S.Ronakkumar retweeted
અચાનક સફળતા પામતાં માણસમાં સૌથી પહેલી આડઅસર નબળી યાદદાસ્તની થતી હોય છે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
સૂચન: GPSC દ્વારા final result પ્રસિદ્ધિ બાદ answer book મંગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં ઉમેદવારો એક પેપર પ્રિન્ટ દિઠ રૂ.100 લેવાય છે પરંતુ આ જ પ્રિન્ટ ઉમેદવારોના ઈ-મેઇલ પર મોકલી આપવામાં આવે તો શ્રમ, નાણાં અને કાગળનો બચાવ કરી શકાય.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
1
71
अध्याय4 श्लोक7
यदा यदा ही धर्मस्य, ग्लानि: भवतू भारतः।
अभ्युत्थानमधर्मस्य, तदात्मांनम श्रीजाम्यः।।
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे-युगे॥
#गीताजयंती #GeetaJayanti2024
#December2024
1
53
જા.ક્ર.૨૨૫- સબ ટ્રેઝરી અધિક્ષક/ઓડિટર/એકાઉન્ટન્ટ, સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર સંવર્ગની ભરતીના સિલેબસમાં ગણતરીવાળા(પ્રેક્ટીકલ) પ્રશ્નોનો ઉલ્લેખ કરેલ છે. તે માટે જરૂરી કેલ્ક્યુલેટર બાબતે આપ સ્પષ્ટતા કરશો તો ઉમેદવારો નિશ્ચિંત થશે.
@HHPATELGSSSB
1
74
જા.ક્ર.નં.૨૨/૨૦૨૨૨૩ના ઇન્ટરવ્યૂમાં સદભાગ્યે મારું તો નામ નથી પરંતુ અમારા ૬ ખૂંખાર મિત્રોના નામનો સમાવેશ છે. અમારા વતી આપના ત્વરિત,તાર્કિક નિર્ણય તથા ઝડપી અમલીકરણની પ્રકિયાનો આદર🫡. આભારસહ. जल्द मिलेंगे।
@Hasmukhpatelips
489 ઉમેદવારોનું સૂચન: GPSC દ્વારા SEPT, 2023મા જા.ક્ર.નં:૨૨/૨૦૨૨૨૩ એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા લેવાયેલ પરંતુ તેના એક વર્ષ અને બેમાસનો સમય વિતી ગયો છે. નોંધનીય બાબત એ કે ગત 26મીજુલાઈએ આયોગ દ્વારા INELIGIBLE લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
S.Ronakkumar retweeted
Replying to @Hasmukhpatelips
@Hasmukhpatelips
સાહેબ...
આ ભરતી ની મુખ્ય પરીક્ષા 29/09/2023 ના રોજ પુર્ણ થયેલ છે અને 13 મહિનાથી વધુ સમય થયો હોવા છતા પરીણામ આવ્યુ નથી. તો આ બાબતે કઇક અપડેટ આપો એવી નમ્ર અરજ .. 🙏
List of Ineligible Candidates for Interview (with reason) for Advt. No. 22/2022-23 Accounts Officer, Class-2, Gujarat Accounts Service
gpsc.gujarat.gov.in/Document…
489 ઉમેદવારોનું સૂચન: GPSC દ્વારા SEPT, 2023મા જા.ક્ર.નં:૨૨/૨૦૨૨૨૩ એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા લેવાયેલ પરંતુ તેના એક વર્ષ અને બેમાસનો સમય વિતી ગયો છે. નોંધનીય બાબત એ કે ગત 26મીજુલાઈએ આયોગ દ્વારા INELIGIBLE લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
ઉમેદવારોની સંખ્યા ભલે ઓછી છે પરંતુ તેઓએ સરેરાશથી વધારે સમય રાહ જોઈ છે. આપશ્રીને વિનંતી કે વહેલી તકે આ ભરતીનું સ્ટેટસ અથવા અપડેટ આપ જણાવશો અને રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરશોજી.
આભાર.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
This pic shows ruined railway station. The tracks have unrooted, railway's land has been using for many years to agriculture. I appeal @WesternRly and @drmadiwr to re-establish tracks for ease of living OR give that land to farmers to get their livelihood.
Bagasara,Gujarat-365440
3
82
A valued appreciation to the officers who are trying to alive democracy with any situation and setbacks.
#hatsoff
#Elections2024
#April19
Behind every vote cast, every voice heard, stands a brigade of unsung heroes — our dedicated election officials!
1
59
ઉત્તરમાં ઉમાશંકર જોશી, દક્ષિણમાં નર્મદનો નાદ,
સૌરાષ્ટ્રમાં મેઘાણી, કલાપીનો સાદ.
ગુજરાતના ખૂણે ખૂણેથી ગુજરાતી ભાષાને ભરપૂર પ્રેમ મળ્યો છે.
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
#InternationalMotherLanguageDay
3
52
जंबूद्विपे, भारतखंडे, आर्यवर्ते, भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की,
यही जन्मभूमि है परम पूज्य श्री राम की,
हम कथा सुनाते.....
All time fvrt lines
#RamMandirPranPrathistha
#AyodhaRamMandir
रामो राजमणि सदा विजयते।
रामो विग्रहवान धर्म:।
#JaiShreeRam
1
138
S.Ronakkumar retweeted
My friend @soonitara sent me this saying “I love Cheeku!” So I watched some of his posts on Insta (@cheekuthenoidakid) and now I love him too. My only problem is that if we validated his claim & sold the Thar for 700 bucks, we’d be bankrupt pretty soon…😀
India's biggest #TunnelRescue operation has been completed. संकट>संघर्ष>सफलता>स्वागत>संतोष
400+hrs and 40+workers
#Salute to all the people who engaged in the operation directly or indirectly.
NDRF की टीम टनल में फँसे मज़दूर भाईयों तक पहुँच गयी है। हमारी 17 दिन की मेहनत आख़िर रंग लायी है और, जल्दी ही सभी मज़दूर सुरक्षित खुली हवा में साँस ले रहे होंगे।
प्रभु से प्रार्थना करते रहे.. 🌷🙏
#TunnelRescue
1
49
Many many happy Birthday to
Ramon Magsaysay and padma Vibhushan awardee, Founder of svadhyaya parivar, well known social reformer, vedic philosopher and the man who spread the message of Geeta.
Pujya pandurang shashti (dada) ji
#ManushyaGauravDin
#PandurangshastriAthavale













