Super.. and this is how it should be done. not just one officer who does mishap but entire team so next time onwards if anybody does this kind of stunt then others will stop him and report him.
Hope Gujarat police can learn form this.
recent incidents of Dwarka and Gandhinagar where even Guajrat highcourt has taken note on this.
JUST IN | Madhya Pradesh Chief Minister Mohan Yadav has ordered the suspension of all six police officers, including Additional SP Deepak Mishra and sub-divisional police officer (SDOP) Chanchlesh Markam, in the Seoni viral CCTV footage case, in which officers were seen threatening a young couple of planting marijuana in their bags and making a fake case during a search at a private hotel, @MehulMalpani reports.
1
47
Its strategy, they keep changing them every 2-3 months and they keep calling for upselling and cross selling, if you ask them for any of the support , they say they can't help.
They dont share their personal numbers.
Why do I have an RM at @HDFC_Bank ? By the time I know him or her, they have moved on
23
Kanthariya Hardik retweeted
👉 High-Level Committee on Banking for Viksit Bharat initiates stakeholder consultations
Read more ➡️ pib.gov.in/PressReleasePage.…
This 👇😃. Dont be So serious Bro.
Travelling without a ticket won’t get you a certificate, but an Excess Fare Ticket (EFT), which you can frame at home, if you wish!
Remember:
Ticketless travel attracts the applicable fare and excess charge under Section 138 of the Railways Act, 1989, and may potentially lead to imprisonment in case of non-payment.
Better to buy a ticket!
42
Kanthariya Hardik retweeted
વડાપ્રધાન શ્રી @narendramodi ના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રોને લાખો નાગરિકોએ પોતાના રોજિંદા વાહન વ્યવહારનું સાધન બનાવ્યું છે.
આ સેવાને ૪ વર્ષ પૂર્ણ થાય બાદ પણ કેટલીક મૂળભૂત સુવિધાઓ બાબતે કામગીરી નથી થઈ, આ મુદ્દે કોઈપણ પ્રકારની નકારાત્મકતા વગર માત્ર આપણાં અમદાવાદની જાહેર પરિવહન સેવાઓ કેમ વધુ મુસાફરલક્ષી બને એ માટે મેયરશ્રી @HiteshBarotBJP અને AMTS ચેરમેનશ્રી સાથે એમને સમય હોય ત્યારે જલ્દી એકવાર મેટ્રો મુસાફરી કરવી છે.
ખ્યાલ છે કે અતિ વ્યસ્ત વ્યક્તિઓ છો પણ એકવારનો અનુભવ લાખો મુસાફરોની યાત્રાને વધુ આરામદાયક બનાવવા પૂરતી જણાય છે.
(જવાબ મળશે કે નહીં ખ્યાલ નથી જે મિત્રો વાંચે એ આગળ વધારશો એવી આશા છે)
@AmdavadAMC @AmitShah4BJP @AMCommissioner @BJP4Karnavati @MetroGMRC
#અમદાવાદ #PublicTransport
Kanthariya Hardik retweeted
" જે યુવક સાથે કાયદાથી કામ લેવામાં આવ્યું હતું એ યુવક હવે કાયદાને લઈ સવાલ પૂછી રહ્યો છે..." યુવક ન્યૂઝીલેન્ડ પરત જતો રહ્યો છે અને કહી રહ્યો છે કે આ નીતિના કારણે જ વિદેશમાં રહેતા ગુજરાતીઓ કંટાળી ગયા છે
CC : #GujaratPolice #DwarkaPolice #SP_dwarka
#ખણખોદ
મૂળ સુરતનો એક યુવક વર્ષો બાદ ન્યૂઝીલેન્ડથી પરત આવે છે અને દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા જાય છે ત્યાં એ મોબાઈલ મંદિરમાં પ્રતિબંધ હોવા છતાં અંદર લઈ ગયો અને રિલ બનાવી બાદમાં પોલીસે એ યુવક પાસે માફી મંગાવી ત્યારબાદથી જાગૃત લોકો અનેક નેતાઓ/સેલિબ્રિટીઓના મંદિરની અંદરના વીડિયો મૂકી ચૂક્યા છે... દ્વારકા અને ગીર સોમનાથ પોલીસને પણ ટેગ કરે છે પણ કોઈ જવાબ કે કોઈ કાર્યવાહી થતી નથી
નેતાઓ અને સેલિબ્રિટીઓને પણ ખબર છે કે તેમનું કંઇ થવાનું નથી બાકી આટલો મુદ્દો ચાલતો હોય અને કોણ હિંમત કરે મંદિરની અંદરના વીડિયો મુકવાની... તમારે ધક્કા અને સિક્યુરિટીની ટાપલીઓ ખાતા ખાતા જ કાળિયા ઠાકરના સેકન્ડના દર્શન કરવાના છે
🙄 keep your equity safe. If you have given lifetime mandate with your broker for NSDL and CDSL.. withdraw it. nitter.cf/yatinmota/status/21229…
60
This is the best time for launching Highway Lounge Programs. At least people will get clean restrooms, decent place to sit and get value for money.
