Prayosha CSC Dang (@ratilal29) header
Prayosha CSC Dang (@ratilal29) profile picture

District Community Science Centre - Dang.

Ahwa
Joined September 2012
Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)Photo by Prayosha CSC Dang (@ratilal29)
Moon and conjunction of Jupiter, Mars and Regulus Observation at Prayosha Dist. Community Science Centre - Dang.
1
20
Prayosha CSC Dang retweeted
19 November 2005 | A Giant Leap in Asteroid Exploration! On this historic day, Japan’s #Hayabusa spacecraft achieved a remarkable milestone by making a controlled touchdown on asteroid #25143Itokawa and later accomplishing the first ascent from an asteroid, beyond the #Moon. This extraordinary mission demonstrated the power of human ingenuity, scientific courage and engineering excellence. Hayabusa reminds us that even the smallest celestial bodies can inspire the biggest dreams. Every daring mission expands the frontiers of knowledge and brings humanity closer to understanding our cosmic origins. Dare to explore. Innovate fearlessly. Reach beyond the impossible!
6
8
262
प्रधानमंत्री नरेन्‍द्र मोदी ने आज अपने ‘मन की बात’ कार्यक्रम में नागालैंड के केजोमा गांव में मोटे अनाज की खेती को फिर से शुरू करने और पारंपरिक कृषि पद्धतियों को बढ़ावा देने के प्रयासों का उल्लेख किया। प्रधानमंत्री ने बताया कि केजोमा गांव में एक दशक से अधिक समय के अंतराल के बाद 2024 में मोटे अनाज की खेती फिर से शुरू की गई और 2025 में पहली बार मोटा अनाज महोत्सव का आयोजन किया गया। पूरी ख़बर: newsonair.gov.in/hi/in-his-m…
1
9
1,768
Prayosha CSC Dang retweeted
Prime Minister @narendramodi inaugurates the RBI Data Centre and Cybersecurity Training Institute in #Bhubaneswar Watch: 📽️
10
57
4
555
31,990
Prayosha CSC Dang retweeted
⚠️ 𝐇𝐞𝐚𝐯𝐲 𝐑𝐚𝐢𝐧𝐟𝐚𝐥𝐥 𝐖𝐚𝐫𝐧𝐢𝐧𝐠 | 𝐂𝐲𝐜𝐥𝐨𝐧𝐢𝐜 𝐒𝐭𝐨𝐫𝐦 𝐀𝐥𝐞𝐫𝐭 A deep depression over the Bay of Bengal is likely to intensify into a cyclonic storm by tomorrow morning and further strengthen into a very severe cyclonic storm before crossing the Andhra Pradesh coast on Wednesday. The India Meteorological Department has forecast very heavy rainfall in Odisha and Andhra Pradesh from Tuesday to Thursday in view of the approaching weather system. #WeatherUpdate #CycloneAlert #AndhraPradesh #Odisha
2
29
111
215,822
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજકોસ્ટ' પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા માધ્યમિક શાળા, પિંપરી ખાતે “રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ” નું આવ્યું હતું. કાર્યક્રમ આચાર્યા શ્રીમતિ અમિતાબેન આર. સોલંકીની હાજરીમાં યોજાયો.
1
1
26
ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત “પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ડાંગ-આહવા” દ્વારા તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને નવાચાર” મુખ્ય થીમ પર કરવામાં આવ્યું હતું.
1
2
28
NCSTC, એસ. એન્ડ ટી. વિભાગ, ભારત સરકાર દ્વારા જાહેર ૧૦ થી ૧૭ વર્ષના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન વૃતિ કેળવવા હેતુસર ગુજકોસ્ટ, પ્રેરીત “પ્રયોશા જિ. લો. વિ. કેન્દ્ર” દ્વારા મુખ્ય થીમ “ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને નવાચાર” આધારીત જિલ્લા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૬ યોજાઈ.
4
4
47
GUJCOST, Gandhinagar affiliated Prayosha District Community Science Centre, Dang organizing the National Children's Science Congress 2026 on 5th October, Monday at 10:30 a.m. The main theme is "Science and Innovation for Sustainable Development."
