બોટાદ એલ.સી.બી. ટીમની નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી
રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ LCB.
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બેટરી ચોરીના ગુનાનો ભેદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)ની મદદથી ગણતરીની કલાકોમાં ઉકેલી એક આરોપીને ઝડપી પાડતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા “સત્યનિષ્ઠા થી સમૃદ્ધિ” થીમ આધારિત “ફરજ પ્રત્યે નિષ્ઠા”ના શપથ લેવામાં આવ્યા. આ પ્રસંગે પ્રામાણિકતા, પારદર્શિતા અને નૈતિક મૂલ્યો સાથે ફરજ નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. 🇮🇳
@GujaratPolice
@IGP_BHR_RANGE
ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટ સામે બોટાદ એલ.સી.બી.ની કડક કાર્યવાહી!
ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગનું નેટવર્ક ચલાવતા એક ઈસમને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB).
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
ગુમ થયેલ હીરો કંપનીના HF ડીલક્ષ મો.સા.ને ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢી અરજદારને મુદ્દામાલ પરત અપાવી "તેરા તુજકો અર્પણ" નું સુત્ર સાર્થક કરતી બોટાદ ટાઉન પોલીસ તથા નેત્રમ ટીમ બોટાદ
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
⚖️ નામદાર બોટાદ કોર્ટ દ્વારા કન્વીક્ટેડ પર્સન (દોષિત) જાહેર કરવામાં આવેલ સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ.
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
📱 “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરતી બોટાદ એલ.સી.બી.
સરકારશ્રીના સંચાર સાથી C.E.I.R. પોર્ટલની મદદથી બોટાદ જિલ્લામાં ખોવાયેલા ૧૨ (બાર) મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ અરજદાશ્રીઓને પરત કરતી બોટાદ એલ.સી.બી. ટીમ.
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
🚨 ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના ૭૦૮ ગ્રામ જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ S.O.G. ટીમ
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
🚨 બોટાદ પોલીસની “ઝીરો ટોલરન્સ” નીતિ હેઠળ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બોટાદ LCB
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે “રન ફોર યુનિટી – ૨૦૨૬" નું આયોજન કરવામાં આવેલ.
@GujaratPolice
@Collectorbotad
@IGP_BHR_RANGE
"તેરા તુજકો અર્પણ" અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનું રૂ. ૭૦,૦૦૦/- કિંમતનું હીરાનું પાર્સલ તથા રોકડ રૂ. ૮૦,૦૦૦/- મોટર સાયકલમાં લટકાવેલ ટિફિનના થેલામાં મુકેલ જેમાંથી કયાંક પડી જતાં ગુમ થયેલ.
જે શોધી કાઢી પરત કરવામાં આવ્યું.
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ ગામોમાં ડ્રગ્સ, સાયબર ક્રાઈમ તથા ટ્રાફિક જાગૃતિ અંગે મેગા અવેરનેસ કાર્યક્રમ
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
*₹50,000નું પાર્સલ ગુમ થયું... બોટાદ પોલીસે શોધી કાઢ્યું!
રિક્ષામાંથી ગુમ થયેલું સાડીઓનું પાર્સલ બોટાદ ટાઉન પોલીસની સતર્કતા અને સઘન શોધખોળથી મૂળ માલિકને પરત. 💪
તેરા તુજકો અર્પણ — માત્ર સૂત્ર નહીં, બોટાદ પોલીસની કામગીરી! 👮♂️🔥
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સાયબર ઠગાઈથી ગુમ થયેલી રકમ/મિલકતને કાયદેસરની કાર્યવાહી દ્વારા મૂળ હકદાર સુધી પરત પહોંચાડવામાં આવી. 👮♂️🔐
@GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
બોટાદ જિલ્લા પોલીસ | સુરક્ષા સેતુ સોસાયટી
📍 એસ.જે. દાણી સ્કૂલ, બોટાદ ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્થ જાગૃતિ અને Fit India અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
@dgpgujarat
@IGP_BHR_RANGE
@dgpgujarat







