District Panchayat office Botad (@DDOBOTAD) header
District Panchayat office Botad (@DDOBOTAD) profile picture

Official Account of District Development Officer, District Panchayat, Botad| Government of Gujarat

Botad, India
Joined December 2017
Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)
તા .3 ના રોજ District TB Comorbidity Coordination committee ની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું જેમાં NTEP અંતર્ગત વિવિધ સૂચકઆંકો અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @MoHFW_GUJARAT @GujPRHDept @GujDCoffice @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
1
287
District Panchayat office Botad retweeted
આજરોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી બોટાદ ના અધ્યક્ષ સ્થાને District TB Comorbidity Coordination committee ની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું જેમાં NTEP અંતર્ગત વિવિધ સૂચકઆંકો અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું
2
2
83
આજે ભાંભણ ગ્રામપંચાયત,પ્રા. શાળા અને આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત કરી,15મું નાણાપંચ,વેરાવસુલાત, વતનપ્રેમ યોજના, અટલવાડી યોજનાની સમીક્ષા કરી તેમજ સરદાર જયંતિ નિમિત્તે આયોજિત એકતા રેલીના સ્થળની મુલાકાત કરી આયોજનની સમીક્ષા કરી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoBotadGoG
1
7
282
આજે મધુસુદન ડેરી ખાતે ચેરમેનશ્રી, નાયબ નિયામક પશુપાલન, DRDA ડાયરેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામીણ મહિલાઓને 'સ્વ સહાય જૂથ'માં જોડવા અને પશુપાલન વિભાગની યોજનાઓ પશુપાલક મહિલાઓ સુધી પહોંચાડવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી. ડેરી દ્વારા પૂર્ણ સહયોગની ખાતરી આપી. #SHG @CMOGuj @GujPRHDept
10
769
આજે ગઢડા તાલુકા પંચાયત ખાતે સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી. તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને પ્રજાલક્ષી કાર્યોની ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ફરજિયાત ફિલ્ડ વિઝિટ કરવા જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
6
926
રોજમાળ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ૧૫મા નાણાપંચના વિકાસ કાર્યો,વેરા વસુલાત,વતનપ્રેમ યોજના તથા આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત કરી શિક્ષણ, આરોગ્ય અને મધ્યાહન ભોજન શેડની સમીક્ષા કરી જરૂરી સુચના આપી. @CMOGuj @GujPRHDept @ICDSGujarat @EduMinOfGujarat @Collectorbotad @InfoGujarat
5
501
લીંબાળી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ #PMAY ગામતળ, આંગણવાડીની જમીનનું દબાણ દૂર કરવા, ઘેલો નદી પર નવો પુલ અને લીંબાળી-રોજમાળ રોડના સોલ્ડરિંગ કામ અંગે સૂચના આપી.સબ સેન્ટર ખાતે TB સર્વે, HPV વેક્સિનેશન તેમજ શાળામાં 'બાળ સંસદ'ની કામગીરી બિરદાવી. @CMOGuj @GujPRHDept @dcoffice @infogujrat
6
322
આજરોજ લીંબાળી મુકામે પશુપાલન નો વ્યવસાય કરતી દુધ મંડળીના બહેનોને SHG અંતર્ગત જોડાવાથી થતા ફાયદાની સમજૂતી આપી SHG માં જોડાવાની સંમતિ મેળવી. #NRLM @CMOGuj @GujPRHDept @GlpcLivelihood @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
8
329
ગોધાવટા ગ્રામ પંચાયત ખાતે ૧૫મા નાણાપંચ, વેરા વસુલાત, વતનપ્રેમ તથા અટલવાડી યોજનાની સમીક્ષા કરી. #PMAY ના લાભાર્થીઓ અને નવી આંગણવાડી માટેની સૂચિત જગ્યાની સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @InfoBotadGoG
3
11
522