4
5
53
ગુજરાત રાજ્ય ના "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત @InfoGujcost દ્વારા સાયન્સ સેમિનાર છોટાઉદેપુર જિલ્લા કક્ષા નું આયોજન કરવામાં આવેલ #indianenergybasket2047prospectsandcallanges વિજેતાઓ ને MP જશુભાઈરાઠવા, MLA રાજેન્દ્રસિંહ જિલ્લા પ્રમુખ હસ્તે ઇનામ અપાયા આભાર MP MLA @Punam_Bhargava
8
11
139
Replying to @InfoGujcost
@InfoGujcost દ્વારા “સુખાકારી અને ટકાઉપણું માટે વ્યવહારુ અભિગમ” વિષય પર આયોજિત 5-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ @RscPatan ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયો. 30 કોલેજના અધ્યાપકો અને શાળાના શિક્ષકોએ આ જ્ઞાનવર્ધક અને અનુભૂતિઆધારિત શિક્ષણયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
8
12
103
#WorldRabiesDay Let’s raise #awareness, promote #responsible pet care, and remember that #Rabies is preventable. #Vaccinate pets, avoid contact with stray animals, and seek #medical care immediately after a bite. Together, we can help end rabies.🐾 @InfoGujcost
11
15
188
🧹🇮🇳 Swachhata Rally 🇮🇳🧹 @dscgulbarga a unit of @ncsmgoi @MinOfCultureGoI , organized a vibrant Swachhata Rally to spread awareness about cleanliness, hygiene, and our collective responsibility towards a cleaner and greener India. 🌱✨ @gssjodhpur @PIB_India @Rao_InderjitS
1
2
34
Truly honoured to have the privilege of welcoming the Hon.Minister of #Science & #Technology,Dept.Govt.of Gujarat, Sh. @arjunmodhwadia Sir at Vanchetna Kendra, #Amreli My heartfelt thanks to Hon.URJA Minister Sh. @ikaushikvekaria Sir & FOREST dept. for this invaluable opportunity
7
12
214
આજ રોજ ગુજકોસ્ટ ગાઈડ લાઈન મુજબ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ રીજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે યોજાયો ઉપયુક્ત કાર્યક્રમમા જિલ્લા 12 ટિમોના 130 થી પણ વધારે વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો @arjunmodhwadia @DdJadeja749 @IndiaDST
6
9
163
Prayosha CSC Dang retweeted
મારા વહાલા યુવા સાથીઓ, આજે ગાંધીનગરથી આપણા રાજ્યના યુવાઓ માટે એક અનોખી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે- 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026'. આ સ્પર્ધા અંતર્ગત આગામી દિવસોમાં રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ભારતીય સંસ્કૃતિ અને વિકાસના વિવિધ મુદ્દાઓ પર ધારદાર વિચારો શૅર કરશે. આજના ઝડપથી બદલાતા સમયમાં આપણા યુવાનો પોતાના મૂળ સાથે, આપણી મહાન ભારતીય સંસ્કૃતિ અને ઉચ્ચ જીવનમૂલ્યો સાથે જોડાયેલા રહે તે સમયની સૌથી મોટી માંગ છે. આપણો ભવ્ય વારસો, સંસ્કાર અને માતૃભાષા જ યુવા પેઢીના સાચા ચારિત્ર્ય નિર્માણનો મજબૂત પાયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વિકસિત ભારત @ ૨૦૪૭' અને 'આત્મનિર્ભર ભારત' નો જે ભવ્ય સંકલ્પ લીધો છે, તે આવા જ સંસ્કારી, વિવેકપૂર્ણ અને આત્મવિશ્વાસથી છલકાતા યુવાધનના ખભે સાકાર થવાનો છે. રાષ્ટ્ર નિર્માણ માટે નૈતિક મૂલ્યો ધરાવતી ચારિત્ર્યવાન યુવા પેઢી અનિવાર્ય છે. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને 'સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન' ના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલું આ અભિયાન યુવાનોને સાચી દિશા આપવા માટે એક અત્યંત સક્ષમ માધ્યમ બની રહેશે તેવો મને વિશ્વાસ છે. હું રાજ્યના સૌ યુવાનોને આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં અને પૂરા ઉત્સાહ સાથે જોડાવા આહવાન કરું છું. આવો, સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રગતિલક્ષી અભિગમ થકી વિકસિત ભારતનું નિર્માણ કરીએ. @DrPradyumanVaja @TBChhangaBJP @UdayMahurkar
4
110
2
161
6,072
વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે @RscPatan ખાતે પ્રવાસનના મહત્વ અને આપણા સમૃદ્ધ કુદરતી, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાને જાણવાની અને જાળવવાની ભાવના અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.
10
13
211
स्वच्छता ही सेवा अभियान 2026 | Swachhta Hi Seva Abhiyaan 2026 आंचलिक विज्ञान केन्द्र, भोपाल द्वारा स्वच्छता ही सेवा अभियान 2026 के अंतर्गत आज दिनांक 29/09/2026 को “कचरे से कला – Waste to Art” विषय पर एक विशेष कार्यशाला का आयोजन किया गया।
1
2
2
30
Prayosha CSC Dang retweeted
एक पेड़ माँ के नाम To realize the environmental dream of Hon'ble @PMOIndia Sh. @narendramodi, a unique environmental festival was celebrated by Students of @AIFoundation(#AIF) & @cscamreli at #TaraGangaScience Park by planting flowers, saplings and trees @CMOGuj @arjunmodhwadia
3
6
100
Replying to @InfoGujcost
@InfoGujcost દ્વારા ૨૨-૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન “સુખાકારી અને ટકાઉપણું માટે વ્યવહારુ અભિગમ” વિષય પર ૫-દિવસીય FDP @RscPatan ખાતે યોજાશે. અનુભવાત્મક શિક્ષણ, ટકાઉપણું વર્કશોપ અને ક્ષેત્ર મુલાકાતનો લાભ લો. નોંધણી: forms.gle/EKgJ8desSzR8dHRX7
12
14
166