Association of Revenue Talati Amreli District retweeted
અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ,
20 વેન્ટીલેટરની વ્યવસ્થા પણ કરાઈ
અમરેલી જિલ્લામાં કોરોનાનો હજુ એકપણ કેસ નથી
અમરેલીના કલેકટર આયુષ ઓક પાસેથી જાણીએ કે તંત્ર દ્રારા શું તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે
@CollectorAmr @InfoAmreliGoG #amreli #Gujarat
Association of Revenue Talati Amreli District retweeted
THR being distributed to all beneficiaries
અમરેલી જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ
૪૦૦૨૨ બાળકો, ૧૭૨૩૩ સગર્ભા/ધાત્રી માતાઓ અને ૩૦૧૬૬ કિશોરીઓને કુલ ૪,૬૯,૭૪૭ ટેક હોમ રેશનનું વિતરણ
આંગણવાડી બહેનોએ આરોગ્ય વિભાગ સાથે મળી હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા
@CollectorAmr
Association of Revenue Talati Amreli District retweeted
દાંતા તાલુકા મહેસુલી તલાટી અો મુખ્ય રસ્તાથી પરિવારનું ઘર ૧ કિલોમીટર દૂર ડુંગર નજીક હોઈ વાહન જઇ શકે તેમ ન હોઈ આ રીતે જાતે કીટ ઉપાડી ચાલતા જઈને પરિવારને કરિયાણાની કીટ હાથોહાથ આપેલ જે સમયનો આ ફોટો છે. @MamDanta @sdmdanta @CollectorBK @pkumarias – at Palanpur, India
Can you imagine ?
They r Revenue Talatis Of Danta (BK)
#COVID #HelpFightCorona
@GujaratTalati @CollectorBK @sdmdanta @MamDanta @pkumarias @CMOGuj @OfTalati
Association of Revenue Talati Amreli District retweeted
Replying to @ddoamreli
@ddoamreli @CollectorAmr @SP_Amreli અમરેલી તા.પ. પરિવાર દ્વાર કોરોના ની મહામારીમાં ફરજ બજાવતા જિલ્લાની તમામ ગ્રા.પ,તા.પ તમામ મામ.કચેરીઓ,પ્રાંતકચેરીઓ,પોલિશસ્ટેશનો કલે.કચેરીમાં જિ.પ કચેરીમાં અને એસપી કચેરીમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓ માટે ૩૦૦૦ જેવા રીયુઝેબલ માસ્ક તૈયાર કર્યા
Association of Revenue Talati Amreli District retweeted
Food kit distribution by RTO Amreli
#Covid_19
#StayHome
આજ રોજ કલેક્ટરશ્રી અમરેલી ના માર્ગદર્શન હેઠળ એઆરટીઓ ઘ્વારા અમરેલી માં દિવ્યાંગ, વિધવા તેમજ વૃદ્ધ પરિવાર ની ઓળખ કરીને જરૂરિયાત મંદ લોકો ને રાશન કીટ ની સહાય કરવા માં આવેલ.
@CMOGuj @rcfalduofficial @patelishwarsinh @cotguj @CollectorAmr @SP_Amreli @GmvdA
Association of Revenue Talati Amreli District retweeted
#PublicInfo
મહેસુલી કર્મચારીની હડતાલ ચાલુ હોવા છતાં આમ જનતાને રાશનકાર્ડ, આવકના દાખલા તથા જન સેવા કેન્દ્રોમા મળતી સેવાઓમા મુશ્કેલી ન પડે તે માટે તામામ તાલુકા અને જિલ્લા મધ્યેના જન સેવા કેન્દ્રો કાર્યરત છે જેની સર્વેએ નોંધ લેવી.
@CMOGuj @vijayrupanibjp @pkumarias
Association of Revenue Talati Amreli District retweeted
Replying to @CMOGuj
@CMOGuj @PMOIndia @GujaratTalati મહેસુલ તલાટી માત્ર ન્યાય અને હક માગે છે.. ખોટી રીતે હડતાળ કરશું નહીં અને હક જવા દઈશું નહીં... #અડગ મહેસુલ તલાટી...
અમરેલી જિલ્લા ના તમામ તાલુકા મા કચેરી ની સંપૂર્ણ કામગીરી સંભાળતા જિલ્લા ના મહેસૂલી તલાટી
મામલતદારશ્રીઓ દ્વારા હુકમ કરી જુદી જુદી કામગીરી સોંપવામાં આવી.
@GujaratTalati @pkumarias @CollectorAmr @CMOGuj
રેવન્યુ મહામંડળે હડતાળ પાડેલ હોઈ તમામ રેવન્યુ તલાટી હાજર રહી મામલતદાર કચેરી તથા જનસેવા કેન્દ્ર ચાલુ રાખી અમરેલી જીલ્લામાં કામગીરી ચાલુ કરેલ છે....
@GujaratTalati @pkumarias @CMOGuj @CollectorAmr






























