મારુ નાનકડું બરુલા સાંભળું કે મનોમન આનંદ અનુભવુ છું, મારા વડવેરાઓએ વસાવેલ દેશી નળિયાના ઘરની યાદો સાથે સમગ્ર ગીગાબાપા પરિવારને યાદ કરું છું.
આ ચકલા (ચોરો) ની સામે મોટાભાઈ અરજણભાઈના નિવાસ સ્થાને બેસુ ત્યારે સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે.
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા - બરુલા- વેરાવળ
2
34
આજ રોજ મહિલા કોલેજ વેરાવળ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ચિત્ર સ્પર્ધાનું આયોજન તથા જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે પ્રો (ડૉ) જીવાભાઈ વાળા, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્રભાઈને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.
2
55
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીમાં આપણે સૌ જોડાઇએ
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા - ગિર સોમનાથ
24
તમારા ભાઈબંધ મિત્રોને સગા સંબંધીને અને તમારી પાસે જેટલા ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરવો કેમકે નાના બાળકોની જિંદગી બચી જાય અને જિંદગી સુધરી જાય
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા
સોમનાથ - વેરાવળ
1
36
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતાપાર્ટીના સ્થાપક, કવિ હૃદય આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિના દિવસે તેમને હૃદયથી શ્રદ્ધાસુમન પાઠવું છું
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા
પ્રમુખ,
બક્ષીપંચ મોરચો,
ગિર સોમનાથ જિલ્લા ભાજપ,
મંત્રી,
આહીર સમાજ ગિર સોમનાથ
2
28
“વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈનું સન્માન”
ગુજરાત સરકારમાં “વન અને પર્યાવરણ” મંત્રી અને સૌરાષ્ટ્ર યુનિના એ વખતના મારા સાથી સેનેટ સભ્ય એવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈના સન્માનનો અવસર મસળ્યો.
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા,
પ્રમુખ,
બક્ષીપંચ મોરચો,
ગિર સોમનાથ જિલ્લા ભાજપ.
1
22
કોડીનારના ધારાસભ્ય પરમ મિત્ર ડૉ પ્રદ્યુમ્ન વાજાની ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે વરણી થતા ખુબ ખુબ અભિનંદન પાઠવું છું પ્રો (ડૉ) જીવાભાઈ વાળા -પ્રમુખ, બક્ષીપંચ મોરચો, ગિર સોમનાથ જિલ્લા ભાજપ
1
35
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિના કુલપતિ પ્રો (ડૉ) પ્રતાપસિંહ ચૌહાણે “અવસર-૨૦૨૫” ખુબ મહેનત કરી સફળતાના સહભાગી પ્રો (ડૉ) જીવાભાઈ વાળાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાં. આભાર સાહેબ
13
ગાંડી ગિરમા કુલપતિ પ્રો પ્રતાપસિંહ ચૌહાણ સાથે ૪૦ પ્રોફેસરોએ ટ્રેકિંગ કરી આનંદ અનુભવ્યો સાથે કુલપતિશ્રીનું સન્માન કરવાનો અવસર મળ્યો. પ્રો (ડૉ) જીવાભાઈ વાળા
1
4
126











