P J Chaudhary (@PJChaudhry) header
P J Chaudhary (@PJChaudhry) profile picture

Chairman,Banas Medical College @bmcri2016 | Director, @banasdairy1961 | Ex. Gujarat Police Service | Farmer | Views are Personal | #banaskantha

Palanpur, India
Joined January 2016
Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)Photo by P J Chaudhary (@PJChaudhry)
દિવાળીના પર્વ દરમિયાન ગુજરાત પધારેલ માન. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી @AmitShah સાહેબના અધ્યક્ષસ્થાને તથા પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જી અને મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp તથા @ratnakar273,@ChaudhryShankar જીની ઉપસ્થિતિમાં @BJP4Gujarat ઉત્તર ઝોનની બેઠક યોજાઈ.
2
6
59
પ્રકાશોત્સવ દિવાળીના પર્વ દરમિયાન ગુજરાત પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatilજી અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની ઉત્તર ઝોનની બેઠક યોજાઈ, જેમાં હાજરી આપી.
25
162
5
615
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla તથા હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
2
46
169
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.13થી 15 ઓગસ્ટ, 2022 દરમિયાન "હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવા આવાહન કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી સાંઈરામ દવે... #HarGharTiranga
2
51
5
147
લમ્પીને હરાવવા સુસજ્જ બનાસ ઙેરીની સરાહનિય કામગીરી .. #GujaratSavesCows @ChaudhryShankar @PJChaudhry @Bhupendrapbjp @narendramodi @gumansinhbjp – at Rajasthan, India
6
20
"હવે ઘર બેઠા લખાવો ફરિયાદ" આધુનિક યુગમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી નાગરિકોની સુરક્ષા અને સલામતીમાં વધારો કરવાની નેમ સાથે માન.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ દ્વારા આજે "ડિજિટલ ઈન્ડિયા મિશન" અંતર્ગત "e-FIR એપ્લિકેશન"નું રાજ્યસ્તરે લોન્ચિંગ કરવામાં આવ્યું.
4
44
Anguished by the passing away of Shri Bhupinder Singh Ji, who has given memorable songs for decades. His works struck a chord with several people. In this sad hour, my thoughts are with his family and admirers. Om Shanti.
1,297
4,812
124
31,341
વિકાસ અને જનસેવાને વરેલા આપણાં જનપ્રિય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ... આપ રાજ્યની સેવામાં હંમેશા કાર્યરત રહીને આપના સફળ નેતૃત્વ હેઠળ રાજ્યનો વિકાસ વધુ વેગવંતો બને એવી હૃદયપૂર્વક પ્રાર્થના. @BJP4Gujarat
2
4
24
P J Chaudhary retweeted
બનાસના પ્રયત્નોમાં મેઘરાજાએ પ્રાણ પૂર્યા...! બનાસ ડેરીના બનાસ જળ શક્તિ અભિયાન(BJSA) અંતર્ગત બનાવેલ અમીરગઢના ગઢડાનું તળાવ બન્યું અમૃત સરોવર.
7
38
1
285
Proud moment for all of us INDIANS !!! #PMOIndia #HealthForAll
2014 से पहले हमारे देश का औसत था कि 10 साल में करीब 50 मेडिकल कॉलेज बना करते थे। जबकि भारत में पिछले 7-8 साल में ही पहले के मुकाबले 4 गुना से ज्यादा 209 नए मेडिकल कॉलेज बनाए जा चुके हैं: PM @narendramodi
3
11
Saddened by the assassination of Shinzo Abe, a global thought leader and one of the best friends India has ever had. He was the remarkable statesman who led Japan's social and economic recovery after the destructive tsunami of 2011. RIP @AbeShinzo @JPN_PMO @PMOIndia @CMOGuj
1
10
安らかに眠る જાપાનના વડાપ્રધાન આદરણીય શ્રી શિન્ઝો આબે ના આકસ્મિક નિધન થી અત્યંત શોકાતુર છું. ઈશ્વર આપના પવિત્ર આત્મા ને શાંતિ આપે તેમજ આપણા પરિવાર અને સમગ્ર દેશની જનતાને આ દુઃખની ઘડીમાં હિમ્મત પ્રદાન કરે તેવી અંતરમનથી પ્રાર્થના…!!! ૐ શાંતિ @AbeShinzo @JPN_PMO @PMOIndia @CMOGuj
5
20
આજે ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજી ધરાવતા નવીન એક્સરે મશીન નો શુભારંભ કરવામાં આવ્યું... (Part 1)
2
10
42
(Part 2) બનાસડેરીના સહયોગથી બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર બનાસવાસીઓની સેવા માટે હંમેશા કાર્યશીલ છે..
10
ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર શિક્ષણશાસ્ત્રીતેવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મ જયંતી પર કોટી કોટી વંદન... ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ના વિચારો યુવા પેઢીને સદૈવ પ્રેરણા આપતા રહેશે... #ShyamaPrasadMukherjee #BJP #banaskantha
1
8
17 મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત માળીવાસ પ્રા.શાળા,તા દાંતીવાડામાં શ્રી @PJChaudhry સાહેબના મુખ્ય મહેમાન પદે નવિન બાળકોને વિધા પ્રવેશ કરાવવામાં આવ્યો. @CMOGuj @banasdairy1969 @ChaudhryShankar
3
1
14
Deeply saddened at the news of the devastating earthquake in Afghanistan today. My deepest condolences on loss of precious lives. India stands by the people of Afghanistan in their difficult times and is ready to provide all possible disaster relief material at the earliest.
1,833
5,381
267
34,197
"योग: कर्मसु कौशलम्" "યોગ ભગાવે રોગ" ચાલો, યોગને આપણા જીવનનો ભાગ બનાવીએ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધીએ. આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.. #YogaForHumanity #BanasDairy #Banas #yogaday2022
1
3
22