Cscmorbiiplab retweeted
#Informative program of Ip & IpR
#planed IP & Innovation lab Gir-Somnath for
#Shree Talala Kanya shala, Talala
#Knowledgeable session
#Definition of Ip
#Innovative ideas💡
#Creative minds
#Find the solution
#Discuss about Innovation
@dstGujarat
@InfoGujcost
@picgujcost
Cscmorbiiplab retweeted
The future is being built RIGHT NOW!
The ROBOFEST-GUJARAT 6.0 Hackathon is in full swing @RSCBhavnagar !
Teams are turning bold ideas into AI-powered robotic solutions, coding, creating, testing and innovating through the night.
36 hours. Countless ideas. One mission — Engineer the Future!
#ROBOFESTGujarat6
#Hackathon
#GUJCOST
#Robotics
#Innovation
Cscmorbiiplab retweeted
📢 Press Briefing Held in Rajkot for State-Level Science Drama Festival 2026–27
GUJCOST successfully conducted a press briefing on 13 October 2026 at Hotel Fern, Rajkot, ahead of the State-Level Science Drama Festival scheduled for 14–15 October at Hemu Gadhvi Hall, Rajkot.
🎭 326 plays were presented during district-level competitions across Gujarat, with 31 district-winning teams qualifying for the state-level competition.
Under the theme “Science & Society,” students will showcase their creativity and scientific understanding through dramas on Artificial Intelligence, Electric Vehicles, Interstellar Habitats and Ocean Regeneration.
The initiative aims to nurture scientific temper and promote science communication through theatre.
#GUJCOST #NSDF2026 #ScienceAndSociety #ScienceDramaFestival
@PMOIndia @CMOGuj @arjunmodhwadia @IndiaDST @dstGujarat @InfoGujarat @DdJadeja749 @inforajkotgog
Cscmorbiiplab retweeted
Team Devbhumi Dwarka presenting drama at State Level Science Drama Competition on 14/10/2026 organise by @InfoGujcost and @MinOfCultureGoI at Hemu Gadhavi hall,Rajkot.
@arjunmodhwadia @dstGujarat @CMOGuj
Cscmorbiiplab retweeted
ભારતના ઊર્જા ભવિષ્ય તરફ એક સાર્થક સંવાદ...
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત GUJCOST પ્રેરિત National Science Seminar–2026ની મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું
“ભારતીય ઊર્જા બાસ્કેટ 2047: શક્યતાઓ અને પડકારો”
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@DdJadeja749
Cscmorbiiplab retweeted
ભારતના ઊર્જા ભવિષ્ય તરફ એક સાર્થક સંવાદ...
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત GUJCOST પ્રેરિત National Science Seminar–2026ની મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થયો છે.
“ભારતીય ઊર્જા બાસ્કેટ 2047: શક્યતાઓ અને પડકારો”
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@DdJadeja749
Cscmorbiiplab retweeted
CSC MORBI (GUJCOST)
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ૨૦ વિદ્યાર્થીનું ટેબ્લેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@DdJadeja749
Cscmorbiiplab retweeted
CSC MORBI(GUJCOST)
GUJCOST માર્ગદર્શન હેઠળ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા ઓમશાંતિ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ માં રાષ્ટ્રીય સ્પેસ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ શાળા સંસ્થાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@DdJadeja749
@CollectorMorbi
Cscmorbiiplab retweeted
CSC MORBI (GUJCOST)
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહયોગથી શ્રી આમરણ તાલુકા શાળા ખાતે ઉર્જા ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@Punam_Bhargava
@GUJCOST
@gedaofficial
@ClimateChangeGJ
Cscmorbiiplab retweeted
CSC MORBI (GUJCOST)
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહયોગથી શ્રી રાજપર તાલુકા શાળા ખાતે ઉર્જા ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
@PMOIndia
@CMOGuj
@arjunmodhwadia
@Punam_Bhargava
@GUJCOST
@gedaofficial
@ClimateChangeGJ
Cscmorbiiplab retweeted
કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા શ્રી રતનાલ પ્રાથમિક કન્યા શાળા ખાતે #BURD બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્ર્મ.વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન, મોડેલ્સ, ક્વિઝ, પ્રદર્શન અને ઊર્જા બચતની પ્રતિજ્ઞા દ્વારા માહિતી મેળવી.@InfoGujcost @GuvnlOfficial @dstGujarat @collectorkut
Cscmorbiiplab retweeted
CSC MORBI (GUJCOST)
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહયોગથી શ્રી રાજપર માધ્યમીક શાળા ખાતે ઉર્જા ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
@PMOIndia
@CMOGuj
@Punam_Bhargava
@GUJCOST
@gedaofficial
@ClimateChangeGJ
@dstGujarat
Cscmorbiiplab retweeted
⚡ Today we remember André-Marie Ampère (1775–1836), the brilliant French physicist and mathematician whose pioneering work laid the foundation of electromagnetism.
