ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
આવા સચિવો સામે તો મંત્રી નો ના ચાલે તો રાજીનામું આપી દેવાય આ લોકશાહી છે કે અધિકારશાહી શરમ કરો સરકાર આવા સચિવો ને કીડા પડશે જો આ સાચું હોય તો સરકાર અને મંત્રીઓ એ ઘરે બેસવું જોઈએ @sanghaviharsh @KanuDesai180 @CMOGuj @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @_XSpark
એક વાત એવી પણ જાણવા મળી છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થવાની છે તો એ પહેલા જ ફિક્સ પગાર અંગે યોગ્ય નિર્ણય લે ગુજરાત સરકાર તેવી રીતે આયોજન કરવું જોઈએ. સચિવાલય માં બે કે ત્રણ પરપ્રાંત ના સચિવો જ ગુજરાત માં ફિક્સ પગાર અંગે વિક્ષેપ કરી રહ્યા છે, અર્ધ શિક્ષિત મંત્રી ને જાણ નથી
બધું મોંઘું થઈ રહ્યું છે…
પણ અમે હજુ 5 વર્ષથી ફિક્સ પગારમાં
જવાબદારી વધે મોંઘવારી વધે, ખર્ચ વધે
તો પછી પગાર જ કેમ ફિક્સ?
સત્તાધીશોનો અહં સંતોષવા માટે યુવાનોનું શોષણ કેટલા વર્ષ સુધી?
અમે કર્મચારી છીએ, સસ્તી મજૂરી નથી!
#GenZ_Against_FixedPay
@CMOGuj @sanghaviharsh @KanuDesai180
“ફિક્સ પગાર”
હાથમાં ડિગ્રી, ખભા પર જવાબદારી…
પણ વર્ષો સુધી અસમાન પગાર!
❓ મોંઘવારી વધે છે,
તો ફિક્સ પગાર કેમ નહીં?
🔥 Gen Zનો સવાલ —
ગુજરાત સરકાર, જવાબ ક્યારે? @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @AngelAcademy1
@AngelAcademy1 @ICERAJKOT @GYANACADEMY555 @GenZonFixPay આ એકેડેમી વારા જો પોતાના વિધાર્થી ના સપોર્ટ માં એકપણ વાક્ય બોલી નથી શકતા તો આમને ફિક્સ પગાર ની લડત માં સૌથી આગળ હોવું જોઈએ એની જગ્યાએ પોતાના પૈસા છાપવામાં વ્યસ્ત છે એકાદ વિડિઓ તો બનાવી શકે ને #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નીવડેલા નાણામંત્રી શ્રી આજે લાભપાંચમ ના શુભ દિવસે ફિક્સ પગાર બંધ કરી કર્મયોગી નો સન્માન કરો કરકસર તો બીજા કાર્યક્રમ માં પણ કરી શકશો પગાર માંથી કરકસર ના લીધે લખો પરિવાર ના લાખો સભ્યો ને કરકસર કરવી પડે છે શરમ કરો #GenZ_Against_Fixpay_Gujarat
।। શુભ લાભ પાંચમ ।।
પુનિત પ્રારંભના મંગલમય પર્વ 'લાભ પાંચમ' ની સર્વેને હાર્દિક શુભકામનાઓ.
આ અવસરે સૌને અનેકગણા લાભની પ્રાપ્તિ થાય!
#LabhPacham
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
Replying to @narendramodi
@narendramodi સાહેબ તમારા દ્વારા લદાયેલી ફિક્સ પગાર ની નીતી ઈમરજન્સી કરતા પણ ખરાબ છે એને દૂર કરવાની અને તમારી ભૂલ સુધારવાની સલાહ @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી ને આપજો બાકી હવે GENZ સામે તમારો નાટક નહીં ચાલે #GenZ_Against_Fixpay_Gujarat
આ ઓડિયો સાંભળજો MLA ને 37 રૂપિયા માં આવાસ આપવામાં આવે છે જ્યારે એ લોકો 37 હજાર પણ એફોર્ડ કરી શકે પણ કર્મચારી ને 5 વર્ષ ની ફિક્સ પગાર આ નીતિ કેટલી અવાસ્તવિક છે @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 કાકા આમાં તમે વધુ લઈ લ્યો પણ કર્મચારી ને પગાર પૂરો આપો નિષ્ફળ નાણામંત્રી શ્રી
પણ ગુજરાત ના કર્મચારી ને તો 5 વર્ષ સુધી ગીરમેટીયા મજૂર ની જેમ એક જ પગાર માં કામ કરવાનો છે ને @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રીશ્રી એમને ક્યાં મોઘવારી ને આ બધું નડે છે એમને ઈશ્વરીય મદદ થી અનાજ રાશન મળે છે શરમ કરો સત્તાધીશો #GenZ_Against_Fixpay_Gujarat














