Prof Dr Jivabhai Vala retweeted
સંવિધાન એ માત્ર કાયદાની ચોપડી નથી, પણ આપણા અધિકારો, સમાનતા અને લોકશાહીનો શ્વાસ છે. વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં સંવિધાનના મૂલ્યો અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે આગળ વધીએ. 🇮🇳✨
સંવિધાનનું સન્માન, એ જ આપણું ગૌરવ!
#SamvidhanGauravDiwas #NarendraModi
Prof Dr Jivabhai Vala retweeted
🇮🇳 સંવિધાન દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳
ભારતના લોકતંત્રની મજબૂત આધારશિલા અને દેશના નાગરિકોના અધિકારો, સમાનતા, સ્વતંત્રતા તથા ન્યાયના પ્રેરણાસ્ત્રોત એવા આપણા મહાન ભારતીય સંવિધાન દિવસની સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ..
Prof Dr Jivabhai Vala retweeted
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આવેલા સામાન્ય નાગરિકો, કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી.
સૌની વાત ધ્યાનપૂર્વક સાંભળી, તેમની રજૂઆતો જાણી તેમજ વિવિધ વિષયો પર અર્થપૂર્ણ સંવાદ કર્યો.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
આજરોજ 90-સોમનાથ વિધાનસભાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ, મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબ વર્ચ્યુઅલી જોડાઈ સૌને માર્ગદર્શન આપ્યું
Prof Dr Jivabhai Vala retweeted
યુવા આકાંક્ષાઓને અવસર આપતી દોસ્ત સરકાર..!
@narendramodi @BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
આજરોજ શિહોર ખાતે આયોજિત શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવદંપતિઓને સુખી, સમૃદ્ધ અને મંગલમય દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી. 💐
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી @iJagdishBJP સાહેબ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
હવેથી એક નવી શરૂઆત...
"ગંગાજળ"
એક પ્રકારની બચત યોજના...
"તમે જે બહારના ફૂડ પેકેટ ખાવ છો એ 5₹ બચાવવાના છે અને આ ગંગાજળમાં અર્પણ કરવાના. જે દીકરી વર્ષના અંતે વધુ બચત કરશે એને હું મારા તરફથી પણ નિશ્ચિત રકમ ઉમેરીને પાછા આપીશ..."
(૧)
Prof Dr Jivabhai Vala retweeted
મહાન ક્રાંતિકારી, અદમ્ય સાહસ અને અતૂટ દેશભક્તિના પ્રતીક એવા વીર સ્વાતંત્ર્ય સેનાની શ્રી બટુકેશ્વર દત્તજીને કોટિ કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ! 🙏🏻
માતૃભૂમિની આઝાદી માટેનું તેમનું બલિદાન, સંઘર્ષ અને સમર્પણ હંમેશાં દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. 🇮🇳
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
આજરોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમતના માનનીય મંત્રીશ્રી ડૉ. માં મનસુખભાઈ માંડવિયા જી સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પ્રસંગે આત્મીયતાપૂર્ણ સંવાદ કરી શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબે અમદાવાદ અને સમગ્ર ગુજરાતના નાગરિકોને નશાના દૂષણ સામે જનઆંદોલન કરવા આહવાન કર્યું..
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
નૂતન વર્ષાભિનંદન! 🪔
ગુજરાતી નૂતન વર્ષના પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ, નવી તકો અને સફળતાના નવા દ્વાર ખોલે. દરેક પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય બની રહે તથા આપણું સમાજજીવન વધુ સુખમય અને સમૃદ્ધ બને તેવી પ્રાર્થના.
Prof Dr Jivabhai Vala retweeted
એક દીવડો પ્રગતિનો...
એક દીવડો જનસુવિધાનો...
એક દીવડો જનસુખાકારીનો...
એક દીવડો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો...
જ્યાં વિકાસનો પ્રકાશ પહોંચે દરેક દ્વારે, ત્યાં જ સાચા અર્થમાં પ્રકાશ પર્વ ઉજવાય!
🪔 પ્રકાશ પર્વની હાર્દિક શુભકામનાઓ!
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP તરફથી આપ સર્વેને દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભકામનાઓ 🪔
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
દીપાવલી પર્વ નિમિત્તે ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ને રોશનીથી સુશોભિત કરાયું.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
ગુજરાતના મુસાફરોને દિવાળીની ભેટ! 🚌✨
નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ના હસ્તે ગાંધીનગર ખાતેથી 101 નવી એસ.ટી. બસોને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પણ કરવામાં આવી.
તહેવારોના સમયમાં નવી બસોના ઉમેરાથી મુસાફરોને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો લાભ મળશે.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
આજરોજ ગીરસોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારી પ્રાચી ખાતે યોજાઈ હતી..
આગામી દિવસોમાં તમામ મંડળ સ્તર સુધી બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરવા અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી.
@BJP4Gujarat
Prof Dr Jivabhai Vala retweeted
જામનગર શહેર ખાતે શ્રી રાવળ સમાજના મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના ઉત્થાન, સામાજિક એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે-સામે ઓબીસી/બક્ષીપંચ (OBC) સમાજ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Prof Dr Jivabhai Vala retweeted
🛣️ આજ રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @nitin_gadkari સાહેબને મળી ગીર સોમનાથ જિલ્લાના ભુવાટીબી, આલિદ્રા, પ્રાંચી, ખેરા અને કાજલી ગામના રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્ટ્રીટ લાઈટ્સ, હાઈ-માસ્ટ લાઈટ્સ તથા સર્વિસ રોડ બનાવવા અંગે સકારાત્મક રજૂઆત કરી.
#GirSomnath #NationalHighway









