Who will do this first? Lounge program company like Dreamfolks, Travel Food companies like TFS, catering company like IRCTC who is anyway aggregator , car manufacturers who can issue cards .. or private players..?
આ વેકેશનમાં હાઈવે ઉપર તમે લૂંટાયા કે નહીં?
ચા,ગાંઠિયા અને ભજીયા કેટલામાં પડ્યા?
100 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા! સાદી ચા પણ 30 રૂપિયામાં!
ફર્ક બધાને પડે છે ?
@agni_astr | @kathiyawadiii | @itsurbunny7
Kanthariya Hardik retweeted
और सड़क धंसी होने पे हम लोग टोल प्लाजा के ऊपर कितना जुर्माना लगा सकते हैं?
Data published on Local Gujarati News Paper 📄 two weeks back had diffrent story. As per them last Diwali to this Diwali growth was 7 % in Property Registration.
First of a four-part series from Ahmedabad…
Ahmedabad has expanded rapidly over the past 30 years; its municipal limits have tripled. But as it sprawls and builds, there is a missing middle in Ahmedabad’s boom.
On the one hand, developers have moved on from studio apartments and 2BHKs to bigger 3BHK and 4BHK apartments, and luxury housing like villas and penthouses.
On the other hand, 60% of the estimated 5.41 lakh residential units in Ahmedabad, predominantly 3BHKs, remain unsold, according to a report based on RERA data.
People are not able to buy because prices have risen faster than their purchasing power, while high-paying jobs remain limited, an expert said. Yet, developers are optimistic.
This is the first installment of a four-part series, ‘Urban Housing Squeeze’, that explores India's middle-class housing crisis. Stay tuned as we take it to three more cities.
Read the full story: theprint.in/ground-reports/a…
2
86
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી રામદેવપીર ટેકરા પર નવા બનેલા EWS ઘર જોવા ગયા હતા, જો તેઓ ઈસ્કોનથી સરખેજ વચ્ચેનો રોડ જોવા ગયા હોત તો તેઓએ ત્યાં ને ત્યાં જ એન્જિનિયરોને ખખડાવ્યા હોત. મને લાગે છે કે એ જ કારણથી તેમને એ રસ્તા પર લઈ જવામાં આવ્યા ન હતા.
અમદાવાદમાં ઈસ્કોનથી સરખેજ વચ્ચેના “જૂના” બનેલા રસ્તાની હાલત ખરાબ છે. મેયર કહે છે કે ખાડા ટાયરની ડિઝાઈનના માટે બનાવવામાં આવિયા છે.. કેવો લૂલો બચાવ..
ખબર નથી કે બ્રિજ શરૂ કરવાની આટલી બધી ઉતાવળ શા માટે હતી જો કામ બાકી હોય તો. અને દિવાળી પૂરી થતાં જ, ફક્ત ઉપરછલ્લું રિસરફેસિંગ કરીને લોન્ચ કરી દેવામાં આવ્યું. આ સરકાર તરફથી ગંભીર વહીવટી ભૂલ અને બેદરકારી લાગે છે.
ખાલી ખોટી સરકાર ની સાખ ખરાબ થાય.
