Satya vachan (@HarshitBarot4) profile picture
Joined November 2021
Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)Photo by Satya vachan (@HarshitBarot4)
તટસ્થ તપાસ કરવા વિનંતી @CMOGuj
3
7
1,419
थलापति विजय के राज्य तमिलनाडु के बॉर्डर पर ट्रक वालों से ये कौनसा शुल्क लिया जा रहा है? @actorvijay सर ये कौनसी व्यवस्था सेट करवा दी तमिलनाडु में..?
109
1,241
28
3,017
162,917
Satya vachan retweeted
સુરત પાલ RTOમાં સર્વર ડાઉનનો વીડિયો ઉતારતા અરજદાર પર હુમલો કરી અધિકારીની ગાળાગાળી-ઝપાઝપીનો વીડિયો વાયરલ #SuratRTO #GujaratRTO #RTOControversy #GovernmentOffice #Jamawat #Jamawatupdate
9
81
1
207
4,941
Satya vachan retweeted
High Drama At Surat RTO Office: Clash Erupts As Applicant Films Long Queue Surat RTO Office માં અરજદારોની લાઈનનો વીડિયો ઉતારતા થઈ મારામારી | Gujarat First સુરતની RTO કચેરીમાં અરજદાર અને અધિકારી વચ્ચે ઘર્ષણ કચેરીમાં અરજદારોની લાઈનનો વીડિયો ઉતારતા થઈ મારામારી અધિકારીએ અરજદારને અપશબ્દો બોલ્યાનો આરોપ અપશબ્દો બોલી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યાનો આરોપ વાયરલ વીડિયોમાં RTO અધિકારીની દાદાગીરી સામે આવી અરજદારોએ સંબંધિત અધિકારી સામે કાર્યવાહીની કરી માંગ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ઘટનાને પગલે કચેરીમાં ભારે હોબાળો મચી ગયો #Surat #SuratRTO #ViralVideo #RTOOfficerClash #PublicProtest #Gujarat #GujaratFirst
20
72
4
194
12,092
Satya vachan retweeted
'ડિજિટલ ઈન્ડિયા' અને 'સુશાસન'ના મોટા-મોટા બોર્ડ લગાવીને બેઠેલા શાસકોની અસલી 'લીલા' સુરતના પાલ RTO ખાતે છતી થઈ ગઈ છે. માર્વિન ચોવટિયા નામના એક જાગૃત નાગરિકે જ્યારે RTO ની આ અદ્ભુત કાર્યક્ષમતાને કેમેરામાં કેદ કરવાનો 'અપરાધ' કર્યો, ત્યારે તંત્રનો અસલી સંસ્કારી ચહેરો બહાર આવી ગયો! દરરોજ બપોરે બરાબર ૧:૩૦ વાગ્યે જ RTOનું સર્વર 'જમવા' જતું રહે છે કે પછી કર્મચારીઓ જ લંચના નામે કામકાજ ઠપ્પ કરી દે છે ? સતત બીજા દિવસે પણ બપોરે ૧:૩૦ વાગ્યે સર્વિસ બંધ જોઈને જ્યારે નાગરિકે સીધો અને વ્યાજબી સવાલ પૂછ્યો, ત્યારે ત્યાં જ હાજર એક વ્યક્તિએ જ પોલ ખોલતા કહ્યું કે "સર્વર-બર્વર કશું ડાઉન નથી, તમે વીડિયો જ બનાવી લો." પણ અફસોસ, આ રાજમાં પારદર્શકતાની માંગણી કરવી એટલે ગાળો ખાવાનો પરવાનો લેવો! કેમેરો ચાલુ થતાં જ જનતાના ટેક્સના પૈસાથી મોટો પગાર મેળવતા આ સાહેબોના મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. પ્રજાને જવાબ આપવાના બદલે ઉગ્રતા અને ગાળાગાળી પર ઉતરી આવવું એ જ શું શાસકોની 'ગુડ ગવર્નન્સ'ની વ્યાખ્યા છે ? - @CMOGuj સુરતને સ્માર્ટ સિટી કહેવડાવતા નેતાઓને પૂછવું છે કે, આ સરકારી કચેરીઓ પ્રજાની સેવા માટે છે કે કર્મચારીઓના આરામ ફરમાવવા માટે ?? સર્વર ડાઉનનું કાયમી નાટક બંધ કરીને પ્રજાને જવાબ આપો, નહિતર લંચ ટાઈમના નામે ચાલતી આ લાલિયાવાડી સામે જનતા પોતે રસ્તા પર ઉતરીને તમારું પોલિટિકલ સર્વર ડાઉન કરી દેશે! @rtosurat @sanghaviharsh @collectorsurat @AmitChavdaINC @Bhupendrapbjp
36
161
9
