SBCC PHC JAMLA (@jamla_phc) header
SBCC PHC JAMLA (@jamla_phc) profile picture
Joined July 2022
Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)Photo by SBCC PHC JAMLA (@jamla_phc)
🧼 જામળા પ્રાથમિક શાળામાં ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણી માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીસાહેબ શ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તથા જયેશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં બાળકોને હાથ ધોવાની તાલીમ, આરોગ્ય શિક્ષણ અને હેન્ડવોશ અંગે શપથ લેવડાવવામાં આવ્યા.@CdhoSabarkantha
3
3
169
🦟 આજે લીખી ગામે MPHW શ્રી અને વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા ડાયફ્લુબેન્ઝુરોન છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી. મચ્છર ઉત્પત્તિ અટકાવવા અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સક્રિય કામગીરી. 💪 @CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar
1
1
2
164
હાઉસ ટુ હાઉસ મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી મપહેવ, જામળાદ્વારા તેમના સેજા માં હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન ડાયફ્લુબેન્ઝુરોન છંટકાવ, સોર્સ રિડક્શન તથા અબેટ કામગીરી કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી. @CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar
3
5
124
હાઉસ ટુ હાઉસ મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી મપહેવ, ગઢા દ્વારા સેજ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન ડાયફ્લુબેન્ઝુરોન છંટકાવ, સોર્સ રિડક્શન તથા અબેટ કામગીરી કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી.@CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar
2
1
6
369
આજ રોજ મપહેવ જામળા દ્વારા જામળા ગામમાં વિસ્તારમાં ઓઈલ છંટકાવ અને સોર્સ રીડક્શન કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી કરવામાં આવી. 🦟📷 @DmoSabarkantha @CdhoSabarkantha @THOHimatnagar
2
8
183
હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ રાઉન્ડ 3 અંતર્ગત આજરોજ જામળા પ્રા આ કેન્દ્ર ના વિવિધ ગામોખાતે સઘન ALA કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar
1
4
100
આજ રોજ મપહેવ રાજપુર દ્વારા ભોલેશ્વર વિસ્તારમાં ડાયફ્લુબેન્ઝુરોન (Diflubenzuron) નો છંટકાવ કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી કરવામાં આવી. 🦟📷 @DmoSabarkantha @CdhoSabarkantha @THOHimatnagar
2
1
3
428
આજ રોજ મપહેવ ગઢા દ્વારા સેજા વિસ્તારમાં ડાયફ્લુબેન્ઝુરોન (Diflubenzuron) નો છંટકાવ કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી કરવામાં આવી. 🦟🚫 @DmoSabarkantha @CdhoSabarkantha @THOHimatnagar
1
67
🏥💐 ભાદરવી પૂનમ નિમિત્તે આરોગ્ય સેવા આજ રોજ પ્રજાપતિ સમાજવાડી, વક્તાપુર ખાતે પ્રા. આ. કેન્દ્ર જામળા દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરી આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી.@CdhoSabarkantha @sabarkanthadp @THOHimatnagar
1
8
336
🦟 મચ્છરજન્ય રોગ નિયંત્રણ કામગીરી આજરોજ મપહેસુ દ્વારા જામળા સબ સેન્ટર ખાતે ડાયફ્લુબેન્ઝુરોન તથા પોરાનાશક કામગીરીનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું. .@DmoSabarkantha @CdhoSabarkantha @THOHimatnagar
2
1
6
623
🦟 પોરાનાશક કામગીરી 🦟 આજ રોજ મપહેવ વક્તાપુર દ્વારા કુમાર તથા કન્યા છાત્રાલય, હાંસલપુર ખાતે મુલાકાત લઈ પોરાનાશક કામગીરી કરવામાં આવી તેમજ બાળકોને મચ્છરજન્ય રોગો અને તેની અટકાયત અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #NVBDCP @CdhoSabarkantha @DmoSabarkantha
2
1
5
333
પ્રા. આ. કેન્દ્ર જામળા ખાતે વિશ્વ મચ્છર દિવસની ઉજવણી જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા અંગે જનજાગૃતિ કરવામાં આવી. મચ્છરજન્ય રોગોના લક્ષણો, સારવાર અને નિવારણ અંગે માર્ગદર્શન સાથે લાર્વા તથા ગપ્પી માછલીનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું. @CdhoSabarkantha
2
1
74
🏆 ગૌરવપૂર્ણ સિદ્ધિ 🇮🇳 ૧૫મી ઑગસ્ટ નિમિત્તે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રા. આ. કેન્દ્ર જામળાને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ **“શ્રેષ્ઠ કામગીરી પ્રમાણપત્ર”**થી સન્માનિત કરવામાં આવ્યું. 💐🏆 સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન! 🇮🇳👏 @sabarkanthadp @CdhoSabarkantha
7
469
આજરોજ કાણીયોલ ખાતે પ્રા. આ. કેન્દ્ર જામળા અને ગ્રામ પંચાયત કાણીયોલના સંયુક્ત સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ૨૨ બોટલ રક્તનું સંગ્રહ કરવામાં આવ્યું.કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ આરોગ્યકર્મીઓ, ડો. પંકજભાઈ, સરપંચશ્રી તથા રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર @CdhoSabarkantha
1
1
4
582
🦟 NVBDCP અંતર્ગત પોરાનાશક કામગીરી આજ રોજ મપહેવ વકતાપુર દ્વારા ITI વીરપુર ખાતે NVBDCP કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી કરવામાં આવી. આ કામગીરી દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. @CdhoSabarkantha @DmoSabarkantha
2
3
82
સબ સેન્ટર લીખી ના મપહેવ દ્વારા પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી અને પોરાનાશાક કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144
1
2
280
સબ સેન્ટર વકતાપુર ના મપહેવ દ્વારા વીરપુર ગામમાં મમતા દિવસ માં nvbdcp અંતર્ગત iec કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144
1
1
51
સબ સેન્ટર વકતાપુર ના મપહેવ દ્વારા પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી અને પોરાનાશાક કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144
1
3
83
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામળા હસ્તકના રાજપુર ગામે પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @THOHimatnagar @DmoSabarkantha @IdspSabark65144
1
2
108
આજ રોજ આયુષ એમ.ઓ. તથા મપહેસુ દ્વારા જામળા માધ્યમિક શાળામાં NDD, Dog Bite તથા NVBDCP પ્રોગ્રામ અંતર્ગત બાળકોને આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. 🏫🩺 બાળકોમાં સ્વચ્છતા, કૃમિનાશક દવા, શ્વાન કરડવાથી બચાવ તથા મચ્છરજન્ય રોગોથી બચવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. #NDD
1
1
73