SDM&ERO-99 Mahuva (@MahuvaSdm) header
SDM&ERO-99 Mahuva (@MahuvaSdm) profile picture
Joined January 2020
Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)Photo by SDM&ERO-99 Mahuva (@MahuvaSdm)
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર... #FairExamsSecureYouth
140
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર... #FairExamsSecureYouth
3
7
898
વસ્તી ગણતરી 2027 ની તાલીમ. #census
100
ચાર્જ ઓફિસર અને મામલતદાર મહુવા દ્વારા મહુવા ગ્રામ્ય વિસ્તારની વસ્તી ગણતરી 2027 અન્વયે પ્રથમ તબક્કની 3 દિવસની વસ્તી ગણતરીની તાલીમ સુપરવાઈઝર અને ગણતરીદારનું આયોજન કરી તાલીમ આપવામાં આવી.
105
તાલુકા/જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી - ૨૦૨૬ સંદર્ભે મહુવા સબ ડિવિઝનલમાં સંવેદનશીલ મતદાન મથક ખાતે ચૂંટણી અધિકારી અધિકારીશ્રી દ્વારા મતદાન મથકની મુલાકાત લીધી
100
તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી - ૨૦૨૬ અન્વયે મહુવા તાલુકા/જિલ્લા પંચાયતમાં ઝોનલ/મદદનીશ ઝોનલની તા.૨૨/૦૪/૨૦૨૬ના રોજ અત્રેની અધ્યક્ષ સ્થાને મિટિંગ રાખવામાં આવી. @Collectorbhav @CMOGuj @ECISVEEP @Info_Bhavnagar @revenuegujarat
113
તાલુકા/જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. જેથી મતદાન મથક પરના મહિલા પોલિંગ સ્ટાફને આજ રોજ તા.૧૮/૦૪/૨૦૨૬ ના મહુવા ખાતે મહિલા મતદાન અધિકારીને તાલીમ આપવામાં આવી. @Collectorbhav @ECISVEEP @Info_Bhavnagar @CMOGuj
92
આજરોજ SVEEP અંતર્ગત મહુવા તાલુકામાં જુદી જુદી શાળાઓમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી અને મતદાર જાગૃતિ કરવામાં આવી. @Collectorbhav @CMOGuj @ECISVEEP @Info_Bhavnagar
91
જેસર તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ પોલિંગ ઓફિસરની તાલીમ યોજવામાં આવી. તેમજ પોલીંગ ઓફિસરને મતદાન મથક પરની કરવાની કામગીરી માટે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું. #TPDP @Collectorbhav @ECISVEEP @CMOGuj @revenuegujarat @Info_Bhavnagar
99
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ અન્વયે SVEEP મતદાર જાગૃતિ લાવવા આજરોજ તા.૧૩/૦૪/૨૦૨૬ ના મહુવા તાલુકાના શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી / પગપાળા રેલી કરી SVEEP કાર્યક્રમ કરવામાં આવ્યો. #sveep @Collectorbhav @ECISVEEP
68
તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મતદાન મથકનો પોલીંગ સ્ટાફની પ્રથમ તાલીમનું આયોજન શ્રી કે. જી. મહેતા શાળા મહુવા ખાતે કરવામાં આવ્યું. #tpdp @Collectorbhav @revenuegujarat @ECISVEEP
2
5
131
Census District Level Master Trainer “Conducted training for enumerators and supervisors for Census 2027. Strengthening the process for accurate population data collection. 🇮🇳” @Collectorbhav
1
97
SDM&ERO-99 Mahuva retweeted
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય ✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર ✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
1
111
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv2026
91
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv2026
75
SDM&ERO-99 Mahuva retweeted
"ગૂંજશે ઓમકારનો નાદ" 8 થી 11 જાન્યુઆરી દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનો અનોખો અવસર... #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvBHN @CMOGuj @Collectorbhav
2
1
141
"ગૂંજશે ઓમકારનો નાદ" 8 થી 11 જાન્યુઆરી દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનો અનોખો અવસર... #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvBHN @CMOGuj @Collectorbhav
2
1
141
'સોમનાથ સ્વાભિમાન પર્વ’ અતૂટ આસ્થાના 1000 વર્ષ... સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ... તા. 8 થી 11 જાન્યુઆરી, 2026 #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvBHN
3
2
296
ભક્તિ અને આસ્થાનું તીર્થ સ્થાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની પાવન ધરતી પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvBHN
1
71
સોમનાથની ધરા પરથી ગુંજશે સ્વાભિમાનનો શંખનાદ. સોમનાથની શિલાઓ સાક્ષી છે સ્વાભિમાનની ગાથાની. આ ગૌરવભરી ગાથાને ઉજાગર કરવાના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી ઊજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’. #SomnathSwabhimanParv
2
2
101