436
23,431
Satya vachan retweeted
ગુજરાત એસટી બસ માં ૧૦૨ લોકો ને બેસાડી ચાલી રહી છે આ આણંદ ડેપો માં બસ ફૂલ ભરાઈ ને જાય છે હર્ષ ભાઈ આપ દ્વારા બસ પણ ફાળવી હતી છતાં આવું થઈ રહ્યું છે સાથે પ્રાઇવેટ વાહનો પણ ડેપો માં આવી રહ્યા છે. આ બાબત માં ધ્યાન દેશો એવી વિનંતી.. @sanghaviharsh @pravinmalibjp #Anand
25
71
3
310
16,418
Satya vachan retweeted
*🚨 શિક્ષણ જગતને શરમાવતી મોટી ઘટના: ફતેપુરાની ખાનગી શાળા ‘ટચ ધ લાઈટ’માં સરકારી સામગ્રીની સરેઆમ ચોરીનો પર્દાફાશ! 🚨* *ગરીબ અને સરકારી શાળાના ભૂલકાંઓ માટે વિનામૂલ્યે આવેલો સામાન ખાનગી શાળાની દુકાન ચલાવવા માટે બારોબાર સેરવી લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું તેના 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક:👇🏻* drive.google.com/drive/folde… *📌 🖥️સરકારી સ્માર્ટ બોર્ડ: સરકારી શાળાઓ માટેના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગતના ડિજિટલ બોર્ડ ખાનગી શાળાના ક્લાસરૂમમાં!* ⛔📝શૈક્ષણિક કિટ્સ & સ્ટેશનરી: સમગ્ર શિક્ષાની ‘નિપુણ સર્જન કીટ’, ડ્રોઇંગ બુક, કલર-પેન્સિલ બોક્સ અને સરકારી પાઠ્યપુસ્તકોનો ગેરકાયદે સંગ્રહ અને ખાનગી શાળામાં લાણી. *🛴🎢🎠જાદુઈ પિટારા & રમતગમતના સાધનો: સરકારી શાળાના નાના બાળકો માટે ફાળવાયેલા રમકડાં અને શૈક્ષણિક કિટ્સ ખાનગી શાળાના ઓરડામાંથી ઝડપાયા.* 🏮તંત્રની મિલીભગત: સરકારી હોદ્દેદારોની રહેમનજર હેઠળ BRC ભવન માંથી બારોબાર માલ લાવી વાલીઓ પાસેથી પુસ્તકોના રોકડા રૂપિયા પડાવવાનો ખેલ! 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક: drive.google.com/drive/folde… “સરકાર આપે ગરીબ બાળકોના ઉત્થાન માટે, અને સાહેબો સેરવી જાય પોતાની ખાનગી દુકાન માટે!” “માલ સરકારનો, વટ ખાનગી સંચાલકોનો અને ખિસ્સું હળવું થવાનો વારો બિચારા વાલીઓનો!” “સરકારી શાળાઓ સ્માર્ટ બોર્ડ વગર ટળવળે, અને ખાનગી દુકાનોમાં સરકારી બોર્ડ ઝગમગે - વાહ રે શિક્ષણ તંત્ર!” “નિપુણ કીટ અને જાદુઈ પિટારા સરકારી શાળાના ભૂલકાંઓના વિકાસ માટે હતા કે ભ્રષ્ટ બાબુઓના ખિસ્સા ભરવા?” 📌 🖥️સરકારી સ્માર્ટ બોર્ડ: સરકારી શાળાઓ માટેના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગતના ડિજિટલ બોર્ડ ખાનગી શાળાના ક્લાસરૂમમાં! ⛔📝શૈક્ષણિક કિટ્સ & સ્ટેશનરી: સમગ્ર શિક્ષાની ‘નિપુણ સર્જન કીટ’, ડ્રોઇંગ બુક, કલર-પેન્સિલ બોક્સ અને સરકારી પાઠ્યપુસ્તકોનો ગેરકાયદે સંગ્રહ અને ખાનગી શાળામાં લાણી. 🛴🎢🎠જાદુઈ પિટારા & રમતગમતના સાધનો: સરકારી શાળાના નાના બાળકો માટે ફાળવાયેલા રમકડાં અને શૈક્ષણિક કિટ્સ ખાનગી શાળાના ઓરડામાંથી ઝડપાયા. 🏮તંત્રની મિલીભગત: સરકારી હોદ્દેદારોની રહેમનજર હેઠળ BRC ભવન માંથી બારોબાર માલ લાવી વાલીઓ પાસેથી પુસ્તકોના રોકડા રૂપિયા પડાવવાનો ખેલ! 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક: drive.google.com/drive/folde… @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
14
89
2
368
14,110
Satya vachan retweeted
