Collector & DM Botad (@Collectorbotad) header
Collector & DM Botad (@Collectorbotad) profile picture

Official Account of Collector & District Magistrate, Botad

Botad, India
Joined June 2017
Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)
Collector & DM Botad retweeted
*RTLOC (મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર)* જમીન સંબંધિત કામ થયા સરળ, ઝડપી અને પારદર્શક ! #Gujarat #RevenueDepartment #Digital #GoodGovernance @CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
1
6
20
3,987
આજ રોજ બરવાળા તાલુકાના રેફડા ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી, વિકાસ ના બાકી કામો, જરૂરી જાહેર સુવિધાઓ તેમજ વસૂલાત અંગે સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
3
370
આજ રોજ બોટાદ તાલુકાના રાજપરા ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી, વારસાઈ અરજીઓ, પીવાના પામીને વ્યવસ્થા અને ગામની સફાઈ બાબતે સમીક્ષા કરી, સંબંધિતોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
5
577
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
123
Collector & DM Botad retweeted
સાથે જ, સૌને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા તેમજ રાષ્ટ્રની એકતા અને સમરસતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા અપીલ કરી.(2/2)
1
1
3
260
Collector & DM Botad retweeted
લોખંડી પુરુષ સરદાર સાહેબને ભાવપૂર્વક નમન કર્યા તથા સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. (2/2)
2
4
9
302
Collector & DM Botad retweeted
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલજીની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ 2026’ની ઉજવણી અંતર્ગત પ્રભારી જિલ્લા બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી(1/2)
4
13
121
1,632
Collector & DM Botad retweeted
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ 2026’ની ઉજવણી અંતર્ગત પ્રભારી જિલ્લા બોટાદ ખાતે યોજાયેલી એકતા રેલીમાં સહભાગીતા કરી. (1/2)
9
29
260
2,280
Collector & DM Botad retweeted
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી:એકતા રેલી,‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જીવંત પ્રસારણ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #rashtriyektadiwas
1
2
152
Collector & DM Botad retweeted
સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં સંપૂર્ણ દેશ એકતાના રંગે રંગાયો @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
2
140
Collector & DM Botad retweeted
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
4
199
Collector & DM Botad retweeted
અનેકતામાં એકતાના દર્શન સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી:એકતા રેલી, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જીવંત પ્રસારણ કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
5
185
Collector & DM Botad retweeted
'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
2
108
Collector & DM Botad retweeted
આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી. આ સફળ આયોજનની કેટલીક ઝલક… ✨ (2/2)
1
5
250
Collector & DM Botad retweeted
પ્રભારી જિલ્લા બોટાદમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ 2 એમ કુલ 40 જેટલા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. (1/2)
1
8
45
1,105
Collector & DM Botad retweeted
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા આગની મોકડ્રિલ યોજાઈ; બે વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી આગ પર કાબૂ મેળવાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
143
Collector & DM Botad retweeted
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય એકતા પરેડનું આયોજન @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktadiwas2026
1
2
99
Collector & DM Botad retweeted
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લામાં ભવ્ય એકતા પરેડ:પોલીસ વિભાગ દ્વારા આયોજિત એકતા પરેડમાં બોટાદ જિલ્લાના આશરે ત્રણ હજારથી પણ વધુ લોકો ઉત્સાહભેર સહભાગી @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD @SP_Botad
1
7
250
Collector & DM Botad retweeted
ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે “રન ફોર યુનિટી – ૨૦૨૬" નું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @Collectorbotad @IGP_BHR_RANGE
2
1
3
414