બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
દિવાળીના પર્વને અનુલક્ષીને બોટાદ ફાયર વિભાગ દ્વારા ભંગારના ડેલાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ
અને તાલીમ કાર્યક્રમ યોજાયો
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
swagat.gujarat.gov.in બોટાદ તાલુકા(શહેર તથા ગ્રામ્ય) સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રથમ વખત બોટાદની સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાયું
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદના બરવાળા તાલુકાનો "તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ" તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ જિલ્લામાં વસતા ભૂતપૂર્વ સૈનિક અને તેમના આશ્રિતોએ વેબસાઈટ પર ઓનલાઇન નોંધણી કરાવવા બાબત
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને મહિલા પોલીસ સ્ટેશનની સંવેદનશીલ કામગીરીથી અઢી વર્ષથી વિખૂટા પડેલા દંપતીનું પુનઃમિલન
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે પ્રામાણિકતા તથા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના શપથ ગ્રહણ કરાયા*
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
૨૧ વીઘા જમીનમાં સરગવાની ખેતી થકી ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને માતબર આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂતશ્રી જયેશભાઈ જાંબુકીયા:ગત વર્ષ સરગવાના પાક થકી રૂ. ૧૭ લાખથી વધુનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર બોટાદ ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
બોટાદના ગઢડા તાલુકામાં ઘરેલુ વિવાદમાં પોલીસ સેન્ટર બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા સફળ મધ્યસ્થીથી દંપતી વચ્ચે સુખદ સમાધાન
@CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
અનેકતામાં એકતાના દર્શન સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી:એકતા રેલી, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જીવંત પ્રસારણ કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો
@PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ
@PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
#RashtriyaEktaDiwas2026
સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં સંપૂર્ણ દેશ એકતાના રંગે રંગાયો
@PMOIndia @AmitShah @CMOGuj
@InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી:એકતા રેલી,‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જીવંત પ્રસારણ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
#rashtriyektadiwas
'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
Info Botad GoG retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 nitter.cf/i/broadcasts/2vypAKyMP…
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લામાં ભવ્ય એકતા પરેડ:પોલીસ વિભાગ દ્વારા આયોજિત એકતા પરેડમાં બોટાદ જિલ્લાના આશરે ત્રણ હજારથી પણ વધુ લોકો ઉત્સાહભેર સહભાગી
@PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD @SP_Botad
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય એકતા પરેડનું આયોજન
@PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
#RashtriyaEktadiwas2026






