ખુલ્લેઆમ દાદાગીરી! કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો ?? પાટણ જિલ્લાના સમી તાલુકાના દેવદરબાર મઠ ખાતેનો એક વીડિયો હાલ ચર્ચામાં છે , જેમાં દાદર ગામના વડીલ અજમલભાઈ ચૌધરી હાથ જોડીને વિનંતી કરતા જોવા મળી રહ્યા છે અને તેમના શરીર પર કથિત ઇજાના નિશાનો પણ દેખાઈ રહ્યા છે. આ ઘટના પાછળનું સત્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે , પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યો સામાન્ય નાગરિકોમાં ચિંતા જન્માવે તેવા છે. કાયદાના રક્ષક તરીકે પોલીસ વિભાગ (@GujaratPolice) આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને વડીલને ન્યાય મળે તેવા પગલાં ભરે તેવી લોકમાંગ છે. @CMOGuj @sanghaviharsh
9
27
2
87
7,251
સુરતમાં 75 વર્ષના દાદા દાદીએ ઇચ્છામૃત્યુ માટે કરી કલેક્ટરમાં અરજી સામાન્ય પ્રજાને પરેશાન કરનાર સુરતના કોર્પોરેશને હવે વૃદ્ધ દંપતીને પરેશાન કરવાનું શરું કર્યું હોવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની આડોડાઈને કારણે 75 વર્ષના દાદા-દાદીએ ઈચ્છામૃત્યુની માગ કરતા ચકચાર મચી છે. ભાજપના કેટલાક નેતાઓએ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે. સુરત કોર્પોરેશના અધિકારી સુજલ પ્રજાપતિનો સાથે મેળવીને નેતાઓ મિલકત પચાવી પાડવાની ફિરાકમાં છે...વૃદ્ધ દંપતીનું કહેવું છે કે 5 વર્ષ પહેલા સુજલ પ્રજાપતિએ ખોટી રીતે દંપતીની 9 દુકાનો સીલ કરી હતી. 5 વર્ષ પછી હાઈકોર્ટના આદેશ બાદ SMCએ દુકાનો ખોલવી પડી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ 30 મેના કારણ વગર જ ઉધના ઝોનમાં આવેલી દુકાનો સીલ કરી હતી.આમ તંત્ર વૃદ્ધ દંપતીને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી રહ્યું નથી.10 વર્ષ પહેલા અક્સમાતમાં વૃદ્ધ દંપતીના પરિવાર મૃત્યુ પામ્યો હતો. તેથી વૃદ્ધ દંપતી દુકાનો ભાડે આપી ગુજરાત ચલાવે છે. પરંતુ તંત્રના ત્રાસથી વૃદ્ધ દંપતીએ હવે ઈચ્છામૃત્યુની માગ કરી છે. #Surat #Euthanasia #SMC #PropertyDispute #SuratPolice #VTVDigital
6
36
1
102
10,285
Satya vachan retweeted
સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, ભાવનગર રીજીયન ખાતે ફરજ બજાવતા (૧) ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર, વર્ગ-૨, મહેશકુમાર અમૃતભાઇ પટેલ તથા (ર) પ્રજાજન પ્રકાશ ગિરીશભાઇ ચૌહાણ રૂ.ર,૦૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat @DeepakMeghani #ACBGujarat
14
15
171
12,028
Satya vachan retweeted
સી.જી.એસ.ટી., ડીવીઝન-૧, રેન્જ-૫, રાજકોટ ખાતે ફરજ બજાવતા (૧) સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધકુમાર તથા (ર) ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયા રૂ. ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat #ACBGujarat #FightAgainstCorruption
36
56
4
366
24,608
કડક પગલાં લેશો એવી આશા 🙏 @sanghaviharsh @OfficialGsrtc
Replying to @GSRTC_Gujarat
@GSRTC_Gujarat આજે મારી પાલનપુરથી અમદાવાદ ની લક્ઝરી બસ સવારે 5:00 વાગ્યે હતી જેમાં 2 સીટ એડવાન્સમાં બુકિંગ હતી.10 મિનિટ વહેલા પહોંચ્યા,છતાં ઇન્ક્વાયરી પરથી ખોટી માહિતી મળી કે બસ 5-6 નંબર પર આવશે.અને બસ આવી નથી તો હવે શું કરવાનું આગળ જણાવો...?
