GMVD Technical Officers Association retweeted
#roadsafety તા 18 06 2026 ના રોજ GOVT HIGH SCHOOLમાં ભરૂચ આરટીઓ દ્વારા અકસ્માત નિવારણ હેતુ વિદ્યાર્થીઓને પેમ્ફલેટ્સનું વિતરણ કરી માર્ગ સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
"yoga for Self, safety for life"
#roadsafety
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
"Safe Drive , Save Lives"
#roadsafety
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@bharuchpolice
GMVD Technical Officers Association retweeted
"Good music Good mood Safe drive"
#roadsafety
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
GMVD Technical Officers Association retweeted
"સુરક્ષિત માર્ગ સુરક્ષિત જીવન"
#roadsafety
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
#roadsafety તા 20 06 2026 ના રોજ ચાવજ ફાટક રોડ પાસે ભરૂચ આરટીઓ દ્વારા અકસ્માત નિવારણ હેતુ રીક્ષા-ડ્રાયવરોને પેમ્ફલેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
#roadsafety અંતર્ગત તા 23 06 2026 ના રોજ ભરૂચ આરટીઓ દ્વારા અકસ્માત નિવારણ હેતુ સ્કૂલ વાન અને સ્કુલ રીક્ષાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@GRSAofficial
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
ભરૂચમાં નિયમભંગ બદલ 6 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી, રૂ. 48,500નો દંડ ફટકારાયો divya.bhaskar.com/hCZcuxn9d4…
#roadsafety
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@Divya_Bhaskar
@CollectorBharch
@BharuchPolice
GMVD Technical Officers Association retweeted
#roadsafety તા 27 06 2026 ના રોજ RTO ભરૂચ ના IMV શ્રી J R RATHOD ચેકીંગ સમયે ઘટના સ્થળે દોડી જઈ અકાસ્મત ગ્રસ્ત વ્યક્તિને 112 માં કોલ કરી ને એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાની સંવેદનશીલ અને સરાહનીય કામગીરી કરવા માં આવેલ.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
GMVD Technical Officers Association retweeted
માર્ગ સુરક્ષા માત્ર નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નથી, પરંતુ મુશ્કેલીની ક્ષણે માનવતા સાથે આગળ આવવાની પણ છે.
ભરૂચ RTOના ઇન્સ્પેક્ટર શ્રી જે. આર. રાઠોડ દ્વારા અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર 112 પર કોલ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવા બદલ અભિનંદન. તેમની આ સંવેદનશીલ અને સરાહનીય કામગીરી સૌ માટે પ્રેરણારૂપ છે. #RoadSafety
#roadsafety તા 27 06 2026 ના રોજ RTO ભરૂચ ના IMV શ્રી J R RATHOD ચેકીંગ સમયે ઘટના સ્થળે દોડી જઈ અકાસ્મત ગ્રસ્ત વ્યક્તિને 112 માં કોલ કરી ને એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાની સંવેદનશીલ અને સરાહનીય કામગીરી કરવા માં આવેલ.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
GMVD Technical Officers Association retweeted
"GO FACELESS AND SAY GOODBYE TO QUEUES/VISITING OFFICES"
"Transparent, convenient and Cost effective" Services on Parivahan portal.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@GRSAofficial
@CollectorBharch
@bharuchpolice
GMVD Technical Officers Association retweeted
આજરોજ વાસણા સર્કલ ખાતે ટીમવાન દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટ સુરક્ષા તેમજ લાઇસન્સ બાબતે સમજૂતી આપવામાં આવી. તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj @GRSAofficial @COTGuj_office @CollectorAhd
GMVD Technical Officers Association retweeted
આરટીઓ વસ્ત્રાલ દ્વારા ટીમવાન પ્રોગ્રામ અંતર્ગત એનાસણ ગામ ખાતે રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
GMVD Technical Officers Association retweeted
આજરોજ ગાંધીનગર ગુજરાતી શાળા નં ૨ (નવા વાડજ) ખાતે ટીમવાન દ્વારા રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj @COTGuj_office @GRSAofficial @CollectorAhd
GMVD Technical Officers Association retweeted
વલસાડ RTO ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર લોકોને પત્રિકાઓ વહેંચીને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા.@GRSAofficial @COTGuj_office @collectorvalsad
GMVD Technical Officers Association retweeted
આરટીઓ વસ્ત્રાલ દ્વારા ટીમવાન પ્રોગ્રામ અંતર્ગત રબારી કોલોની ખાતે જેપટો, સ્વીગી,જોમેટો જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ માં વાહન ચલાવતા ડ્રાઇવરોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
GMVD Technical Officers Association retweeted
આરટીઓ વસ્ત્રાલ દ્વારા ટીમવાન પ્રોગ્રામ અંતર્ગત વાય એસ ફિટનેસ સેન્ટર ખાતે હેવી વિહિકલ ડ્રાઇવરોને ખાતે રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
GMVD Technical Officers Association retweeted
આર.ટી.ઓ. જામનગર દ્વારા સેન્ટ ફ્રાન્સિસ સ્કુલ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
@GRSAofficial
@COTGuj_office
@CollectorJamngr
@infojamnagargog
























































