Info Botad GoG (@InfoBotadGoG) profile picture

Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Botad, Gujarat, India
Joined May 2017
Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)
Info Botad GoG retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 nitter.cf/i/broadcasts/2vypAKyMP…
4
40
1
60
4,220
Info Botad GoG retweeted
સાહિત્યનો રસથાળ...!!📖 ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન... ૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૧૬ વિનોદિકાઓ, ૯ નાટિકા અને ૮૯ જેટલી કાવ્ય રચનાઓ... @CMOGuj
26
64
4,324
Info Botad GoG retweeted
ગાય આધારિત ખેતી અપનાવી પંચસ્તરીય જંગલ મોડેલ વિકસાવતા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના ખેડૂત વિરમભાઇ સાકરીયા... મંગલમ્ પ્રાકૃતિક ફાર્મમાં પંચસ્તરીય જંગલ મોડેલ હેઠળ મિશ્ર પાકો કે જેમાં તુરિયા, દૂધી, કારેલા, ગુવાર, પાલક, ધાણા, તલ, મકાઈ, સરગવો, કેળા, આંબા, લીચી સહિતનું વાવેતર કરીને ખેડૂત વિરમભાઇ તેનું બોટાદ સહિત અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લામાં વેચાણ કરીને સંતોષકારક નફો મેળવે છે... રાસાયણિક ખેતીનો માર્ગ છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળતાં જમીનની ફળદ્રુપતા પુનઃજીવંત બની રહી છે, તો બીજી તરફ પૌષ્ટિક પાકોના સેવનથી માનવ આરોગ્ય પણ વધુ તંદુરસ્ત બની રહ્યું છે : ખેડૂત #Naturalfarming #Botad
22
48
3,195
Info Botad GoG retweeted
શબ્દોથી નહીં, સ્વચ્છ રસ્તાઓથી... માત્ર અભિવાદનથી નહીં, જવાબદારીથી... ‘સ્વચ્છતા સે સ્વાગત’ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને યાદગાર બનાવવા સંસ્કારીનગરી છે તૈયાર... #SwachhataSeSwagat
26
39
3,497
Info Botad GoG retweeted
અનંત-અનાદિ નગરી વડનગરની વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવાની એક અનોખી તક.. સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરા, કીર્તિ તોરણ જેવી ઐતિહાસિક ધરોહર, હાટકેશ્વર મહાદેવનું પવિત્ર ધામ, બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ધરાવતું વડનગર આપણી ગૌરવશાળી વિરાસતનું જીવંત પ્રતીક છે. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડનગરમાં શ્રાવણોત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી એક રીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.  શ્રાવણના ચાર અઠવાડિયા દરમિયાન ચાર અલગ-અલગ થીમ પર આ સ્પર્ધા યોજાશે. પ્રથમ સપ્તાહની થીમ છે – "અનંત અનાદિ વડનગર". આકર્ષક ઇનામો જીતવાની તક સાથે આપ સૌ આ ચારેય રીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો. આવો, શ્રાવણના આ પાવન અવસરે વડનગરના વૈભવ, સંસ્કૃતિ, આસ્થા અને વિરાસતનું ગૌરવગાન કરીએ અને આપણી આ અમૂલ્ય ધરોહરને સર્જનાત્મક રીતે સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ. મારી લાગણી છે કે વધુમાં વધુ યુવાનો, સર્જકો અને નાગરિકો આ અનોખી પહેલમાં ઉત્સાહપૂર્વક જોડાય. આવો, સુંદર રીલના માધ્યમથી વડનગરના વિવિધ પાસાઓને વણી લઈને આ ઐતિહાસિક નગરની ભવ્યતાને વંદન કરીએ, અને હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે શ્રાવણોત્સવને આસ્થાભેર ઉજવીએ. રીલ કોમ્પિટિશનમાં જોડાવાની લીંક: mygov.in/task/shravanotsav-2…
1
147
4
197
8,540
Info Botad GoG retweeted
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. @narendramodi
33
199
6
483
14,575
Info Botad GoG retweeted
Parliament passes a Bill that makes our examination system more robust!
