Pinned Tweet
Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નીવડેલા નાણામંત્રી શ્રી આજે લાભપાંચમ ના શુભ દિવસે ફિક્સ પગાર બંધ કરી કર્મયોગી નો સન્માન કરો કરકસર તો બીજા કાર્યક્રમ માં પણ કરી શકશો પગાર માંથી કરકસર ના લીધે લખો પરિવાર ના લાખો સભ્યો ને કરકસર કરવી પડે છે શરમ કરો #GenZ_Against_Fixpay_Gujarat
।। શુભ લાભ પાંચમ ।।
પુનિત પ્રારંભના મંગલમય પર્વ 'લાભ પાંચમ' ની સર્વેને હાર્દિક શુભકામનાઓ.
આ અવસરે સૌને અનેકગણા લાભની પ્રાપ્તિ થાય!
#LabhPacham
ફિક્સ પગાર હટાઓ શોષણ ભગાઓ પર પણ એક કાર્યક્રમ થઈ જાય આ પ્રોગ્રામ માં ખર્ચ ના કર્યો હોત પણ કરકસર થઈ જાત કરકસર કરવા માટે માત્ર વર્ગ ૩ ૪ ના કર્મચારી જ છે તમે ઓછો ભથ્થો અને પગાર ૨ વર્ષ માટે MLA મંત્રી ના બંધ કરી દો નાના કર્મચારી નો શોષણ કેમ કરો છો #GenZ_Against_Fixpay_Gujarat
આજરોજ વાપી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી @DrPrashantkorat ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી @ramanjiborsad સાથે સહભાગી બન્યો. આ પદયાત્રામાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાના થઈ રહેલા પ્રયાસો અંગે સ્પષ્ટતા કરી હતી. લોકશાહીની મજબૂતી, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી મૂલ્યોની જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે.
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
તો મેડમ ફિક્સપગારદાર પણ દેશવાસી અને પુરા પગાર ના હકદાર કેવાય કે નહીં @Rivaba4BJP @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 @drpradyumanvaja @irushikeshpatel @Balwantsinh99 @ADevvrat @narendramodi #GenZ_Against_Fixpay_Gujarat
Removefixpay retweeted
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
Removefixpay retweeted
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
પણ તમારી સરકાર માં કર્મચારી ફિક્સ માં છે એનો કરો ને @pravinmalibjp શરમ કરો @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી જો સચિવો આગળ તમારો ના ચાલતો હોય તો પ્રેમ થી અને આત્મસન્માન સાથે ઘેર બેસાય #GenZ_Against_Fixpay_Gujarat
આવા સચિવો સામે તો મંત્રી નો ના ચાલે તો રાજીનામું આપી દેવાય આ લોકશાહી છે કે અધિકારશાહી શરમ કરો સરકાર આવા સચિવો ને કીડા પડશે જો આ સાચું હોય તો સરકાર અને મંત્રીઓ એ ઘરે બેસવું જોઈએ @sanghaviharsh @KanuDesai180 @CMOGuj @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @_XSpark
એક વાત એવી પણ જાણવા મળી છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થવાની છે તો એ પહેલા જ ફિક્સ પગાર અંગે યોગ્ય નિર્ણય લે ગુજરાત સરકાર તેવી રીતે આયોજન કરવું જોઈએ. સચિવાલય માં બે કે ત્રણ પરપ્રાંત ના સચિવો જ ગુજરાત માં ફિક્સ પગાર અંગે વિક્ષેપ કરી રહ્યા છે, અર્ધ શિક્ષિત મંત્રી ને જાણ નથી
બધું મોંઘું થઈ રહ્યું છે…
પણ અમે હજુ 5 વર્ષથી ફિક્સ પગારમાં
જવાબદારી વધે મોંઘવારી વધે, ખર્ચ વધે
તો પછી પગાર જ કેમ ફિક્સ?
સત્તાધીશોનો અહં સંતોષવા માટે યુવાનોનું શોષણ કેટલા વર્ષ સુધી?
અમે કર્મચારી છીએ, સસ્તી મજૂરી નથી!
#GenZ_Against_FixedPay
@CMOGuj @sanghaviharsh @KanuDesai180
Removefixpay retweeted
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત.
ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.
રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક.
બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર.
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
ફિક્સ પગાર જેવી નીતિ તો અંગ્રેજો ના સમય માં પણ નતી આને શું ગણવા હવે એ લોકો પણ ભરતી વખતે જેટલો હોતો એટલો જ પગાર આપતા @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @KanuDesai180
સરકારશ્રીને અભિનંદન! 🎉
મોંઘવારીમાં તો દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.
