Morbi Municipal Corporation (@Morbi_MMC) profile picture

Official Handle of Morbi Municipal Corporation. Follow us for Updates and Initiatives regarding Morbi

Joined October 2020
Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)Photo by Morbi Municipal Corporation (@Morbi_MMC)
મોરબી મહાનગરપાલકાની ફાયર શાખાએ ૦૧ સમાજવાડીમાં ૯૦ વ્યક્તિને ફાયર પ્રિવેન્શન ની ટ્રેનિંગ આપી. ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા #Morbi #morbimunicipalcorporation
2
138
મોરબી સ્વદેશી મેળો @gulmgujarat
2
254
" WE CAN DO IT " " WE WILL DO IT " - Morbi Municipal Corporation #MorbiMunicipalCorporation #MMC #TeamMorbi #wecandoit
2
212
“OUR CITY, OUR RESPONSIBILITY” સ્વચ્છ મોરબી માટે કચરો જાહેર સ્થળે ન ફેંકો અને કચરાના સ્થળની માહિતી ફોટો + લોકેશન સાથે WhatsApp દ્વારા મોકલો. WhatsApp:76228 80000 My Waste, My Responsibility #MorbiMunicipalCorporation #OurCityOurResponsibility #SwachhMorbi #MyWasteMyResponsibility
1
161
મોરબી મહાનગરપાલિકા – વિશેષ બાળ સભા મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ આયોજિત ઉજવણીના ભાગરૂપે બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી "બાળ સભા" ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત શાખા મોરબી મહાનગરપાલિકા
2
279
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી. નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. #morbimunicipalcorporation #morbi
6
378
Morbi Municipal Corporation retweeted
જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે ફેઝ-૮ અંતર્ગત યોજાનાર ઇન્ટરવ્યુ માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. gpsc.gujarat.gov.in/Document…
29
5
115
41,293
Morbi Municipal Corporation retweeted
જાહેરાત ક્રમાંક : ૧૦૩/૨૦૨૫-૨૬, મેનેજર (MIS - Management Information System), વર્ગ-૧(GSCSCL) માટે ઇન્ટરવ્યુને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. gpsc.gujarat.gov.in/Document…
2
45
20,401
મોરબીમાં વરસાદ બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્વરિત કામગીરી કરીને શનાળા મેઈન રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવીયો. #morbimunicipalcorporation #mmc
2
1
6
482
નમસ્તે દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની SWM શાખા દ્વારા શ્રેષ્ઠ SI, SSI અને સફાઈકર્મીઓનું સન્માન, PPE કિટ વિતરણ તથા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતા યોદ્ધાઓને સલામ! 🌿🙏 #morbi #mmc
1
5
440
Morbi Municipal Corporation - મોન્સુન વર્ક
1
3
354
Morbi Municipal Corporation - મોન્સુન વર્ક
4
518
Morbi Municipal Corporation - મોન્સુન વર્ક
2
389
Morbi Municipal Corporation retweeted
Heartiest birthday wishes to Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji. 🇮🇳 May God bless you with good health, long life, and continued success in your service to the nation. May your leadership and guidance continue to inspire the entire country. @rashtrapatibhvn
1
110
સ્વચ્છ મોરબી – સુંદર મોરબી મોરબી મહાનગરપાલિકા દ્વારા નવલખી ફાટક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો. ચાલો, આપણે સૌ મળીને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર મોરબીના નિર્માણમાં સહભાગી બનીએ. #SwachhMorbi #PlasticFreeMorbi #SwachhataAbhiyan #MorbiMunicipalCorporation
1
2
176
સ્વચ્છતા જાગૃતિ રેલી – સ્વચ્છ મોરબી, સુંદર મોરબી મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા જાગૃતિ રેલી આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. "મારું શહેર – મારી જવાબદારી" #સ્વચ્છમોરબી #સ્વચ્છતાજાગૃતિ #સ્વચ્છગુજરાત
1
160
આજ રોજ તારીખ: ૧૯/૫/૨૦૨૬ મંગળવારના રોજ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ મોરબી મહાનગરપાલિકાનો કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે
5
1
2
21
1,187
✨ વિકાસના એક વર્ષનો ઉજવણી પળ ✨ 🎆 મોરબી મહાનગરપાલિકા – ૧ વર્ષ પૂર્ણ 🎆 પ્રગતિ, જનસેવા અને નવા સપનાઓ સાથે આગળ વધતું મોરબી 💙 #MorbiMunicipalCorporation #MMC1Year #MorbiCelebration #VikasNiUjavani #Atashbaji #Morbi
2
3
8
806
તમારી selfie માત્ર એક ફોટો નથી 📸 એ મોરબી શહેરની પ્રગતિ, વિકાસ અને ગૌરવની કહાની છે મોરબી મહાનગરપાલિકા દ્વારા થયેલા રોડ, બ્રિજ, સ્વચ્છતા કાર્યો સાથે selfie લો અને શહેરના વિકાસમાં ભાગીદારી દર્શાવો 🎁 ઇનામો પણ જીતવાની તક 📅 25 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર 🔖 hashtag ફરજિયાત👇 #MMC@1
4
2
9
1,794