5,963
22,426
1,420
102,677
4,318,249
Info Botad GoG retweeted
ખેડા જિલ્લામાં આગામી થોડાક કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ નાગરિકોને અનુરોધ છે કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળો તેમજ બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો. #Kheda #RedAlert #StaySafe
34
1
19
1,503
Info Botad GoG retweeted
Nothing is more important than the welfare and future of our youth! We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students. Those who try to harm the future of our youth will not be spared. देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है। पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें। विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है। युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
35,334
32,645
8,776
127,870
36,396,302
Info Botad GoG retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે જલંધર ખાતેથી દેશના 75 પુનર્વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનના લોકાર્પણ અંતર્ગત વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ. nitter.cf/i/broadcasts/1NxarrWoa…
1
24
41
2,662
Info Botad GoG retweeted
આજના અવસરે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પશ્ચિમ બંગાળથી સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા. તેઓશ્રીના પ્રેરક વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ માણસા ખાતે નિહાળ્યું. આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં ગરિમાપૂર્ણ સ્વીકૃતિ અપાવનાર માનનીય મોદીજીના સુશાસનના પણ સફળ અને સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમના નેતૃત્વમાં આજે વિશ્વ યોગ દિવસ પણ વૈશ્વિક હેલ્થકેરનું સર્વશ્રેષ્ઠ માધ્યમ બન્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1.5 લાખથી વધુ ટ્રેનર્સ તૈયાર કરીને ગુજરાત દેશનું સૌથી અગ્રેસર રાજ્ય બન્યું છે. આ ઉપરાંત, નિશુલ્ક યોગ ક્લાસ થકી 8 લાખથી વધુ લોકોને જોડીને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે. આવો, વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક શક્તિ બનાવીએ અને તંદુરસ્ત સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઈએ. #IDY2026 #YogaForHealthyAgeing #InternationalDayOfYoga2026
4
115
1
226
3,916
Info Botad GoG retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હ્સ્તે ‘વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી 2026’નું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે લોન્ચિંગ. nitter.cf/i/broadcasts/1rGmqqNrQ…
27
36
966
Info Botad GoG retweeted
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હીતાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત. nitter.cf/i/broadcasts/1AJEmmDdz…
22
26
981
Info Botad GoG retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણને સમર્પિત કેન્દ્ર સરકારની અનેકવિધ નવીન પહેલ અને યોજનાઓ થકી કંડારાયો છે સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વાંગીણ પ્રગતિનો પથ તથા અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ સાથે થઈ રહ્યું છે ‘વિકસિત ભારત’નું નિર્માણ. #12YearsOfSeva
3
27
54
1,882
Info Botad GoG retweeted
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ.. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું. #LetterToModiji #LongestServingElectedPMModi
17
184
32
290
16,287
Info Botad GoG retweeted
गंगा डॉल्फिन की रक्षा कर हम एक प्रजाति को संरक्षित करने के साथ ही आने वाली पीढ़ियों के लिए प्रकृति की अमूल्य धरोहर को भी बचा रहे हैं। इस दिशा में देश की पहली Dolphin Rescue Ambulance बहुत काम आ रही है, जिसने हाल ही में उत्तर प्रदेश में गंगा डॉल्फिन को रेस्क्यू किया है। #MannKiBaat
1,016
3,347
72
16,981
834,733
Info Botad GoG retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લઈને બોર્ડર આઉટપોસ્ટ G-7 તથા G-13નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે આયોજિત ‘પ્રહરી સંમેલન’ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ સાધીને દુર્ગમ પરિસ્થિતિનો સામનો કરીને કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે દેશની સીમાઓનું રક્ષણ કરતા વીર જવાનોની કામગીરીને બિરદાવી હતી તેમજ @BSF_India પ્રત્યે સમગ્ર દેશ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
4
32
94
2,641
Info Botad GoG retweeted
તા. 18 મે, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ આ દિવસની ઉજવણીનો હેતુ સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા તેમજ તેના પ્રચારમાં સંગ્રહાલય મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી ચીજવસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે. #InternationalMuseumDay #InternationalMuseumDay2026
34
98
1,787
Info Botad GoG retweeted
ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે... ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા MICA વચ્ચે MoU; માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર શ્રી સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડૉ. મનીષા પાઠક શેલત દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા... આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે. #GujaratInformation #GujaratGovernment
26
97
4,460
Info Botad GoG retweeted
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન 'કલ્પસર યોજના'ને સાકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા... નેધરલેન્ડ્સની મુલાકાત દરમિયાન માન. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરના વૈશ્વિક રોલ મોડેલ સમાન ઐતિહાસિક Afsluitdijk Damની વિશેષ સમીક્ષા કરી... વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડ્સના વડાપ્રધાન મહામહિમ રોબ જેટેન સાથે ડચ જળ વ્યવસ્થાપનની પ્રતિષ્ઠિત સંરચના Afsluitdijkની મુલાકાત લીધી... કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખંભાતના અખાતમાં મીઠા પાણીનો જળાશય બનાવવાનો છે; આ સંદર્ભમાં બંને પક્ષોએ કલ્પસર પ્રોજેક્ટ પર તકનીકી સહયોગ માટે ભારતના જલ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ વ્યવસ્થાપન મંત્રાલય વચ્ચે આશય પત્ર (Letter of Intent) પર હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું... ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને નેધરલેન્ડ્સની જળ વ્યવસ્થાપન ક્ષેત્રના બહોળા ટેક્નિકલ અનુભવનો સીધો લાભ કલ્પસર યોજનાને મળશે... નેધરલેન્ડ્સની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે બનશે માર્ગદર્શક; ખંભાતના અખાત નજીક મીઠા પાણીનું વિશાળ જળાશય અને ડેમ બનાવવાની યોજનાને મળશે નવો વેગ... #KalpasarProject #PMModiInNetherlands
35
81
1,787