Modasa City (@ModasaCity) header
Modasa City (@ModasaCity) profile picture

News | Food | Heritage | Natural | Biggest Social Media Community Of #Aravalli | Promoting Only Positivity & Creativity. #ModasaCity #ArvalliDistrict

Modasa, India
Joined January 2015
Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)
सदैव अकेले लड़ने का साहस रखिए...💯💯
22
472
9
2,831
84,666
ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકો માટે મહત્વપૂર્ણ અપડેટ... હવે ટોલ પ્લાઝા પર કેમેરા દ્વારા નંબર પ્લેટ સ્કેન કરીને ખાનગી વાહનોના દસ્તાવેજોની ઈ-ડિટેક્શન સિસ્ટમથી ચકાસણી થશે. દસ્તાવેજો અધૂરા કે અમાન્ય હશે તો નિયમ મુજબ ઈ-ચલણ આવી શકે છે... 1.PUC (Pollution Under Control): વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ. 2.Insurance: વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ. 3.Registration: વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ.
34
95
3
406
50,721
તાલુકા પંચાયત મોડાસા ખાતે મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, મહિલા સુરક્ષા તથા મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. @MinistryWCD @CollectorArv @DdoArvalli @InfoGujarat @AravalliGog
1
3
68
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર; ગુજરાતમાં હવે કોઈપણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ... #GujaratInformation
42
95
10
466
23,801
हर क्लेश को हरने वाले श्री गोविंद को कोटि-कोटि प्रणाम।
11
42
2
309
5,577
અખિલમ....મધુરમ.
4
92
1
795
13,809
Mahabharat legend 🪈 #mahabharat #legend
10
414
2
6,665
119,390
PM મોદીનું આ નિવેદન કંપનીના દરેક માલિકે સાંભળવું જરૂરી, જુઓ શું કહ્યું? Source: Social Media #NarendraModi #PMModi #BusinessOwners #IndianIndustry #BusinessNews #VTVDigital
14
18
3
128
10,002
ગુજરાતના ઐતિહાસિક ગૌરવને વૈશ્વિક ઓળખ! અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું.અંદાજે 1500 વર્ષ પ્રાચીન મંદિરને આંતરરાષ્ટ્રીય સન્માન મળતાં ગુજરાતનું ગૌરવ વધ્યું. #ShamlajiTemple #GujaratPride @CMOGuj @InfoGujarat
ગુજરાતના ઐતિહાસિક ગૌરવને વૈશ્વિક ઓળખ! અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું. અંદાજે 1500 વર્ષ પ્રાચીન મંદિરને આંતરરાષ્ટ્રીય સન્માન મળતાં ગુજરાતનું ગૌરવ વધ્યું. #ShamlajiTemple #GujaratPride @CollectorArv @InfoGujarat
2
3
453
મોડાસા અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાના અધ્યક્ષ સ્થાને "મિશન શક્તિ યોજનાની" જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિ તથા PBSC યોજનાની બેઠક યોજાઈ હતી. @MinistryWCD @CollectorArv @DdoArvalli @SP_Arvalli @InfoGujarat @AravalliGog
2
5
138
Modasa City retweeted
ભિલોડાના પાદરા ગામની સીમમા બળેલી અર્ટીગા કારમાંથી શંકાસ્પદ માનવ કંકાલ મળી આવવાના ચકચારી હત્યાના બનાવનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી, હત્યાના ગુનામાં સંડોવાયેલા કુલ-૦૪ આરોપીઓને ગુનામાં વપરાયેલ ઇકો કાર સાથે ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી તથા ભિલોડા પોલીસને સફળતા.
1
2
421
જનજાતીય ગૌરવ પખવાડિયા અંતર્ગત મહિલા સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભોના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.@MinistryWCD @CollectorArv @DdoArvalli @InfoGujarat @AravalliGog
2
3
106
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv, આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી દ્વારા મેઘરજ તાલુકાના ઇસરી ગામ ખાતે આવેલ મારૂતિનંદન ગ્રામીણ વિતરક HP GAS agency ની તપાસણી કરવામાં આવી.
1
46
Modasa City retweeted
પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા IPS અરવલ્લી-મોડાસાનાઓ દ્રારા નવા વર્ષના આગમન નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, RAC, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લાના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી
3
23
2,495
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv,#Modasacity, આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી દ્વારા મેઘરજ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ સંચાલિત ગોડાઉનની આકસ્મિક તપાસણી કરવામાં આવી. વજન અને ગુણવત્તા બાબતે પણ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા.
1
21
Modasa City retweeted
નવા વર્ષના આગમન નિમિત્તે સ્નેહમિલન (Get Together) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, RAC, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🎊
3
8
566
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv,#VadnagarWinsRedDot આંતરરાષ્ટ્રીયસ્તરે ઝળક્યું ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’ જર્મનીના બર્લિનખાતે ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’.
1
20
Modasa City retweeted
આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કરવા છતાં સ્કોર્પીયો ગાડીમાંથી ગેરકાયદેસર રીત લઇ જવાતા ૪૨૫.૮૦૦ કિલોગ્રામ પોશડોડા જેની અંદાજિત કિંમત ₹૬૩,૮૭,૦૦૦/- તથા બે પિસ્તોલ, ૧૧ જીવતા કારતૂસ તેમજ અન્ય ચીજવસ્તુ મળી કુલ ₹૮૫,૦૮,૧૦૦/- નો મુદામાલ જપ્ત કરી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્રથી સન્માનિત.
2
6
573
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભિલોડા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન માન. મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. યોજનાઓના લાભાર્થીઓએ આપ્યા પ્રતિભાવ. #BirsaMundaJayanti #JanjatiyaGauravSaptah #Aravalli @CollectorArv @prant_modasa @InfoGujarat
3
1
125