The Winner (@TheWinner_Info) profile picture
Joined June 2023
Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)Photo by The Winner (@TheWinner_Info)
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #cmo #Pmo #ફિક્સપેનીછેલ્લીકાળીચૌદસ #bhupendrapatel #harshsanghvi #Remove_fix_pay – at Gandhinagar, India
3
650
4
460
2,045
The Winner retweeted
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય. #GenZ_Against_Fixpay_Gujarat @Anchor_Pankaj @AmitChavdaINC @drmanishdoshi @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @chetan_pagi
11
710
10
518
4,630
The Winner retweeted
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે. #GenZ_Against_Fixpay_Gujarat
2
825
7
577
3,895
ગુજરાતના કર્મચારીઓ માટે અભિશાપ રૂપ #ફિક્સ પે ની નીતિમાં ક્યારે પરિવર્તન આવશે ! ક્યાં સુધી આંખ આડા કાન કરવામાં આવશે! @BJP4India શાસિત દેશના અન્ય કોઈ રાજ્યમાં ગુજરાત જેવી ફિક્સ પે ની નીતિ નથી... તો ગુજરાતમાં જ કેમ ? @Bhupendrapbjp @sanghaviharsh #Remove_Fixpay_in_gujarat
2
340
2
362
2,300
20 વર્ષથી ફિક્સ પે નીતિનો અન્યાય ક્યારે પૂરો થશે ? @narendramodi @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat #EqualPayForEqualWork #GenZ_Against_Fixpay_Gujarat
118
94
464
क्या युवाओं को सरकारी नौकरी के नाम पर आर्थिक संघर्ष की सजा मिलनी चाहिए ? हमारी मांग स्पष्ट है : - पांच साल की फिक्स वेतन अवधि समाप्त की जाए। #GenZ_Against_Fixpay_Gujarat #FixPay #FixedPay #EqualPayForEqualWork #GujaratEmployees #YouthJustice #FixPayAbolish #कर्मचारी_एकता
212
150
873
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે, પણ પૂરતો પગાર મળતો નથી. કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ... પણ પગાર આવે ત્યારે સરકાર કહે : હજુ તમે Fix Pay પર છો સાહેબ. #Remove_Fixpay_in_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh
1
396
260
1,173
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
2
497
1
352
2,002
👉 ગુજરાતના કર્મચારીઓ માટે અભિશાપ રૂપ #ફિક્સ_પે ની નીતિમાં ક્યારે પરિવર્તન આવશે ! 👉 ક્યાં સુધી આંખ આડા કાન કરવામાં આવશે! @BJP4India શાસિત દેશના અન્ય કોઈ રાજ્યમાં ગુજરાત જેવી ફિક્સ પે ની નીતિ નથી... તો ગુજરાતમાં જ કેમ ? @narendramodi @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
4
454
347
2,036
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
3
221
275
1,827
હું આવું છું ....... ગાંધીનગર 02 નવેમ્બર સોમવારે. #Remove_Fix_Pay_Gujarat #સમાનકામસમાનવેતન @Bhupendrapbjp @CMOGuj @sandeshnews @Divya_Bhaskar
3
277
2
353
2,826
The Winner retweeted
હે દાદા ; અમે #ફિક્સ પગારદારો કોઈ ગુનેગાર છીએ.? શુ અમે પારકા છીએ? અમારે દિવાળી નથી આવતી? #remove5yearfixpay @Bhupendrapbjp @DixitGujarat @Divya_Bhaskar @sanghaviharsh @chetan_pagi
Gujaratના કર્મચારીઓની સરકાર સમક્ષ રજૂઆત, દિવાળી પર્વે મોંઘવારી ભથ્થું આપવા માગ કરાઈ #gujarat #diwali #da #DearnessAllowance #news
11
268
1
334
11,514
ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો ! સમાન કામ સમાન વેતન
1
200
2
236
1,413
The Winner retweeted
ગુજરાતમાં 20 વર્ષથી યુવાનોનું શોષણ કરતા ફિક્સ પે રૂપી રાવણનો અંત ક્યારે આવશે.? આ રાવણના અંત માટે "રામ કોણ બનશે? #remove_fix_pay @Bhupendrapbjp @sanghaviharsh @dave_janak @chetan_pagi @Vivekdoza @YAJadeja @Yuvi_1212 @drmanishdoshi @isudan_gadhvi @gopimaniar
7
270
3
356
13,258
ગુજરાતમાં 20 વર્ષથી યુવાનોનું શોષણ કરતા ફિક્સ પે રૂપી રાવણનો અંત ક્યારે આવશે ? આ રાવણના અંત માટે "રામ કોણ બનશે ? #remove_fix_pay @Bhupendrapbjp @sanghaviharsh
2
159
175
1,105
ગુજરાત ફિક્સ પે કેસ 28/10/26 ......................... અપડેટ :
32
67
1,355
સચિવાલય ફેડરેશન દ્વારા ફિક્સ પગાર પ્રથા દૂર કરવા બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના વિભાગોને રજૂઆત કરવામાં આવી છે. ફિક્સ પગાર નીતિના કારણે સામાજિક અસુરક્ષા અને આર્થિક બોજ જેવી ગંભીર સમસ્યાઓ આજે યુવાનો માટે મોટો પડકાર બની રહી છે. @CMOGuj #Remove_Fixpay_in_Gujarat
113
145
1,161
માનનીય શ્રી શક્તિસિંહના ફિક્સ પગાર મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર....... #Remove_Fixpay_in_Gujarat @shaktisinhgohil @abpasmitatv @CMOGuj
121
164
1,198