ગુણવત્તાયુક્ત શિક્ષણના મિશન સાથે, ગુજરાતનો દરેક બાળક વિકાસયાત્રાનો સહભાગી બની રહ્યો છે. દીકરીઓનું શિક્ષણ, સમાન તકો અને જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @2047 નું મજબૂત પાયુ છે. ચાલો, દરેક બાળકના સપનાઓને પાંખ આપીએ અને શિક્ષણના પ્રકાશથી ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ કરીએ.
7
10
501
Summer science camp 2026 day 3 Fake News & Media Awareness📰🗞️ #pdeu #gujcost #fakenewsmedia
23
23
145
IP & INNOVATION LAB, MEHSANA retweeted
Small actions can spark big change! Launched by Hon'ble PM of India in 2022, #MissionLiFE (Lifestyle for Environment) inspires people to adopt sustainable habits - saving #water, conserving #energy, reducing #waste, and living #responsibly. What began as a vision has grown into a global movement, proving that when millions make mindful choices every day, we can build a cleaner, greener, and more climate-resilient future for all. MissionLiFE - a step towards a sustainable tomorrow!
24
28
304
IP & INNOVATION LAB, MEHSANA retweeted
#WHYSeries Why do fingerprints remain unique for every individual? Nature leaves a signature on each of us. Long before we are born, a delicate interplay of #genes and the unique environment within the #womb shapes the intricate ridges on our #fingertips. Tiny differences in movement, pressure, blood flow, and touch ensure that no two fingerprints are ever exactly alike - not even those of identical twins. In this remarkable design, #nature offers a timeless lesson: while we share a common humanity, each of us possesses a unique identity and a purpose that no one else can fulfill. Just as no two #fingerprints are the same, no two life journeys are identical. Our individuality is not an accident - it is a gift. Celebrate your uniqueness, cherish your individuality, and strive to leave a positive imprint on the world.
11
18
169
@InfoGujcost તથા @PdeuOfficial ના સંયુક્ત ઉપક્રમે હાલમાં ભાવનગર, વડોદરા, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, તાપી અને નવસારી જિલ્લાઓમાં "Young SDG Explorers Camp" નું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ #સ્વસ્થ ખોરાક અને પોષણ, #AI ફોર અ બેટર વર્લ્ડ, રોજિંદા જીવનમાં એન્જિનિયરિંગ, #ડિજિટલ સલામતી જેવા વિષયો પર યોજાતા રસપ્રદ સત્રો, પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ અને ગ્રુપ એક્ટિવિટીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પ વિદ્યાર્થીઓમાં #SustainableDevelopmentGoals (SDGs) પ્રત્યે જાગૃતિ વધારવા, #વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા તેમજ #નવીનતા અને જવાબદાર નાગરિકત્વના મૂલ્યો કેળવવા માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. ધોરણ ૬-૯ માં ભણતા ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમના લાભાર્થી બન્યા છે.
1
26
30
295