Kanthariya Hardik retweeted
🚌 1,000 AC e-buses are coming to Ahmedabad under PM e-Drive: 700 for AMTS (600×9m, 100×12m) and 300 for BRTS. Operator: Delbus–Indclan–PMI consortium at ₹51.50/km (9m) and ₹60.80/km (12m). Phased induction across 2026–27. #AMTS #BRTS #Ahmedabad
Kanthariya Hardik retweeted
The new ISKCON–Sarkhej flyover opened just a week ago, and potholes are already showing up near one end. People are asking for a probe. #Ahmedabad
Kanthariya Hardik retweeted
I have updated my Amdavad Metro Map!
ps. in Ph-3, i.e. the ring line, godhavi extn., and badrabad spur, alignment is pixel-perfectly drawn
Check out here = google.com/maps/d/u/0/view?m…
🟢 Green = Operational Lines/Stations/Depots
🟡 Yellow = Under Construction Lines/Stations/Depots
થોડાક દિવસો પેહલા ચોટીલા જતાં . SN HFM માં ઊભા રહ્યા ત્યાં . ૬ નંગ કોઈન ઇડલી ના ૧૨૫ રૂપિયા લીધા તા .. અને એ પણ સાવ ઠંડી , રાત ની જ આપી હશે . ફેમિલી જોડે હોવાથી અને તહેવાર નો દિવસ હોવાથી , આપણો દિવસ ના બગડે એટલે બવું ખાસ વિરોધ ના કર્યો . વિદેશ જતાં તો ઘર નો નાસ્તો લઈ જ જઈએ છે એ , હવે લોકલ પ્રવાસ માં પણ લઈ જવો જોઈએ એવી ફીલિંગ આવે છે.
✍️ ગુજરાતના હાઈવે પર નાસ્તાના નામે ખુલ્લી લૂંટ: પ્રવાસીઓ અને સામાન્ય જનતાની પીડા. @sanghaviharsh
અત્યાર સુધી આપણે પણ હાઈવે પર મુસાફરી દરમિયાન આ બાબતે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. મોટાભાગે આપણે પરિવાર કે મિત્રો સાથે હોટલ પર ઊભા રહીએ, ગરમાગરમ નાસ્તો કરીએ, જે બિલ આવે તે ચૂકવીને ચૂપચાપ આગળ નીકળી જતા હોઈએ છીએ. પરંતુ હમણાં એક મિત્ર ને થયેલ અનુભવ પરથી વિચાર આવ્યો કે આ '૧૦૦ ગ્રામની પ્લેટ'ની ખરેખર કિંમત શું થાય છે? અને તેનું ગણિત માંડતા જ આંખો પહોળી થઈ ગઈ!
કોઈ દુર્ગમ કે પહાડી વિસ્તારોમાં જ્યાં વાહનવ્યવહારનો ખર્ચ વધારે હોય, ત્યાં ચીજવસ્તુઓના ભાવ ઊંચા હોવા સ્વાભાવિક છે. પરંતુ વાત જ્યારે ગુજરાતના ધમધમતા નેશનલ અને સ્ટેટ હાઈવેની આવે છે, ત્યારે ચિત્ર તદ્દન અલગ અને ચોંકાવનારું છે. અહીં રોજબરોજ લાખો અજાણ્યા પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે, જેઓની મજબૂરી અને અજાણપણાનો ગેરલાભ ઉઠાવીને હોટલ સંચાલકો દ્વારા ખાદ્ય પદાર્થોના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
આ સાથે હાઈવે પરની એક હોટલનું પ્રાઇસ લિસ્ટ મુકેલ છે, જેના આંકડા જોઈને કોઈપણ સામાન્ય માણસના હોશ ઉડી જાય તેમ છે:
⭕ સાદા ચણાના લોટમાંથી બનતા ગાંઠિયા અને ફાફડા સીધા ₹૧,૦૦૦ પ્રતિ કિલો (₹૧૦૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે વેચાઈ રહ્યા છે.
⭕ ખમણ, ઢોકળા, પાપડી, ખીચું, સમોસા, બ્રેડ પકોડા, બટેકાવડા અને મેથી ભજીયા જેવા સામાન્ય નાસ્તા ₹૯૦૦ પ્રતિ કિલો (₹૯૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે ઉપલબ્ધ છે.
⭕ પૌંવા ₹૮૦૦ પ્રતિ કિલો (₹૮૦ ના ૧૦૦ ગ્રામ) છે.
⭕ નવાઈની વાત તો એ છે કે શુદ્ધ ઘી કે ચાસણીથી બનતી જલેબી પણ અહીં "સસ્તી" એટલે કે ₹૯૦૦ કિલો વેચાય છે, જ્યારે સાદા ગાંઠિયા તેનાથી પણ મોંઘા છે!
