Info Botad GoG (@InfoBotadGoG) profile picture

Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Botad, Gujarat, India
Joined May 2017
Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)
બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
100
દિવાળીના પર્વને અનુલક્ષીને બોટાદ ફાયર વિભાગ દ્વારા ભંગારના ડેલાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
84
swagat.gujarat.gov.in બોટાદ તાલુકા(શહેર તથા ગ્રામ્ય) સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
78
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રથમ વખત બોટાદની સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
81
બોટાદના બરવાળા તાલુકાનો "તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ" તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
60
બોટાદ જિલ્લામાં વસતા ભૂતપૂર્વ સૈનિક અને તેમના આશ્રિતોએ વેબસાઈટ પર ઓનલાઇન નોંધણી કરાવવા બાબત @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
72
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને મહિલા પોલીસ સ્ટેશનની સંવેદનશીલ કામગીરીથી અઢી વર્ષથી વિખૂટા પડેલા દંપતીનું પુનઃમિલન @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
118
બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
123
બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે પ્રામાણિકતા તથા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના શપથ ગ્રહણ કરાયા* @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
4
318
૨૧ વીઘા જમીનમાં સરગવાની ખેતી થકી ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને માતબર આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂતશ્રી જયેશભાઈ જાંબુકીયા:ગત વર્ષ સરગવાના પાક થકી રૂ. ૧૭ લાખથી વધુનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
3
157
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર બોટાદ ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
78
બોટાદના ગઢડા તાલુકામાં ઘરેલુ વિવાદમાં પોલીસ સેન્ટર બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા સફળ મધ્યસ્થીથી દંપતી વચ્ચે સુખદ સમાધાન @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
116
અનેકતામાં એકતાના દર્શન સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી:એકતા રેલી, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જીવંત પ્રસારણ કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
5
185
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
4
199
સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં સંપૂર્ણ દેશ એકતાના રંગે રંગાયો @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
2
140
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી:એકતા રેલી,‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જીવંત પ્રસારણ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #rashtriyektadiwas
1
2
152
'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત @PMOIndia @AmitShah @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktaDiwas2026
1
2
108
Info Botad GoG retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 nitter.cf/i/broadcasts/2vypAKyMP…
4
40
1
60
4,219
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લામાં ભવ્ય એકતા પરેડ:પોલીસ વિભાગ દ્વારા આયોજિત એકતા પરેડમાં બોટાદ જિલ્લાના આશરે ત્રણ હજારથી પણ વધુ લોકો ઉત્સાહભેર સહભાગી @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD @SP_Botad
1
7
250
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય એકતા પરેડનું આયોજન @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD #RashtriyaEktadiwas2026
1
2
99