🔬 Ampère discovered the relationship between electricity and magnetism, helping shape modern electrical engineering. The SI unit of electric current, the ampere (A), proudly bears his name.
💡 From electric motors and generators to power grids and electronics, Ampère's discoveries continue to energize our world every second.
"Science is built upon the curiosity of those who dare to ask why."
#AndreMarieAmpere #Ampere #Electromagnetism #Physics #Science #STEM #ElectricalEngineering #Innovation #ScientificLegacy #ScienceHistory #OnThisDay #PhysicsLovers #Engineering #Electricity #Magnetism #Scientists #ScienceCommunication #Education #Research #Technology @NASA @ESA @CERN @UNESCO @IEEEorg @APSphysics @PhysicsWorld
Cscmorbiiplab retweeted
આંતર રાષ્ટ્રીય નેત્રદાન દિવસ
👁️ "દ્રષ્ટિની ભેટ એ શ્રેષ્ઠ ભેટ છે, જે તમે માનવતાને આપી શકો." 👁️
નેત્રદાન એ એક મહાન માનવસેવા છે, જે અંધકારમય જીવનમાં પ્રકાશ લાવી શકયે
@InfoGujcost
@InfoGujarat @arjunmodhwadia @dstGujarat @Punam_Bhargava @dstGujarat @infojunagadh @collectorjunag
Cscmorbiiplab retweeted
ગુરુકુળ ભદરપાડા તા. વઘઈ ખાતે વિદ્યાર્થીઓએ ગુરુ અને શુક્રની યુતી નિહાળી
પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુરુકુળ ભદરપાડા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે આકાશમાં થનારી ખગોળીય ઘટના જે ગુરુ અને શુક્ર ની યુતી સાંજે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં થઈ હતી તે જોવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર પ્રેરિત પ્રયોગશાળા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ યુતિ નો નિરીક્ષણ કાર્યક્રમ ગુરુકુળ ભદરપાડા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગુરુકુળ ભદરપાડા ના રીટાયર્ડ આચાર્યશ્રી મા. કિશોરભાઈ પટેલ જાતે હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું આકાશમાં આવી ખગોળીય ઘટના વારંવાર સર્જાતી હોય છે, જે જોવા માટે પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર શ્રી રતિલાલ સૂર્યવંશી દ્વારા નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન ડાંગ જિલ્લામાં કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓને લાભ મળે છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં ત્રણસો ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનો હવે બહેનોએ નિરીક્ષણનો લાભ લીધો. કાર્યક્રમમાં કોર્ડીનેટરશ્રી દ્વારા ગુરુ અને શુક્રની યુતી બતાવી સાથે સાથે ગુરુના ચંદ્ર પણ એક સક્ષમ ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને બતાવ્યા, ત્યાર પછી ધ્રુવ તારા ની ઓળખ કરી ધ્રુવ તારા જોવાની રીત બતાવી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે ધ્રુવ તારો એટલે શું? એને કેમ ધ્રુવ તારો કહેવામાં આવે છે? તેની સ્પષ્ટતા કરી સાથે સાથે સપ્તર્ષિ તારા સમૂહ બતાવી, હિન્દુ ધર્મમાં સૌથી પૂજ્ય અને મહત્વનું ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક ની નિર્મિતી વિશે બાળકોને વિશેષ માહિતી આપી. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર શ્રી રતિલાલ સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું.
Cscmorbiiplab retweeted
On 9 June 2026 @drkalamcsckheda successfully organized a #VenusJupiterConjunction #SkyGazingProgram,offering students & astronomy enthusiasts a chance to witness this spectacular celestial event. A memorable evening of observation learning & exploring the wonders of the universe!
Cscmorbiiplab retweeted
Nature has gifted us herbs and spices that not only enhance flavor but also promote health and well-being. From turmeric and cinnamon to basil and rosemary, these natural treasures have been part of our lives for centuries.
Cscmorbiiplab retweeted
🌿✨ Celebrating National Herbs and Spices Day – 10 June 2026! ✨🌿
From adding flavor to food to supporting health and wellness, herbs and spices are nature’s tiny treasures. Let's appreciate their rich heritage and incredible benefits today.
@InfoGujcost
Cscmorbiiplab retweeted
હેપ્પી હર્બલ અને મસાલા દિવસ હળદર અને આદુના ઔષધીય ગુણોથી લઈને એલચી અને તજની સુગંધ સુધી,જડીબુટ્ટીઓ અને મસાલાઓ સદીઓથી આપણા ખોરાક,સ્વાસ્થ્ય અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવતા આવ્યા છે.દરેક પાન,મૂળ અને બીજમાં છુપાયેલી અદ્ભુત જૈવવિવિધતા અને શાશ્વત જ્ઞાનની ઉજવણી કરીએ.
#HappyHerbsAndSpicesDay








































