⭕આટલું જ નહીં, ચા-કોફી માટે પણ "એક્સ્ટ્રા કપ ચાર્જેબલ" જેવા નિયમો રાખીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી.
આમ જનતા અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીઓ:
⭕જ્યારે મધ્યમવર્ગીય પરિવાર કે નોકરિયાત વર્ગ પોતાના બાળકો અને વડીલો સાથે ફરવા કે લાંબી સફરે નીકળે છે, ત્યારે રસ્તામાં નાસ્તો કરવો તેમની જરૂરિયાત બની જાય છે. ચાર-પાંચ સભ્યોનો પરિવાર માત્ર એક ટંક સાદો નાસ્તો કરે તો પણ હાઈવે પર હજારો રૂપિયાનું બિલ બની જાય છે, જે ક્યારેક તો આખી મુસાફરીના ઇંધણના ખર્ચ કરતા પણ વધી જાય છે.
⭕બોર્ડ પર કે મેનુમાં ૧૦૦ ગ્રામના નાના આંકડા લખીને પ્રવાસીઓને અસમંજસમાં મૂકવામાં આવે છે. ઉતાવળમાં કે ભૂખની સ્થિતિમાં રહેલા મુસાફરો ભાવ પારખ્યા વગર ઓર્ડર આપી દે છે અને જ્યારે બિલ ચૂકવવાનો સમય આવે છે, ત્યારે પરિવારની આબરૂ કે ઝઘડાથી બચવા માટે તેઓ ચૂપચાપ લૂંટાઈ જવા મજબૂર બને છે.
⭕આ ફરસાણમાં કોઈ મોંઘા ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા) કે સોના-ચાંદીના વરખનો ઉપયોગ થતો નથી. શહેરોમાં જે શુદ્ધ નાસ્તો ₹૪૦૦ થી ₹૫૦૦ પ્રતિ કિલોમાં સરળતાથી મળી જાય છે, તે જ વસ્તુ હાઈવે પર બમણા ભાવે મળે છે. વળી, ત્યાં બેસવા માટે કોઈ એસી કે લક્ઝુરિયસ રેસ્ટોરાં નથી હોતી, પરંતુ પતરાંના શેડ નીચે ઊભા રહીને નાસ્તો કરવાનો હોય છે. છતાં પણ માત્ર પોતાના 'મોટા નામના ઓથા' હેઠળ કાળાબજાર જેવા ભાવ વસૂલવામાં આવે છે.
⭕ડાયાબિટીસના દર્દીઓ, વૃદ્ધો કે નાના બાળકો માટે સમયસર કંઈક ખાવું અનિવાર્ય હોય છે. હોટલ સંચાલકો મુસાફરોની આ જ લાચારી અને વિવશતાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
આ આખી સમસ્યા નૈતિકતા અને શોષણની છે:
ઘણા લોકો એવી દલીલ કરી શકે છે કે "જેને ન પોસાતું હોય તે ઘરેથી લઈને નીકળે," પરંતુ હાઈવે પર ફરતા દરેક પ્રવાસી માટે ઘરનું ભાથું સાથે રાખવું હંમેશાં શક્ય નથી હોતું. આ સવાલ માત્ર પૈસાનો નથી, પણ વ્યાપારિક નૈતિકતાનો છે. અજાણ્યા પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઈને ગલ્લા ભરવાની આ માનસિક ગરીબી ખરેખર ચિંતાજનક છે.
⭕ ગુજરાતના નાગરિકો અને પ્રવાસીઓના હિતમાં રાજ્ય સરકાર, ગ્રાહક સુરક્ષા મંચ તથા તોલમાપ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગે આ ગંભીર બાબતની નોંધ લેવી જોઈએ. સમગ્ર ગુજરાતના હાઈવે પર ચાલતી આ રીતની બેફામ લૂંટને અટકાવવા માટે ફરસાણ અને ખાદ્ય પદાર્થોના ભાવ નિયંત્રણ માટેના કડક નિયમો બને અને કાયદો તોડનારાઓ સામે સખત કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે.
૧૫/૧૧/૨૦૨૬
પોસ્ટ ક્રેડિટ: આદર્શ પરમાર
Hey @MProfit why dont you provide summary and advisory for ITR filling ? i know we have AIS and TIS from income Tax portal but as you have all the data it will be good thing to cross check and get ready. think about this.
63





