તા.13ના બગડ ગામે મુલાકાત કરી #PMAY ૧૫માં નાણાપંચ , અન્ય યોજનાકીય સમીક્ષા કરી, આંગણવાડી મુલાકાત સગર્ભામાતા, કિશોરીઓને THR વિતરણ સમીક્ષા કરી, શાળા મુલાકાત કરી સંબંધીતને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @crdgujarat1 @WCDGujarat @infoGujarat @InfoBotadGoG
1
7
451
રાણપુર ખાતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, #CHC તથા CDPOની કચેરી, ઓટેકા અંતર્ગત નિર્માણ પામનાર #ESR Tank અને સંપ માટે યોગ્ય જગ્યાની સ્થળ મુલાકાત લેવામાં આવી. જનસુવિધા અને પીવાના પાણીની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તરફ મહત્વપૂર્ણ એક કદમ @CMOGuj @GujPRHDept @gwssb_gujarat @ICDSGujarat
1
10
3,343
આજે કિનારા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ૧૫મા નાણાપંચના વિકાસકામોની પ્રગતિ,વેરા વસુલાતની સ્થિતિ,#VatanPremYojna તેમજ અન્ય સરકારી યોજનાકીય કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @InfoBotadGoG
6
594
આજે ગાંધી જયંતીના પાવન અવસરે બોટાદ SP કચેરી ખાતે #SHG બહેનો દ્વારા સંચાલિત 'મંગલમ કેન્ટીન'નો શુભારંભ #GLPC MD શ્રીમતી પ્રશસ્તિ પારિક (IAS)ના વરદહસ્તે ઉદ્ઘાટન કર્યું. જેથી ગ્રામિણ મહિલાઓને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર નારીના સંકલ્પ ને વેગ મળશે @CMOGuj @GujPRHDept @InfoGujarat
4
242
આજે બરવાળા તાલુકાનાં વાઢેલા ખાતે #SpecialGramSabha યોજાઈ, જેમાં નાગરિકો વિકાસની પ્રાથમિકતાઓ અને #reformUtsav કેચ ધ રેઇન, તેમજ મહત્વપૂર્ણ સરકારી પહેલો અંગેની ચર્ચા કરવામાં આવી #GPDP #SabkiYojanaSabkaVikas #VBGRAMG #ViksitBharat_GRAMG @mopr_goi @CMOGuj @GujPRHDept @InfoGujarat
3
210
આજે ગઢડાના ગુંદાળા ગામે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી @RivabaJadeja ની વિશેષ ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ યોજી ભૂલકાંઓ સાથે સંવાદ કરી ફળ-સુખડીનું વિતરણ કર્યું અને THR માંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન નિહાળી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કર્યા. @CMOGuj @ICDSGujarat
1
10
375
આજરોજ મોટા ઉમરડા ગ્રામ પંચાયત મુલાકાત દરમ્યાન વેરા વસુલાત, ૧૫માં નાણાંપંચ તેમજ સાફ-સફાઈ તથા અન્ય વહીવટી કામગીરી અને અન્ય યોજનાકીય સમીક્ષા કરી અને જરૂર માર્ગદર્શન પાઠવ્યું. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @InfoBotadGoG
7
292
માંડવા મુકામે પ્રાથમિક શાળા માં મોટા પ્રમાણમાં વૃક્ષો નુ વાવેતર કરવા તથા ભૂલકાંઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવા બદલ શિક્ષકોને બિરદાવ્યા, બાળકોને દરરોજ યોગ કરાવવા સૂચન આપ્યું. PHC મુલાકાત કરી કામગીરી સમીક્ષા કરી. @CMOGuj @GujPRHDept @ICDSGujarat @InfoGujarat @Collectorbotad
9
365
આજે ઢસા જંકશન મુકામે વેરા વસુલાત, સાફ-સફાઈ તથા અન્ય વહીવટી કામગીરીની સમીક્ષા કરી, પોષણમાસ અન્વયે બાળકોને ફળ વિતરણ અને સ્વસ્થ બાળકોને પ્રમાણપત્ર એનાયત કર્યું. નવા મજૂર થયેલા CHC ની બાંધકામ પ્રગતિ સમીક્ષા કરી. @CMOGuj @GujPRHDept @InfoGujarat @Collectorbotad @InfoBotadGoG
1
7
232
ગતરોજ તા.૨૫ ના બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી બી.એ. શાહ સાહેબના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં સચિવશ્રીએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી. @CMOGuj @GujPRHDept @revenuegujarat @InfoGujarat
8
523
આજે તા.25ના પોષણ ઉત્સવ કાર્યક્રમ અન્વયે ઝરીયા આંગણવાડી મુલાકાત કરી બાળકોને ફળ અને સુખડી તથા સગર્ભામાતા,કિશોરીઓને THR વિતરણ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતની મુલાકાત કરી સંબંધીત અધિકારીને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @WCDGujarat @infoGujarat @infoBotadGoG
1
8
364