16
34
2
124
35,671
Satya vachan retweeted
Hello @lenskart @peyushbansal ye le moot diya tere namaji aur majhabi Chasme ko tod ke… tere hi dustbin me fenk diya… Us lens ko foonk diya jis lens se tu tera lllllah dekhta hu Subh uthkar
557
5,765
188
16,851
293,750
Satya vachan retweeted
એસ.ટી (ગીતામંદિર) બસ સ્ટેન્ડ અમદાવાદમાં જે ટ્રાન્સજેન્ડર (માસી) મુસાફરો જોડે ઝઘડા કરીને પૈસા પડાવી રહ્યા છે અને પૈસા ના આપે તો અભદ્ર વાણી વર્તન અને વ્યવહાર કરે છે આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી. @sanghaviharsh @OfficialGsrtc @AhmedabadPolice @GujaratPolice
11
78
2
411
20,363
Satya vachan retweeted
Every devotee deserves a proper and dignified darshan. How can some be treated as VIPs in God’s temple while the rest struggle like this. Many temples in India have well managed systems for smooth darshan. Such systems should be implemented across the country. Most importantly, VIP darshan culture needs to be ended immediately. Faith must be equal for all.
1,553
3,570
609
9,299
1,373,134
जब रेप दोषियों को राहत मिलती है,तो डर सिर्फ एक परिवार में नहीं पूरे समाज में फैलता है।आज पीड़िता सड़कों पर है —और सवाल सिस्टम से है। #JusticeForUnnaoVictim
854
9,366
526
22,152
240,921
जबतक ये सस्पेंड नहीं हो जाते इसको शेयर ज़रूर करें बिहार पुलिस कि गुंडागर्दी और गालिबाज दरोगा 😡 बिहार मे भाजपा कि सरकार बनने के बाद शायद अब इन्हे भी तमीज़ सीखा दी जाये तो अच्छा होगा
646
7,795
258
14,016
396,424
સાણંદ-સચિવાલયની બસ જે સાણંદ ડેપો દ્વારા સારી મૂકવામાં આવતી નથી. મૂકે તો પણ જૂની બસ મૂકે જે રસ્તા વચ્ચે બંધ થય જાય છે પેસેન્જર દ્વારા પાણી નાખી બસને અડધે સુધી લાવવામાં આવી હતી.લેખિતમાં પણ અરજી આપવામાં આવી હતી પણ નિરાકરણ આવ્યું નહી જેથી @OfficialGsrtc આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશો.
13
33
3
142
12,457
Replying to @OfficialGsrtc
@OfficialGsrtc @sanghaviharsh 30 Oct ni ratre 11:10 kalak ni Vadodara thi gandhinagar to Vapi jati volvo ma Mara kamdaro mate ticket book karavi. Rat na 12:00 that’s pan aavi nathi ane helpline centre par call karyo to tya network problem na lidhe contact number nathi aapi sakta
1
53
Ae loko ne mate call karvo number Levo ae thodu muskil che aetle ae loko jya sudhi bus ma na bese tya sudhi amare jagta raheva nu ane kale na Pahoche to kale customer nu sambhalva taiyar rahevanu.
5
Satya vachan retweeted
આ દ્રશ્યો સાળંગપુર બોટાદ ના છે છેલ્લા ૫ વરસ થી હું જોવ છૂ પેલા કરતા હવે વધારે પ્રમાણ માં ફોમ બનવા લાગ્યા છે કારણ આસપાસ ના કારખાના મિલ માંથી છોડેલા મોટા પ્રમાણ કેમિકલ ના લીધે.@IndexofGujarat @kathiyawadiii @dave_janak @Collectorbotad પગલાં લેવા વિનંતી.. #Botad #Gujarat
34
117
14
338
19,076