બસ એક જ ક્ષેત્રમાં સરકારની નીતિ અડગ છે… ફિક્સ પગાર! 😏
મોંઘવારી વધે એ વિકાસ, પણ કર્મચારીનો પગાર વધે એમાં શું મુશ્કેલી છે સાહેબ?
@CMOGuj
#Remove_Fixpay_in_gujarat
કોઈએ આ વાત પર ભરોસો કરવો નહીં કારણ કે જ્યાં પૈસા હોય ત્યાં પગારદાર ને પૂરો પગાર આપી શકાય એનામાં કરકસર માત્ર ડૂબેલી અર્થવ્યવસ્થા જ કરી શકે @BJP4Gujarat ફિક્સ પગાર બંધ કરો પછી વિકાસ ની વાતો મૂકજો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
“ફિક્સ પગાર”
હાથમાં ડિગ્રી, ખભા પર જવાબદારી…
પણ વર્ષો સુધી અસમાન પગાર!
❓ મોંઘવારી વધે છે,
તો ફિક્સ પગાર કેમ નહીં?
🔥 Gen Zનો સવાલ —
ગુજરાત સરકાર, જવાબ ક્યારે? @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગાર કેમ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી કારણ જો કરકસર હોય તો અનેક એવા ત્યાફાઓ થાય છે એમાં કરી લેવાય બાકી પગાર માં ના કરાય શોષણ ખોરી બંધ કરો #GenZ_Against_Fixpay_Gujarat
Removefixpay retweeted
Shu tame Saurabh Bhai Patel (Dalal) ne 2027 maa CM tarike jova mago cho cho ?
@Mayur_0603 @DrAadityaMehta @Hits136 @Hitesh_ahir_05
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
કર્મચારી ના કામ ની ક્રેડીટ લેવામાં સૌથી આગળ પણ ન્યાય આપવામાં સૌથી પાછળ એમજ ને @pravinmalibjp સાહેબ ફિક્સ પગાર બંધ કરી પછી ક્રેડિટ ખાજો બાકી આવી ફાંકા ફોજદારી બંધ કરો અને થોડીક શરમ તો જરૂર કરી લ્યો #GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાત એસ.ટી.ની સિદ્ધિ: ભાઈબીજના પાવન અવસરે ટિકિટ બુકિંગ અને આવકમાં નવો વિક્રમ!
ભાઈબીજના તહેવાર નિમિત્તે ગુજરાત એસ.ટી. દ્વારા એક જ દિવસમાં ૧,૪૬,૮૭૫ સીટોનું રેકોર્ડ બુકિંગ નોંધાયું છે, જ્યારે ડિજિટલ માધ્યમથી રૂ. ૩.૫૫ કરોડ અને કુલ રૂ. ૧૩ કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે.
આ બુકિંગમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ૯૯,૪૦૨ સીટોનું બુકિંગ અને રૂ. ૨.૨૭ કરોડની આવક નોંધાઈ છે, જે મુસાફરોમાં ડિજિટલ સેવાઓની વધતી સ્વીકૃતિ દર્શાવે છે.
સતત સાતમા વર્ષે દેશભરના રાજ્ય પરિવહન નિગમોમાં બુકિંગ અને આવકના ક્ષેત્રે અગ્રેસર રહેવાની આ સિદ્ધિ ગુજરાત એસ.ટી.ની કાર્યક્ષમતા, ટેક્નોલોજીના ઉપયોગ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ નોંધપાત્ર સિદ્ધિ બદલ GSRTCના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મયોગીઓને હાર્દિક અભિનંદન. તહેવારોના સમયમાં પણ લાખો મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરતા સૌ કર્મયોગીઓની સેવાભાવનાને વંદન!
@OfficialGsrtc
આ ઓડિયો સાંભળજો MLA ને 37 રૂપિયા માં આવાસ આપવામાં આવે છે જ્યારે એ લોકો 37 હજાર પણ એફોર્ડ કરી શકે પણ કર્મચારી ને 5 વર્ષ ની ફિક્સ પગાર આ નીતિ કેટલી અવાસ્તવિક છે @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 કાકા આમાં તમે વધુ લઈ લ્યો પણ કર્મચારી ને પગાર પૂરો આપો નિષ્ફળ નાણામંત્રી શ્રી































